Madhya Gujarat Samay - September 10, 2022
Madhya Gujarat Samay - September 10, 2022
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Madhya Gujarat Samay
في هذه القضية
September 10, 2022
SVPI એરપોર્ટ પર બાળ મુસાફરો માટે નવું નજરાણું, નવો પ્લે એરિયા બનાવ્યો
આનંદો બાળકોને રમતગમત સાથે મનોરંજન અને માતા-પિતાની આરામદાયક મુસાફરી માટેની તજવીજ
1 min
વિધાનસભાની ચૂંટણી આડે બે માસ બાકી ત્યાં પૂર્વcરૂપાણીને પંજાબના પ્રભારી બનાવાયા...!
કોર કમિટીમાં એન્ટ્રી મળ્યા બાદ ચૂંટણી ટાણે જ ગુજરાતમાંથી એક્ઝિટ
1 min
સુપ્રીમને ‘તારીખ પે તારીખ’ કોર્ટ નથી બનાવવીઃ જસ્ટિસ ચંદ્રચૂડ
કેસને વારંવાર મોકૂફ રાખવાની વકીલોની મનોવૃત્તિ અંગે ટકોર
1 min
ક્વીન એલિઝાબેથના સન્માનમાં ભારતે રવિવારે રાજકીય શોકની જાહેરાત કરી
દેશભરમાં એક દિવસ રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે
1 min
ભારત જોડો યાત્રામાં રાહુલના ટી-શર્ટ, મોદીના સુટ મુદ્દે BJP-કોંગ્રેસની તુ તુ મેં મેં
ભાજપે રાહુલ ગાંધીના કિંમતી ટી-શર્ટ અંગે ટ્વિટ કરતાં કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો
1 min
UP પોલિસે ચાઇનીઝ 74,200 કરોડનું ક્રિપ્ટો કૌભાંડ પકડ્યું
ક્રિપ્ટો ટ્રેડિંગ માટે બનાવી વેબસાઇટ્સ અને એપ્સથી છેતરપિંડી
2 mins
લોકોએ મારી તરફ જોવાનો અંદાજ બદલ્યો: મનીષ પૌલ
લાસ્ટરિલીઝ ફિલ્મ‘જુગ જુગ જીયો'માં મનીષ પૌલના અભિનયના વખાણ થયા હતા
2 mins
ક્વીન એલિઝાબેથના નિધનના શોકમાં બ્રિટનમાં રમતો માકફ રખાઈ
» ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા બીજી ટેસ્ટ, પ્રીમિયર લીગ અને EFL મુલતવી
1 min
અમદાવાદમાં 10મી રાષ્ટ્રીય ચેસ બોક્સિંગ ચેમ્પિયનશિપનો પ્રારંભ
» એશિયા ઝોન 3.7ના પ્રેસિડેન્ટ અજય પટેલે સ્પર્ધાનું ઉદ્ઘાટન કર્યું
1 min
સલમાનની શીખામણ શેહનાઝ મિલને ખૂબ કામ આવી
સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનથી શેહનાઝ બોલિવૂડમાં ડેબ્યુ કરશે
1 min
બીફ અને બ્રહ્માસ્ત્ર વિવેક અગ્નિહોત્રીના જૂના વીડિયોથી બીફ વિવાદ વકર્યો
બ્રહ્માસ્ત્રનું નામ લીધા વગર અગ્નિહોત્રીની સલાહ,મારા બદલે ફિલ્મપર ધ્યાન આપો
1 min
હની સિંદેશાલિની તલવારને એક કરોડ આપી ડાઈવોર્સ લીધા
શાલિની તલવારેસિંગર હની સિંહ અને ફેમિલીપર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ લગાવ્યોહતો
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
الناشر: Navgujarat Samay
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط