Madhya Gujarat Samay - August 08, 2022Add to Favorites

Madhya Gujarat Samay - August 08, 2022Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Madhya Gujarat Samay

هدية Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

August 08, 2022

આપના સુપ્રીમો કેજરીવાલની રેવડીઓ લોકોને ગળે ઉતરતી નથી

પેટ્રોલના રાજ્યના વેરામાં ઘટાડો કે મધ્યમ વર્ગને સિંગતેલ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ નિશ્વિત ભાવે મળશે તેવી જાહેરાત કેમ નથી કરી રહ્યા

આપના સુપ્રીમો કેજરીવાલની રેવડીઓ લોકોને ગળે ઉતરતી નથી

1 min

ખોટું કરનારાના મૂળ સુધી પહોંચો, અધિકારીઓને પહેલાં દંડોઃ મહેસૂલ મંત્રી

શું સરકારી કચેરીઓ કે તેના અધિકારીઓ આવી ગેરરીતિઓથી અજાણ હશે ?

ખોટું કરનારાના મૂળ સુધી પહોંચો, અધિકારીઓને પહેલાં દંડોઃ મહેસૂલ મંત્રી

1 min

લમ્પી સ્કીન ડિસિઝને રોક્વામાં ગુજરાત સરકાર સફળ કેમ થતી નથી ?

જેમના પશુઓ મરી રહ્યાં છે. જેમનો કિંમતી પશુધન લમ્પીગ્રસ્ત થયો છે. તેમને કોઈ સહાય શામાટે અપાતી નથી

લમ્પી સ્કીન ડિસિઝને રોક્વામાં ગુજરાત સરકાર સફળ કેમ થતી નથી ?

1 min

શહેરના માર્ગો પર પડેલાં 77 જેટલાં ભૂવાના રિપેરિંગમાં જ રૂ. 4 કરોડથી વધુ ખર્ચાઈ જશે

ગત વર્ષ કરતાં વધુ ભૂવા પડયાં હોવાનો ઇજનેર ખાતાનો સ્વીકાર : ગટર લાઇનો જૂની થઇ ગયાનો ખુલાસો

શહેરના માર્ગો પર પડેલાં 77 જેટલાં ભૂવાના રિપેરિંગમાં જ રૂ. 4 કરોડથી વધુ ખર્ચાઈ જશે

2 mins

ઇસરોને આંચકોઃ SSLV મિશનમાં ‘ડેટા લોસ’: સફળતા અંગે આશંકા

લોન્ચિંગના થોડા સમયમાં મિશન કંટ્રોલ સેન્ટર સાથેનો સંપર્ક તૂટ્યો

ઇસરોને આંચકોઃ SSLV મિશનમાં ‘ડેટા લોસ’: સફળતા અંગે આશંકા

1 min

ચીનને તાઇવાનની આસપાસ યુદ્ધાભ્યાસ બંધ કરવા US, જાપાન, ઓસી.નો આગ્રહ

વૈશ્વિક શાંતિને ડહોળવાના ચીનના પ્રયાસો અંગે ચિંતા વ્યક્ત કરાઈ

ચીનને તાઇવાનની આસપાસ યુદ્ધાભ્યાસ બંધ કરવા US, જાપાન, ઓસી.નો આગ્રહ

1 min

SBIના ATMમાંથી ગઠિયા ખોટા ટ્રાન્જેક્શનથી 78,000 ઉપાડી ગયા

આઠ ખોટા ટ્રાન્જેક્શન થયા હોવાની ફરિયાદ મેનેજરે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવી

SBIના ATMમાંથી ગઠિયા ખોટા ટ્રાન્જેક્શનથી 78,000 ઉપાડી ગયા

1 min

પાર્ટી કરવા લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટઃ ત્રણની ધરપકડ

આરોપીઓ પાસેથી લૂંટેલો મોબાઈલ ફોન અને રૂ. 900 કબજે કર્યા

પાર્ટી કરવા લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટઃ ત્રણની ધરપકડ

1 min

માનસિક અસ્વસ્થ પુત્રવધૂ પર રેપ ગુજારનાર સસરાની જામીન અરજી રદ

જામીન આપવામાં આવે તો ભોગ બનનારને ધાક ધમકી આપે તેવી શક્યતાઃ કોર્ટ

માનસિક અસ્વસ્થ પુત્રવધૂ પર રેપ ગુજારનાર સસરાની જામીન અરજી રદ

1 min

આસિસ્ટન્ટ પ્રોફેસરને ફૂલ બેકવેજ સાથે પુનઃસ્થાપિત ન કરવાનો મામલો

ખાનગી યુનિ. મનસ્વી વલણ અપનાવે તો સિવિલ કોર્ટમાં કાર્યવાહી થાયઃ HC

આસિસ્ટન્ટ પ્રોફેસરને ફૂલ બેકવેજ સાથે પુનઃસ્થાપિત ન કરવાનો મામલો

1 min

ગાંધીનગરમાં પાણીની સુવિધા વધારવા માટે મૂકેલી 18 ફૂટની પાઈપો ચોરાઈ

દિવસ-રાત ટ્રાફિકથી ધમધમતા કોબા હાઇવે પરથી રૂ. 10 લાખની 164 પાઈપ ચોરાઈ

ગાંધીનગરમાં પાણીની સુવિધા વધારવા માટે મૂકેલી 18 ફૂટની પાઈપો ચોરાઈ

1 min

હિંસાની જ્વાળાઓ ઉપર અહિંસાની જળધારાનો અભિષેક કરી મૈત્રીનું અમીઝરણું વહાવો

મૈત્રીનું પવિત્ર ઝરણું કરુણાને કાંઠે વહેતું હશે ત્યાં અખંડ અને અનંત આનંદનો પ્રવાહ એની પવિત્રતાને વધારતા વહેતો રહેશે

હિંસાની જ્વાળાઓ ઉપર અહિંસાની જળધારાનો અભિષેક કરી મૈત્રીનું અમીઝરણું વહાવો

2 mins

કોઈ મિલકતના હક્ક સંબંધી થયેલા દાવાનો સરળતાથી નિકાલ કરવા શું કરવું જોઇએ?

સરકાર દ્વારા કે સરકાર સામે કોઇ મિલકત માટે દાવો કરાય ત્યારે કાયદેસરની કેવી પ્રક્રિયા હાથ ધરાય છે?

કોઈ મિલકતના હક્ક સંબંધી થયેલા દાવાનો સરળતાથી નિકાલ કરવા શું કરવું જોઇએ?

4 mins

વાણી સ્વતંત્રતા, કાંગારુ કોર્ટ અને ફોજદારી કાયદામાં અસ્ત થઈ ગયેલું નિર્દોષતાનું અનુમાન

UAPA વ્યકિતગત સ્વતંત્રતાને રૂંધી નાખે છે. મની લોન્ડરિંગ એક્ટ રાજકીય વિરોધીઓને પૂરા કરી નાખવાનું સાધન બની ગયું છે. IPC ની કલમોને બદલે બીજા ખાસ દંડાત્મક કાયદાઓનો જમાનો આવી ગયો છે. સમાજમાં અસહિષ્ણુતા વધતી જાય છે. વાણી સ્વાતંત્ર્ય માઝા મૂકી રહ્યું છે, એવું બધા સ્વીકારે છે

વાણી સ્વતંત્રતા, કાંગારુ કોર્ટ અને ફોજદારી કાયદામાં અસ્ત થઈ ગયેલું નિર્દોષતાનું અનુમાન

4 mins

જીએસટી કાયદામાં થયેલા ફેરફારોનો અમલ વેપારીઓનો ખૂબ સમય માંગી લેશે

જીએસટીના રેટ ઉપરાંત ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે અમુક ફેરફારોનો અમલ પણ તારીખ ૧૮ મી જુલાઈથી કરવામાં આવ્યો છે

જીએસટી કાયદામાં થયેલા ફેરફારોનો અમલ વેપારીઓનો ખૂબ સમય માંગી લેશે

4 mins

એફપીઆઇનો નવ મહિને રોકાણ પ્રવાહ એફએમસીજી, ટેલિકોમ સેક્ટર્સમાં સૌથી વધુ

ગત્ ઓક્ટોબર પછી હાલમાં પૂરા થયેલા જુલાઈ મહિનામાં FPI નેટ બાયર જોવાઇ, માર્ચ-22થી અત્યાર સુધીમાં $13.2 અબજની વેચવાલી

એફપીઆઇનો નવ મહિને રોકાણ પ્રવાહ એફએમસીજી, ટેલિકોમ સેક્ટર્સમાં સૌથી વધુ

3 mins

ક્રૂડમાં ઘટાડો અને યુએસ-યુરોપમાં મંદીની ભીતિ વચ્ચે બજાર અથડાતું રહેશે

મંગળવારે મોહર્રમની રજા હોવાથી ચાર દિવસનું સપ્તાહ રહેશે

ક્રૂડમાં ઘટાડો અને યુએસ-યુરોપમાં મંદીની ભીતિ વચ્ચે બજાર અથડાતું રહેશે

2 mins

અંબાજીથી નડાબેટ સુધી 1551 ફુટ લાંબા ધ્વજ સાથે તિરંગા યાત્રા

દેશપ્રેમ : દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે લોકોમાં દેશભાવના જાગે તેમજ વિરગતિ પામેલા જવાનોને યાદ કરવા માટે આયોજન કરાયું

અંબાજીથી નડાબેટ સુધી 1551 ફુટ લાંબા ધ્વજ સાથે તિરંગા યાત્રા

1 min

સૌરાષ્ટ્રમાં મેહલાનું હેત, 3 ઇંચ સુધી વરસાદ

દ્વારકા તાલુકામાં ૩, બાબરા- લાઠીમાં પોણા ત્રણ ઇંચ, વાંકાનેરમાં પોણા ત્રણ,જસદણમાં 2, ગારિયાધારમાં 2 ઇંચ વરસાદ

સૌરાષ્ટ્રમાં મેહલાનું હેત, 3 ઇંચ સુધી વરસાદ

2 mins

આઝાદીના 75 વર્ષ સુધી તમામ પાર્ટીએ આદિવાસીઓનું શોષણ કર્યું છે : કેજરીવાલ

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં દિલ્હીના મુખ્યમંત્રીની જાહેરસભા

આઝાદીના 75 વર્ષ સુધી તમામ પાર્ટીએ આદિવાસીઓનું શોષણ કર્યું છે : કેજરીવાલ

2 mins

રાજકોટના નવાગામ પાસેથી ડુપ્લીકેટ ઘીના 40 ડબા સાથે એકની ધરપકડ

પોલીસે પરેશ લીલાધર મુલીયાની ધરપકડ કરી 83,860ની કિંમતના 40 ડબ્બા એટલે કે 599 કિલો જથ્થો જપ્ત કર્યો હતો.

રાજકોટના નવાગામ પાસેથી ડુપ્લીકેટ ઘીના 40 ડબા સાથે એકની ધરપકડ

1 min

સ્પાઇસજેટની વધુ એક લાપરવાહીઃ બસો ન આવતાં મુસાફરો રન-વે પર ચાલવા લાગ્યા

45 મિનિટ સુધી બસો ન આવી: ડીજીસીએએ ઘટનામાં તપાસનો આદેશ આપ્યો

સ્પાઇસજેટની વધુ એક લાપરવાહીઃ બસો ન આવતાં મુસાફરો રન-વે પર ચાલવા લાગ્યા

1 min

અમેરિકન નેવીનું જહાજ પહેલી વખત ભારતમાં રિપેર થશે

‘મેક ઇન ઇન્ડિયા’ ઝુંબેશ માટે મોટુ પ્રોત્સાહનઃ સંરક્ષણ મંત્રાલય

અમેરિકન નેવીનું જહાજ પહેલી વખત ભારતમાં રિપેર થશે

1 min

મહારાષ્ટ્ર કેબિનેટનું 14મી પહેલા વિસ્તરણ થવાની ધારણા

15 પ્રધાનોનો સમાવેશ થવાની અને ફડનવીસ ગૃહ વિભાગ જાળવી રાખે તેવી શક્યતા

મહારાષ્ટ્ર કેબિનેટનું 14મી પહેલા વિસ્તરણ થવાની ધારણા

1 min

સંસદ કામ કરતી બંધ થઈ ગઈ છે, લોકતંત્ર અંતિમ શ્વાસ લઈ રહ્યું છેઃ ચિદમ્બરમ

મોટાભાગના ઈન્સ્ટિટ્યૂશન્સ કહ્યાગરા બની ગયા છે, નબળા પડી ગયા છે કે કબજે કરી લેવાયા છે

સંસદ કામ કરતી બંધ થઈ ગઈ છે, લોકતંત્ર અંતિમ શ્વાસ લઈ રહ્યું છેઃ ચિદમ્બરમ

1 min

આવક માટેની ઘેટ અને જોખમ સંચાલન વચ્ચે સંતુલન સાધવું પડશે

વિશ્વની બેન્કો ફ્રોડ ઘટાડવા AT પાછળ $31 અબજનો ખર્ચ કરશેઃ રિપોર્ટ

આવક માટેની ઘેટ અને જોખમ સંચાલન વચ્ચે સંતુલન સાધવું પડશે

1 min

નો નીપોટિઝમઃ અનુભવ સિંહાની ફિલ્મમાં ત્રણ નવા ચહેરા

‘ મિડલ ક્લાસ લવમાં કોલેજ રોમાન્સ અને કોમેડીનું કોમ્બિનેશન

નો નીપોટિઝમઃ અનુભવ સિંહાની ફિલ્મમાં ત્રણ નવા ચહેરા

1 min

કોણ છે આમિર ખાન? હું નથી ઓળખતો અને કપૂર

અપકમિંગ ફિલ્મનાપ્રમોશન દરમિયાન આમિરનું નામ પડતાં જ અનુ પૂરે પિત્તો ગુમાવ્યો

કોણ છે આમિર ખાન? હું નથી ઓળખતો અને કપૂર

1 min

સારેગમપા માટે અનુ મલિકે ઇન્ડિયન આઈડોલને અલવિદા કહ્યું

અનુ મલિક આ વર્ષે ઈન્ડિયન આઈડોલના બદલે સારેગમપા લિટલ ચેમ્પ્સને હોસ્ટ કરવાના છે

સારેગમપા માટે અનુ મલિકે ઇન્ડિયન આઈડોલને અલવિદા કહ્યું

1 min

માતાના નામને આગળ વધારવા માટે સફળ થવું છેઃ જ્હાન્વી કપૂર

માતા શ્રીદેવીએ ૩૦૦ ફિલ્મ કરી હતી અને તેમની સાથે સરખામણી થઈ ત્યારે મારી માત્ર ચાર ફિલ્મ રિલિઝ થઈ હતી

માતાના નામને આગળ વધારવા માટે સફળ થવું છેઃ જ્હાન્વી કપૂર

1 min

બોલિવૂડ વર્સીસ સાઉથથી ઓડિયન્સને થશે ફાયદોઃ સોનુ સૂદ

બોલિવૂડ ફિલ્મો સામે સાઉથ ઈન્ડિયન ફિલ્મો પાંચ ઘણી બને છે

બોલિવૂડ વર્સીસ સાઉથથી ઓડિયન્સને થશે ફાયદોઃ સોનુ સૂદ

1 min

ફક્ત પૈસા માટે નીચલા સ્તરની ફિલ્મો નહિ કરે અક્ષય

પારિવારિક ફિલ્મો અને કોર્મશિયલ ફિલ્મની સાથે મેસેજ આપવાનું લક્ષ્ય

ફક્ત પૈસા માટે નીચલા સ્તરની ફિલ્મો નહિ કરે અક્ષય

1 min

રાષ્ટ્રપતિ ભવનમાં અનુપમ ખેર અને રજનીકાન્તની મુલાકાત

ધ કાશ્મીર ફાઈલ્સ બાદ સત્ય ઘટના આધારિત ફિલ્મ ઈમરજન્સીમાં અનુપમ ખેર કામ કરી રહ્યા છે

રાષ્ટ્રપતિ ભવનમાં અનુપમ ખેર અને રજનીકાન્તની મુલાકાત

1 min

વિન્ડીઝને 88 રને હરાવી ભારતે સિરીઝ જીતી લીધી

ટી ટ્વેન્ટીની પાંચ મેચની સીરિઝમાં ભારતનો 4-1થી વિજય

વિન્ડીઝને 88 રને હરાવી ભારતે સિરીઝ જીતી લીધી

1 min

એથ્લેટિક્સમાં પહેલી વખત ભારતે એક સાથે બે મેડલ જીત્યા : મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો સંદીપ કુમારે 10000 મીટરની રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

ટ્રિપલ જંપમાં ભારતે ગોલ્ડ-સિલ્વર જીતીને ઇતિહાસ રચ્યો

એથ્લેટિક્સમાં પહેલી વખત ભારતે એક સાથે બે મેડલ જીત્યા : મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડને પરાજય આપ્યો સંદીપ કુમારે 10000 મીટરની રેસ વોકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

2 mins

રાજકોટ શહેરના 2 સહિત રાજ્યમાં કોરોનાથી કલ 3નાં મોત, 768 કેસ

અમદાવાદમાં 237 કેસ : રાજ્યમાં 899 દર્દી ડિસ્ચાર્જ, 1.17 લાખનું રસીકરણ

રાજકોટ શહેરના 2 સહિત રાજ્યમાં કોરોનાથી કલ 3નાં મોત, 768 કેસ

1 min

મહેમદાવાદના સરસવણીમાં ગરનાળાના અભાવે ગ્રામજનો, વિદ્યાર્થીઓને હાલાકી

ચોમાસામાં નોકરિયાત અને વિદ્યાર્થીઓને જવા આવવામાં પડી રહી છે સમસ્યા

મહેમદાવાદના સરસવણીમાં ગરનાળાના અભાવે ગ્રામજનો, વિદ્યાર્થીઓને હાલાકી

1 min

ખેડા જિલ્લાની પોલીસ આધુનિક 160 બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ

ખેડા-નડીયાદ જીલ્લા ખાતેના “ નેત્રમ ’’ (કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર) ખાતેથી સઘન મોનીટરીંગ કરવામાં આવશે

ખેડા જિલ્લાની પોલીસ આધુનિક 160 બોડી વોર્ન કેમેરાથી સુસજ્જ

1 min

قراءة كل الأخبار من Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل