Madhya Gujarat Samay - August 07, 2022Add to Favorites

Madhya Gujarat Samay - August 07, 2022Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Madhya Gujarat Samay

هدية Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

August 07, 2022

અપરણિત મહિલાઓને ગર્ભપાતની મંજૂરી અંગે સુપ્રીમ કોર્ટ વિચાર કરશે

24 સપ્તાહ બાદ ગર્ભપાત અંગેના કાયદાનું અર્થઘટન કરવા નિર્ણય

અપરણિત મહિલાઓને ગર્ભપાતની મંજૂરી અંગે સુપ્રીમ કોર્ટ વિચાર કરશે

1 min

ભારતના દબાણથી શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને અટકાવ્યું

બચાવ: જહાજના આગમનને અનિશ્ચિત સમય સુધી ટાળવાની શ્રીલંકાની વિનંતી

ભારતના દબાણથી શ્રીલંકાએ ચીનના જાસૂસી જહાજને અટકાવ્યું

1 min

3D મોડલ્સ,પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમથી 50 સારકોમા સર્જરી સફળ

સારકોમા જાગૃતિ: કમ્પ્યૂટર નેવિગેશન ટેક્નોલોજી અને 3D પ્રિન્ટિંગના ઉપયોગથી હાડકાંના ટ્યૂમર સામેની લડાઈમાં GCRI અગ્રેસર

3D મોડલ્સ,પોર્ટેબલ નેવિગેશન સિસ્ટમથી 50 સારકોમા સર્જરી સફળ

2 mins

તળવાનાં તેલની ગુણવત્તાનો વિવાદ, દાસ ખમણની બે દુકાનો સીલ થઈ

મ્યુનિ. ફૂડ વિભાગે શ્રાવણના તહેવારોમાં ધૂમ વેચાતી ક્રાળી વાનગીઓના નમૂના લીધા

તળવાનાં તેલની ગુણવત્તાનો વિવાદ, દાસ ખમણની બે દુકાનો સીલ થઈ

1 min

રોડ રિસરફેસના કરોડોના કામમાં ભાવ વધારો અને ભાવ તફાવત ચૂક્વવાનો મ્યુનિમાં વિવાદ

રોડ કમિટીએ આર્બીટ્રેટર અને સરકારનાં માર્ગ મકાન વિભાગનાં અભિપ્રાયને જોતાં દરખાસ્ત મંજૂર કરી

રોડ રિસરફેસના કરોડોના કામમાં ભાવ વધારો અને ભાવ તફાવત ચૂક્વવાનો મ્યુનિમાં વિવાદ

1 min

ડ્રોપ આઉટ બાળકોને સ્કૂલે લાવવા DEO-DPEOને જવાબદારી

નોડલ ઓફિસર બનાવી વધુમાં વધુ વિધાર્થીઓને સ્કૂલે લાવવા તાકીદ

ડ્રોપ આઉટ બાળકોને સ્કૂલે લાવવા DEO-DPEOને જવાબદારી

1 min

સાયબર ફ્રાઈમનું ઓપરેશન: શહેરમાં યુવતી સાથે અંગત પળો માણવી છે ? કહી લોકોને લાખોનોચનો લગાવતી ગેંગ ઝડપાઈ

બાપુનગરમાં ચાલતા કોલ સેન્ટર દ્વારા જુદી જુદી વેબસાઈટ પર સેક્સ સંબંધિત નંબર વાયરલ કરાતો

સાયબર ફ્રાઈમનું ઓપરેશન:  શહેરમાં યુવતી સાથે અંગત પળો માણવી છે ? કહી લોકોને લાખોનોચનો લગાવતી ગેંગ ઝડપાઈ

1 min

હું કહું તેમ નહીં કરે તો તારા પરિવારને બદનામ કરીનાખીશઃસગીરા પર બળાત્કાર

બળાત્કાર બાદ રસ્તે તરછોડી, સગીરાએ ઘરે મૂકવા કહ્યું તો લાફા માર્યા

હું કહું તેમ નહીં કરે તો તારા પરિવારને બદનામ કરીનાખીશઃસગીરા પર બળાત્કાર

1 min

પૂર્વ ધારાસભ્ય, ભાજપ અગ્રણી સરેન્દ્રસિંહ રાજપૂતનું અવસાન

સ્વ. રાજપૂતના નિધનથી એક યુગનો અંતઃ સોમવારે સદગતની પ્રાર્થના સભા

પૂર્વ ધારાસભ્ય, ભાજપ અગ્રણી સરેન્દ્રસિંહ રાજપૂતનું અવસાન

1 min

મ્યુનિ.ની કફોડી નાણાકીય હાલત મામલે કોંગ્રેસે નકલી નોટો સાથે દેખાવો યોજ્યા

મ્યુનિ. વિપક્ષ નેતાની આગેવાની હેઠળ કોર્પોરેટરો અને કાર્યકરો કટોરા લઇ ઊભા રહ્યાં

મ્યુનિ.ની કફોડી નાણાકીય હાલત મામલે કોંગ્રેસે નકલી નોટો સાથે દેખાવો યોજ્યા

1 min

કેમેરા ભાડેથી લઈ સસ્તા ભાવે વેચી નાખતી ગેંગના 3 સાગરીત ઝડપાયા

અલગ અલગ કેમેરા, લેન્સ, સ્ટેન્ડ, લાઈટો સહિત કુલ 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત

કેમેરા ભાડેથી લઈ સસ્તા ભાવે વેચી નાખતી ગેંગના 3 સાગરીત ઝડપાયા

1 min

છોટાઉદેપુરમાં ગુલીયન બારીક સિન્ડ્રોમ નામનો વાયરસ દેખાયો: તંત્ર એક્શનમાં

નિઝામી સોસાયટીમાં ફાટી નિકળેલા રોગચાળાના પગલે ભયગ્રસ્ત સ્થાનીક નાગરીકોએ કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર

છોટાઉદેપુરમાં ગુલીયન બારીક સિન્ડ્રોમ નામનો વાયરસ દેખાયો: તંત્ર એક્શનમાં

1 min

જામનગરમાં મુખ્યમંત્રીની હાજરી ટાણે શહેર કોંગ્રેસ પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

લમ્પી વાઇરસમાં સરકારની ઢીલી કામગીરીને લઈને કોંગ્રેસ નારાજ

જામનગરમાં મુખ્યમંત્રીની હાજરી ટાણે શહેર કોંગ્રેસ પ્રમુખે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો

1 min

રાજ્યના 25 તાલુકામાં1થી5ઈંચ વરસાદ

વઢવાણ 5, ધ્રાંગધ્રા 4, બોટાદ 4, ઉમરાળા અને મહુવામાં 3, ધારી 2.5, લીંબડી-હળવદમાં 2.5 ઇંચ વરસાદ

રાજ્યના 25 તાલુકામાં1થી5ઈંચ વરસાદ

2 mins

વાલિયાના ડહેલી ગામના લોકો પુલના અભાવે નદીના પાણીમાંથી નનામી લઈ જવા મજબૂર

સમસ્યા: નદીની પેલે પાર 8000ની વસ્તી વચ્ચે આવેલા સ્મશાને જવા ચોમાસામાં કેડસમાં પાણીમાંથી લોકોને પસાર થવાનો વારો

વાલિયાના ડહેલી ગામના લોકો પુલના અભાવે નદીના પાણીમાંથી નનામી લઈ જવા મજબૂર

1 min

ઇઝરાયેલનો ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો આતંકી જૂથના કમાન્ડર સહિત 15નાં મોત

રહેણાંક વિસ્તારોમાં બોમ્બ ઝીંકી અનેક મકાનો ધ્વસ્ત કર્યા

ઇઝરાયેલનો ગાઝા પટ્ટી પર હવાઈ હુમલો આતંકી જૂથના કમાન્ડર સહિત 15નાં મોત

1 min

ગ્રીસમાં લવજિહાદઃ પાકિસ્તાનના યુવકે ગર્લફ્રેન્ડની હત્યા કરી

ગ્રીસના મીડિયાએ સમગ્ર મામલાને લવહિાદ સાથે સરખાવ્યો

ગ્રીસમાં લવજિહાદઃ પાકિસ્તાનના યુવકે ગર્લફ્રેન્ડની હત્યા કરી

1 min

પાકિસ્તાનથી આવેલા પીડિત લઘુમતી ડોક્ટર્સ ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે

મેડિકલ કમિશને આવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી

પાકિસ્તાનથી આવેલા પીડિત લઘુમતી ડોક્ટર્સ ભારતમાં પ્રેક્ટિસ કરી શકશે

1 min

તમિળ ફિલ્મ નિર્માતાઓ પર દરોડામાં રૂ. 200 કરોડનું કાળું નાણું મળ્યું: CBDT

ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના 40 ઠેકાણાઓ પર દરોડા

તમિળ ફિલ્મ નિર્માતાઓ પર દરોડામાં રૂ. 200 કરોડનું કાળું નાણું મળ્યું: CBDT

1 min

યુક્રેન સામે લડવા ઉત્તર કોરિયા રશિયાને એક લાખ સૈનિકો આપશે

બલ્લામાં રશિયા ઉ. કોરિયાને ઓઇલ અને ઘઉં આપશે

યુક્રેન સામે લડવા ઉત્તર કોરિયા રશિયાને એક લાખ સૈનિકો આપશે

1 min

સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી ભારતીય વિમેન્સ ટીમે ઈતિહાસ રચ્યો

ભારતના પાંચ વિકેટે 164 રનઃ મંધાનાએ 32 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ્સ રમી

સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને 4 વિકેટે હરાવી ભારતીય વિમેન્સ ટીમે ઈતિહાસ રચ્યો

1 min

કુશ્તીબાજ વિનેશ ફોગાટે ગોલ્ડ અપાવ્યોઃ કલ ૩૩ મેડલ જીત્યા

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો દબદબો યથાવતઃ રવિ દહિયાએ પણ ગોલ્ડ અપાવ્યોઃ અન્ય ઇવેન્ટમાં પણ ભારતને મેડલ

કુશ્તીબાજ વિનેશ ફોગાટે ગોલ્ડ અપાવ્યોઃ કલ ૩૩ મેડલ જીત્યા

1 min

ભાજપનું ઓપરેશન લોટસ : 2024 લોકસભાની તૈયારી

આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ બાદ આવતા વર્ષે કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, મિઝોરમ, નાગાલેન્ડ, મેઘાલય અને ત્રિપુરા એમ નવ રાજ્યોની ચૂંટણી લોકસભા માટે સેમીફાઈનલ પુરવાર થશે

ભાજપનું ઓપરેશન લોટસ : 2024 લોકસભાની તૈયારી

5 mins

ઇતિહાસ અને અતિશયોક્તિઃ ખુલ્લું મન રાખીને હકીકતોનું સાચું મૂલ્યાંકન થવું અનિવાર્ય છે

ઇતિહાસનું પુનર્લેખન આવશ્યક : દેશના ડાબેરી ઇતિહાસકારોએ તો ઘટનાઓનું એવી વિચિત્ર રીતે અર્થઘટન કર્યું છે કે તેમનાં લખાણોની વિશ્વસનીયતા સાવ તળિયે જઈને બેઠી છે

ઇતિહાસ અને અતિશયોક્તિઃ ખુલ્લું મન રાખીને હકીકતોનું સાચું મૂલ્યાંકન થવું અનિવાર્ય છે

4 mins

શબ્દની શેરીમાં ફરતાં ફરતાં એક સર્જકને પામવાનું એક ટાણું એટલે આ આત્મકથા, ‘એક હતો વીનેશ’

“એક કાફલો મારી આજુબાજુ ચાલતો રહ્યો છે. બીજો કાફલો મારી ભીતર ચાલ્યો છે. ભરી ભીડને વચ્ચે મારું એકાંત શોધી લેવાની આદત પડી ગઈ છે. બહારના જગતમાંથી ઉઠતા શોરબકોર, ગમ-અણગમાના પોકારોની વચ્ચે મારી ભીતર જાણે કોઇ સૂર બજતા રહ્યા છે સતત. દીવાની જ્યોત જેવું, કશુંક ઝગમગ થયા કરે છે. અંધકારના આલોક અને આલોકના અંધકારની વચ્ચે માર્ગ કાઢવા પ્રયત્નશીલ રહ્યો છું.”

શબ્દની શેરીમાં ફરતાં ફરતાં એક સર્જકને પામવાનું એક ટાણું એટલે આ આત્મકથા, ‘એક હતો વીનેશ’

3 mins

સામાજિક રીતે અસ્વીકૃત સંબંધોમાંથી ઊભો થતો વિષાદઃ બમ્બઈ કા બાબુ

રાજ ખોસલા થ્રીલર નિષ્ણાત હતા અને ગમે તે પરિસ્થિતિમાં નાનો પણ અવાચક ભય ઊભો કરી શકતા

સામાજિક રીતે અસ્વીકૃત સંબંધોમાંથી ઊભો થતો વિષાદઃ બમ્બઈ કા બાબુ

3 mins

તમે કેવી રીતે ફ્રેન્ડશીપ ડે ઉજવશો?

ફેન્ટાસ્ટિક ફ્રેન્ડશીપ ડેઃ વૃક્ષારોપણ કરી વૃક્ષને ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધી શહેરને હરિયાળું કરીએ

તમે કેવી રીતે ફ્રેન્ડશીપ ડે ઉજવશો?

3 mins

વિચારોમાં ગુણવત્તા લાવો, મુશ્કેલીમાં પણ માર્ગમળશે

જર્મન સૈન્ય સામે કેવી રીતે લડવું? એ માટે અમેરિકાના જનરલ ડ્વાઈટ આઇઝન હાવર અને જનરલ પેટન (કે જેના ઉપરથી ‘પેટન ટેન્ક' નામ અપાયું છે) અને ઇંગ્લેન્ડનો લડવૈયો મોન્ટગોમેરી આ ત્રણેય યુદ્ધ માટેનો મહત્ત્વનો નિર્ણય લેવા માટે ભેગા થયા. એ સમયે ઇંગ્લેન્ડ-અમેરિકાનું સામૂહિક ત્રણ લાખનું સૈન્ય હતું, પરંતુ આ સૈન્યને કઇ તારીખે?, કેવી રીતે? ફ્રાંસની બોર્ડર પર લઈ જવું તે નક્કી થતું નહોતું. જનરલ આઇઝન હાવર, પેટન તથા મોન્ટગોમેરી ભેગા થાય, ચર્ચા કરે, પરંતુ કોઈ નિર્ણય લેવાય નહીં. લગભગ સળંગ ૨૩ દિવસ સુધી આ ત્રણેય ભેગા થાય, ચર્ચા કરે, પણ કોઈ નિર્ણય કર્યા વગર છૂટા પડે. ત્રણ લાખનું સૈન્ય ઈંગ્લેન્ડના કિનારે ત્યાં ને ત્યાં ‘ સ્ટેન્ડ ટુ’ની સ્થિતિમાં રહ્યું. સૈન્યને ક્યારે ઈંગ્લિશ ચેનલ ઓળંગે અને ફ્રાંસના કિનારે યુદ્ધ માટે પહોંચે? જેને “D Day” કહે છે, તેની તારીખ નક્કી થઈ શકતી નહોતી. એક કહે કે તા.૪ જૂન, બીજો કહે કે તા.૬ જૂન તો ત્રીજો કહે કે તા.૮ જૂન, પરિસ્થિતિ એવી સર્જાય કે કોઈ એક તારીખ બોલે તો બધા તેને સંમતિ આપે, પણ પોતાનો અભિપ્રાય ન આપે. કારણ કે આત્મવિશ્વાસથી નક્કી કરવું તે અશક્ય હતું. તારીખ ઉપરાંત, વાતાવરણની અનિશ્ચિતતાએ પણ ભારે મૂંઝવણ ઉભી કરી. જો નક્કી કરેલી રાતે દરિયો તોફાને ચડે તો દરિયામાં જ સૈન્ય ડૂબી જાય કે કિનારે પહોંચતા શિથિલ થઈ જાય - આ બધી સ્થિતિમાં કોઈ એક તારીખ નક્કી કરવાનું અઘરું બની જતું હતું. છેવટે, તેમણે શું કર્યુ ખબર છે?. એ ત્રણેય જણાએ એવું નક્કી કર્યુ કે..

વિચારોમાં ગુણવત્તા લાવો, મુશ્કેલીમાં પણ માર્ગમળશે

4 mins

લાલસિંહ ચટ્ટા-રક્ષાબંધનનું એડવાન્સ બુકિંગ શરૂ, કોણ-કોને ભારે પડશે

સતત બે ફ્લોપ પછી અક્ષય કુમાર પર પ્રેશર વધ્યું,વર્ષો બાદ આમિરની મોનોપોલી સામે પણ જોખમ

લાલસિંહ ચટ્ટા-રક્ષાબંધનનું એડવાન્સ બુકિંગ શરૂ, કોણ-કોને ભારે પડશે

1 min

લાલસિંહ ચા અને રક્ષાબંધનના શોમાં રિતિકની વિક્રમ વૈધાનું પ્રમોશન

રિતિકની પાછલી બેફિલ્મહિટ રહી છે ત્યારેઆગામી ફિલ્મપર સૌની નજર

લાલસિંહ ચા અને રક્ષાબંધનના શોમાં રિતિકની વિક્રમ વૈધાનું પ્રમોશન

1 min

આલિયાની અસર, રણબીર કપૂર કહ્યાગરા કંથ જેવો લાગ્યો

બ્રહ્માસ્ત્રના ઓડિયો લોન્ચ પ્રીવ્યૂમાં રણબીરે પરફેક્ટ પતિની જેમ આલિયાની કાળજી લીધી

આલિયાની અસર, રણબીર કપૂર કહ્યાગરા કંથ જેવો લાગ્યો

1 min

કપિલ શર્મા શો કમબેક માટે તૈયાર, ડૉ. ગુલાટીની ખોટ વરતાઈ

મુકેશ છાબરા કાસ્ટિંગ કંપનીએ સોશિયલ મીડિયા પર આ શોમાં રોલ ઈચ્છતા એક્ટર્સને સંપર્ક કરવા કહ્યું

કપિલ શર્મા શો કમબેક માટે તૈયાર, ડૉ. ગુલાટીની ખોટ વરતાઈ

1 min

અનુપમ ખેરે કર્યા રાજામૌલીની મહેમાનગતિના વખાણ

રિસન્ટલી,આ પીઢ અભિનેતા રાજામૌલીના મહેમાન બન્યા હતા

અનુપમ ખેરે કર્યા રાજામૌલીની મહેમાનગતિના વખાણ

1 min

અમદાવાદમાં 4 સપ્ટે. ઓલ ઇન્ડિયા પ્રિઝન S ડ્યૂટી મીટનું અમિત શાહ ઉદ્દઘાટન કરશે

૪ સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આ મીટનું ઉદ્ઘાટન કરાશે

અમદાવાદમાં 4 સપ્ટે. ઓલ ઇન્ડિયા પ્રિઝન S ડ્યૂટી મીટનું અમિત શાહ ઉદ્દઘાટન કરશે

1 min

સોશિયલ મીડિયા અલ્પજીવી અને થોડોક સમય જ ધ્યાન ખેંચે છેઃ જસ્ટિસ ડો. ડી. વાય. ચંદ્રચૂડ

GNLUના કોન્વોકેશનમાં સુપ્રીમના જસ્ટિસ ડો. ચંદ્રચૂડનું વિધાર્થીઓને સંબોધન

સોશિયલ મીડિયા અલ્પજીવી અને થોડોક સમય જ ધ્યાન ખેંચે છેઃ જસ્ટિસ ડો. ડી. વાય. ચંદ્રચૂડ

1 min

માતરમાં બોગસ ફેરફાર નોંધોનું 200 કરોડનું જમીન કૌભાંડ

બોગસ ખેડૂતો : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ એકાએક માતર મામલતદારની કચેરીએ પહોંચી બની બેઠેલા ખેડૂતોના કેસ ચકાસ્યાં

માતરમાં બોગસ ફેરફાર નોંધોનું 200 કરોડનું જમીન કૌભાંડ

3 mins

બનાવટી ખેડૂતો કૌભાંડ સંદર્ભે મહેસૂલ મંત્રીની માતરની ઓચિંતી મલાકાતથી ખળભળાટ

>>બનાવટી ખેડૂતો દ્વારા માતર તાલુકામાં જમીન જેહાદના મુળ સુધી પહોંચી કાયદા અન્વયે કાર્યવાહી કરવાની મહેસૂલ મંત્રીની તાકીદ

બનાવટી ખેડૂતો કૌભાંડ સંદર્ભે મહેસૂલ મંત્રીની માતરની ઓચિંતી મલાકાતથી ખળભળાટ

1 min

સેવાલિયા તાલુકા સેવાસદન કેમ્પસમાં ગંદર્કીનું સામ્રાજય !

તમામ કચેરીઓમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેને કારણે મેલેરીયા, ડેગ્યું, જેવા રોગો ફેલાવા સાથે દુર્ગંધને કારણે શ્વાસ સંબંધિત રોગો વકરવાની ભીતિ સેવાઈ રહી છે, જેનો ભોગ કચેરીઓમાં આવતા અરજદારો, અધિકારીઓ, પક્ષકારો, વકીલો તથા કર્મચારીગણ બને તેમ હોય સત્વરે સાફ સફાઈ કરી દવાનુ છટકાવ કરવા માંગ ઉઠી છે.

સેવાલિયા તાલુકા સેવાસદન કેમ્પસમાં ગંદર્કીનું સામ્રાજય !

1 min

બીવીએમની સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા ઇ ઇન્ફોચીપ્સની ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત યોજાઇ

ઇન્ડસ્ટ્રીઅલ એક્સપર્ટ તરીકે ઇ ઇન્ફોચીપ્સના ફિઝિકલ ડિઝાઇન ટીમના એસોસિએટ ડાયરેક્ટર પ્રણવ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા

બીવીએમની સ્ટુડન્ટ બ્રાન્ચ દ્વારા ઇ ઇન્ફોચીપ્સની ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત યોજાઇ

1 min

અરેરીથી લલ્લુપરાને જોડતો માર્ગ બિસમાર હોવાથી ગ્રામજનોને હાલાકી

મહેમદાવાદના અરેરી તાબેના લલ્લુપુરા વિસ્તારમાં પાકા રસ્તાના અભાવથી ભારે હાલાકી જોવા મળી રહી છે. તો હાલ ચોમાસામાં આ રસ્તો કાદવ કિચ્ચડથી ખદબદતા સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.

અરેરીથી લલ્લુપરાને જોડતો માર્ગ બિસમાર હોવાથી ગ્રામજનોને હાલાકી

1 min

قراءة كل الأخبار من Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل