Madhya Gujarat Samay - July 30, 2022Add to Favorites

Madhya Gujarat Samay - July 30, 2022Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Madhya Gujarat Samay

هدية Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

July 30, 2022

રંગભૂમિના કલાકાર રસિક વેનું નિધન

નિર્માતા-નિર્દેશક રસિક દવેનું મુંબઇમાં શુક્રવારે સાંજે ઓચિંતું અવસાન થયું

રંગભૂમિના કલાકાર રસિક વેનું નિધન

1 min

રાષ્ટ્રપતિ માફ કરો, મારી જીભ લપસી ગઈ હતી : અધિર

‘રાષ્ટ્રપત્ની’ની ટિપ્પણી મામલે વિવાદ વધતાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખી કહ્યું મેં ભૂલથી ખોટો શબ્દ વાપર્યો હતોઃ કોંગ્રેસે સંસદની અંદર-બહાર હોબાળો મચાવી સરકાર પાસે માફીની માગણી કરી

રાષ્ટ્રપતિ માફ કરો, મારી જીભ લપસી ગઈ હતી : અધિર

2 mins

શહેરમાં વરસાદી ઝાપટા વચ્ચે વધુ 5 જગ્યાએ ભૂવા પડયા

નવા સમાવાયેલાં વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાવાની સમસ્યા

શહેરમાં વરસાદી ઝાપટા વચ્ચે વધુ 5 જગ્યાએ ભૂવા પડયા

1 min

આઝાદી કા અમૃત મહોત્સવ શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં 75 % વ્યાજમાફીની જાહેરાત

તમામ પ્રકારની મિલકતોના જૂના બાકી પ્રોપર્ટી ટેકસમાં 8મી ઓગસ્ટથી 15 દિવસ સુધી વ્યાજમાફી

આઝાદી કા અમૃત મહોત્સવ શહેરીજનોને પ્રોપર્ટી ટેક્સમાં 75 % વ્યાજમાફીની જાહેરાત

2 mins

રિવરફ્રન્ટ પોલીસે જ બૂટલેગરને ઝડપી લેતાં આબરૂ બચી ! લાંબા સમયથી નદીના પટમાં દારૂ છુપાવાતો

રિવરફ્રન્ટની ઝાડીઓમાંથી પોલીસે 3180 બોટલ દારૂ સાથે બૂટલેગરને પકડ્યો

રિવરફ્રન્ટ પોલીસે જ બૂટલેગરને ઝડપી લેતાં આબરૂ બચી ! લાંબા સમયથી નદીના પટમાં દારૂ છુપાવાતો

1 min

સોલા વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમતા 13 જણાની પોલીસે ધરપકડ કરી

પોલીસે મોબાઇલ ફોન સહિત 1.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

સોલા વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમતા 13 જણાની પોલીસે ધરપકડ કરી

1 min

રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટનો લાભ મેળવવો હશે તો ડોલર સામે મજબૂત થવું જ પડશે

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ છેલ્લા કેટલાક દિવસમાં અનેક પગલાં લીધાં હોવા છતાં ડોલર સામે રૂપિયાનું ધોવાણ યથાવતઃ રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટની જાહેરાત કેટલી લાભદાયક પુરવાર થાય છે તે મોટો પ્રશ્ન

રૂપિયામાં ટ્રેડ સેટલમેન્ટનો લાભ મેળવવો હશે તો ડોલર સામે મજબૂત થવું જ પડશે

4 mins

પ્રત્યેક હસતાં ચહેરા પાછળનો અર્થ એવો ન સમજવો કે એના જીવનમાં કોઈ તકલીફ છે જ નહીં

પ્રત્યેક સમયની માંગ છે કે મશ્કેલીઓનો હિંમતપર્વક સામનો કરીને નવાં પરિવર્તનોને ખલ્લા મનથી સ્વીકારવામાં આવે તો પ્રગતિપથના દરવાજા ઝડપથી ખલવા માંડે છે

પ્રત્યેક હસતાં ચહેરા પાછળનો અર્થ એવો ન સમજવો કે એના જીવનમાં કોઈ તકલીફ છે જ નહીં

3 mins

માતા હારી: પ્રથમ વિશ્વયુદ્ધની રહસ્યમય રમણી, એક ખોફનાક સૌન્દર્યનો ખોફનાક અંત

કંઇક મોટાં માથાંને પોતાની મોહજાળમાં ફસાવનાર મહિલા પર બનેલી ફિલ્મમાં ગ્રેટા ગાર્બોએ અવિસ્મરણીય અભિનય કર્યો હતો

માતા હારી: પ્રથમ વિશ્વયુદ્ધની રહસ્યમય રમણી, એક ખોફનાક સૌન્દર્યનો ખોફનાક અંત

2 mins

આગામી સપ્તાહે વ્યાજદરમાં વૃદ્ધિ લગભગ નિશ્ચિત

અમેરિકાએ બે દિવસ પહેલાં જ વ્યાજદરમાં વધુ ૦.૭૫ ટકાનો વધારો કર્યો છે ત્યારે ભારતીય રિઝર્વ બેન્ક આગામી સપ્તાહે રેપો રેટમાં ૦.૩૫૦.૫૦ ટકાની રેન્જમાં વધારો કરી શકે

આગામી સપ્તાહે વ્યાજદરમાં વૃદ્ધિ લગભગ નિશ્ચિત

2 mins

અંબાજી મંદિરમાં હવે ફરાળી ચીકીનો પણ પ્રસાદ મળશે

શ્રાવણ માસના પ્રથમ દિવસથી અંબાજી મંદિરમાં ફરાળી પ્રસાદ તરીકે ફરાળી ચીકીનું વિતરણ શરુ કરાતા યાત્રિકોમાં પણ ખુશી ની લાગણી જોવા મળી

અંબાજી મંદિરમાં હવે ફરાળી ચીકીનો પણ પ્રસાદ મળશે

1 min

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં 12 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઇ

આર્મીના જવાનો દ્વારા ત્રણ કલાકના રેસ્ક્યુ બાદ બાળકીને હેમખેમ બહાર કઢાઇ

ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવમાં 12 વર્ષની બાળકી બોરવેલમાં ફસાઇ

1 min

કચ્છના કોટેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસનાં 10 પેકેટ બિનવારસી મળ્યાં

માદક પદાર્થના પેકેટને BSFએ હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે નારાયણ સરોવર પોલીસ મથકના હવાલે કરવા તજવીજ હાથ ધરી છે

કચ્છના કોટેશ્વર દરિયાઈ વિસ્તારમાંથી ચરસનાં 10 પેકેટ બિનવારસી મળ્યાં

1 min

વરસાદ રોકાતાં ઉકાઈ ડેમમાં ઈનફ્લો ઘટ્યોઃ સપાટી 333.78 કટે પહોંચી

ઉ૫૨વાસમાં ભારે વરસાદ અને હથનુર ડેમમાંથી પણ સતત પાણી છોડવાને કારણે એક તબક્કે ઉકાઈ ડેમની સપાટી સડસડાટ વધવા પામી હતી

વરસાદ રોકાતાં ઉકાઈ ડેમમાં ઈનફ્લો ઘટ્યોઃ સપાટી 333.78 કટે પહોંચી

1 min

ટોરેન્ટ ફાર્માના બોર્ડમાં અમન મહેતાની ડિરેક્ટર તરીકે નિમણૂંક

ટોરેન્ટમાં સમયગાળા તેમના દરમિયાન તેઓ પાવર અને ફાર્મા બંને સેક્ટરમાં કાર્યરત રહ્યા છે

ટોરેન્ટ ફાર્માના બોર્ડમાં અમન મહેતાની ડિરેક્ટર તરીકે નિમણૂંક

1 min

હેટ્રિક: સેન્સેક્સ ૩ દિવસમાં 2302 પોઈન્ટ ઉછળીને 3 મહિનાની ટોચે

કંપનીઓના અપેક્ષા કરતાં સારા ત્રિમાસિક પરિણામ, એફઆઈઆઈની નવેસરથી શરૂ થયેલી ખરીદીને પગલે બજાર ઊંચકાયું

હેટ્રિક: સેન્સેક્સ ૩ દિવસમાં 2302 પોઈન્ટ ઉછળીને 3 મહિનાની ટોચે

4 mins

ટોરેન્ટ ફાર્માનો 1 પ્રોફિટ વધીને રૂ.354 કરોડ

ટોરેન્ટ ફાર્માની ભારતમાં આવક 14 ટકા વધીને રૂ.1245 કરોડ થઈ

ટોરેન્ટ ફાર્માનો 1 પ્રોફિટ વધીને રૂ.354 કરોડ

1 min

ઈન્ડિગોનું વિમાન રનવે પરથી લપસ્યું: 98નો આબાદ બચાવ

આસામની ઘટનાઃ વિમાનના ટાયર કીચડમાં ફસાતા ફ્લાઈટ રદ

ઈન્ડિગોનું વિમાન રનવે પરથી લપસ્યું: 98નો આબાદ બચાવ

1 min

કોલકતામાં અર્પિતા મુખરજીના વધુ એક ફ્લેટમાં ઇડીના દરોડા

બેલગોરિયા વિસ્તારના ફ્લેટમાં દરોડા પાડીને રૂ.28 કરોડની બિનહિસાબી રોકડ રકમ ઝડપી પાડી

કોલકતામાં અર્પિતા મુખરજીના વધુ એક ફ્લેટમાં ઇડીના દરોડા

1 min

સ્મૃતિ ઇરાની કેસઃ કોંગ્રેસના નેતાઓને ટિવટ્સ હટાવવા હાઇકોર્ટનો નિર્દેશ

જયરામ રમેશ, પવન ખેડાના નિવેદનોને ‘બોગસ' ગણાવ્યાં

સ્મૃતિ ઇરાની કેસઃ કોંગ્રેસના નેતાઓને ટિવટ્સ હટાવવા હાઇકોર્ટનો નિર્દેશ

1 min

શિવા થાપાએ બોક્સિંગમાં પાક.ના બોક્સરને 5-0થી પછાડ્યો

પ્રી ક્વાર્ટરમાં થાપાનો મુકાબલો સ્કોટલેન્ડના રીસ લીન્ય સામે થશે

શિવા થાપાએ બોક્સિંગમાં પાક.ના બોક્સરને 5-0થી પછાડ્યો

1 min

કોમનવેલ્થમાં ઓસ્ટ્રેલિયન વિમેન્સનો ભારત સામે ત્રણ વિકેટે વિજય

ગાર્ડનરે (52*) રેણુકાની મહેનત પર પાણી ફેરવ્યું, ભારતના 154/8 સામે ઓસી. 157/7

કોમનવેલ્થમાં ઓસ્ટ્રેલિયન વિમેન્સનો ભારત સામે ત્રણ વિકેટે વિજય

1 min

કોમનવેલ્થ ગેમ્સનો બર્મિંગહામ ખાતે ઝાકઝમાળ સાથે પ્રારંભ

પ્રિન્સ ચાર્લ્સ તેમના પત્ની કેમિલા સાથે હાજર રહ્યા

કોમનવેલ્થ ગેમ્સનો બર્મિંગહામ ખાતે ઝાકઝમાળ સાથે પ્રારંભ

1 min

રોહિતની ફિફ્ટી, કાર્તિકની ફટકાબાજી, ભારતે વિન્ડિઝ સામે પ્રથમ ટી20 જીતી

ભારતના 190/6 સામે વેસ્ટ ઈન્ડિઝ 122/8 જ કરી શકતાં 68 રને વિજય

રોહિતની ફિફ્ટી, કાર્તિકની ફટકાબાજી, ભારતે વિન્ડિઝ સામે પ્રથમ ટી20 જીતી

2 mins

એકતાએ કર્યો કગના-તાપસી વોરને શાંત કરવાનો પ્રયાસ

અગાઉ કંગનાએ તાપસીને 'સસ્તી' કહેતા વિવાદ સર્જાયો હતો

એકતાએ કર્યો કગના-તાપસી વોરને શાંત કરવાનો પ્રયાસ

1 min

અદનાને સફળતાથી પૂરી કરી, 230 કિલોથી 90 કિલોની સફર

નવા મ્યુઝિકવીડિયોમાં અદનાન એકદમ ફિટ અંદાજમાં નજર આવ્યો

અદનાને સફળતાથી પૂરી કરી, 230 કિલોથી 90 કિલોની સફર

1 min

શુંશકીરાને થશે જેલ?

સ્પેનમાં ટેક્સ ચોરીના આરોપનો સામનો કરી રહી છે ગ્લોબલ સુપર સિંગર

શુંશકીરાને થશે જેલ?

1 min

તબુએ ભૂલ ભુલૈયા 2માં પોતાના પરફોર્મન્સની ક્રેડિટ ડાયરેકટરને આપી

ફિલ્મમાં ડરામણા અવતારમાં નજર આવેલી તબુતેના કેરેક્ટરમાં ખૂબ સહજ દેખાઈ હતી

તબુએ ભૂલ ભુલૈયા 2માં પોતાના પરફોર્મન્સની ક્રેડિટ ડાયરેકટરને આપી

1 min

પ્રિયંકાએ દિલ ખોલીને દિલજિતને બિરદાવ્યો

લોસ એન્જેલસમાં દિલજિતની દેશી ધમાલ,કોન્સર્ટબાદ પ્રિયંકાએ દિલજિતને સુપરસ્ટાર ગણાવ્યો

પ્રિયંકાએ દિલ ખોલીને દિલજિતને બિરદાવ્યો

1 min

‘ગદર’ ના શૂટ દરમિયાન કપિલને પડ્યો હતો માર!

ભીડમાં ખોવાઈ જવાની જગ્યાએ પોતાની ઓળખ બનાવવાના પ્રયાસમાં બન્યો હતો એક્શન ડિરેક્ટરના ગુસ્સાનો શિકાર

‘ગદર’ ના શૂટ દરમિયાન કપિલને પડ્યો હતો માર!

1 min

ડીમ્ડ યુનિ.ઓની મેડિકલ કોલેજમાં 50% બેઠકો પર સરકારી ધોરણે પ્રવેશ

RTIમાં કમિશને ચાલુ વર્ષથી તમામ સ્વનિર્ભર મેડિકલ કોલેજની 50 ટકા બેઠકો પર સરકારી ધોરણે પ્રવેશનો અમલ થશે તેમ કહ્યું પણ સરકાર અમલ કરવા તૈયાર ન હોય તેવી સ્થિતિ

ડીમ્ડ યુનિ.ઓની મેડિકલ કોલેજમાં 50% બેઠકો પર સરકારી ધોરણે પ્રવેશ

1 min

આણંદના આસરમા, વણસોલમાંથી 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

બાતમી મળતા તેમણે વણસોલ ગામના ચકલાસીવાળા ફળીયામાં મધ્યરાત્રે રાત્રે છાપો માર્યો

આણંદના આસરમા, વણસોલમાંથી 11 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

1 min

NRI યુવાન EVના સ્પેરપાર્ટસનું ઉત્પાદન ભારતમાં જ કરશે

અમેરિકાના ઉદ્યોગ સાહસિક મૂળ આણંદ જિલ્લાના બોદાલ ગામના વતની હિમાંશુ પટેલ ઇલેક્ટ્રિક વ્હીકલમાં ક્રાંતિ સર્જશે

NRI યુવાન EVના સ્પેરપાર્ટસનું ઉત્પાદન ભારતમાં જ કરશે

2 mins

મહેમદાવાદના ઈયાવા ગામના સરપંચ 725 હજારની લાંચ લેતાં ઝડપાયા

સ્મશાનગૃહના બિલ બાબતે સરપંચ નાણાંની માગણી કરી હતી

મહેમદાવાદના ઈયાવા ગામના સરપંચ 725 હજારની લાંચ લેતાં ઝડપાયા

1 min

قراءة كل الأخبار من Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل