Madhya Gujarat Samay - July 25, 2022Add to Favorites

Madhya Gujarat Samay - July 25, 2022Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Madhya Gujarat Samay بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99 $49.99

$4/ شهر

يحفظ 50% عجل! العرض ينتهي في 5 Days
(OR)

اشترك فقط في Madhya Gujarat Samay

هدية Madhya Gujarat Samay

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

July 25, 2022

બાબા અમરનાથ ભારતમાં અને મા શારદા LoCની પેલે પાર કેવી રીતે શક્ય બનેઃ રાજનાથ

PoK ભારતનો અભિન્ન હિસ્સોઃ કારગિલ વિજય દિવસની ઉજવણીમાં સંરક્ષણમંત્રીનો હુંકાર

બાબા અમરનાથ ભારતમાં અને મા શારદા LoCની પેલે પાર કેવી રીતે શક્ય બનેઃ રાજનાથ

1 min

ગોવામાં બાર મુદ્દે સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસના નેતાઓને કાનૂની નોટિસ ફટકારી

જયરામ રમેશ, પવન ખેડા બિનશરતી માફી માગે અથવા કાનૂની કાર્યવાહી માટે તૈયાર રહે

ગોવામાં બાર મુદ્દે સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસના નેતાઓને કાનૂની નોટિસ ફટકારી

1 min

મંકીપોક્સઃ કેરળ બાદ દિલ્હી અને તેલંગણામાં એક-એક કેસ આવ્યા

ભારત સહિત 80 દેશોમાં 16,886 દર્દીઓ

મંકીપોક્સઃ કેરળ બાદ દિલ્હી અને તેલંગણામાં એક-એક કેસ આવ્યા

1 min

દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 10:15 કલાકે સમારોહ યોજાશે

દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લેશે

1 min

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો

પુરૂષોની જ્વલિન થ્રો ફાઈનલમાં ચોપરા 88.13 મીટરના થ્રો સાથે બીજા ક્રમે રહ્યો

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સમાં સિલ્વર જીતીને ઈતિહાસ રચ્યો

2 mins

પાકિસ્તાનની સેના માટે ચીન PoKમાં બન્કર બનાવી રહ્યું હોવાના અહેવાલ

સરહદ: PoKની નીલમ ઘાટી પાસે ભારતને પરેશાન કરવાનું કૃત્ય, ચીનની કન્સ્ટ્રક્શન કંપનીએ ઓફિસ શરૂ કરી

પાકિસ્તાનની સેના માટે ચીન PoKમાં બન્કર બનાવી રહ્યું હોવાના અહેવાલ

1 min

ચીરીપાલ ગ્રૂપ પાસેથી 25 કરોડ રોકડા મળ્યા અને 10 કરોડની જ્વેલરી મળી

ગુજરાતના મોટા ઇન્ડસ્ટ્રીયલ ગ્રૂપ પર ચોથા દિવસે ઇન્કમટેક્સના દરોડા ચાલુ

ચીરીપાલ ગ્રૂપ પાસેથી 25 કરોડ રોકડા મળ્યા અને 10 કરોડની જ્વેલરી મળી

1 min

ગુજરાતની છ યુનિ. માટે પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ ક્રમ તૈયાર કરાયો

ગુજરાત, હિમાચલ પ્રદેશ પ્રાકૃતિક ખેતીના મિશનમાં નેતત્વ કરેઃ રાજ્યપાલ

ગુજરાતની છ યુનિ. માટે પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ ક્રમ તૈયાર કરાયો

1 min

ડો.જી.જી. ઓઝાને ‘ઓક્ટોજનેરિયન ડોક્ટર ઓફ ધ ઈયર' એવોર્ડ અર્પણ

દરેક દર્દીની અનુકંપા સાથે સંપૂર્ણ સારવાર કરવી

ડો.જી.જી. ઓઝાને ‘ઓક્ટોજનેરિયન ડોક્ટર ઓફ ધ ઈયર' એવોર્ડ અર્પણ

1 min

પાક. નાગરિક ભારતીય બંધારણ મુજબ ભારતમાં રહેવાનો દાવો કરી શકે નહીં: HC

પાકિસ્તાની નાગરિકને 24 કલાકમાં ભારત છોડવાના આદેશને પડકારતી રિટ કરતાં હાઇકોર્ટનો ચુકાદો

પાક. નાગરિક ભારતીય બંધારણ મુજબ ભારતમાં રહેવાનો દાવો કરી શકે નહીં: HC

1 min

હાય પૈસા ! પૈસાની લ્હાયમાં દોડતો સમાજ ક્યારેય અને ક્યાંય અટકી શકે એમ નથી!!

શાણો વ્યક્તિ મગજમાં ભલે પૈસો રાખે પણ દિલનો કબજો કદી ધન પાસે ના રહેવો જોઈએ.” પૈસો માણસ પર ભારે ન પડવો જોઈએ. પૈસો ઉપયોગને માટે છે, એને તાબે થઈને ના જીવાય

હાય પૈસા ! પૈસાની લ્હાયમાં દોડતો સમાજ ક્યારેય અને ક્યાંય અટકી શકે એમ નથી!!

4 mins

પ્રિમીયમ ભર્યા વિના બિનખેડૂતને ખેતીની જમીન ટ્રાન્સફર-વેચાણ કરવી ગેરકાયદે ગણાય

જે ખેતીની જમીનની તબદીલી અથવા સંપાદન ગેરકાયદે હોય તે જમીનનો નિકાલ કઇ રીતે થઇ શકે?

પ્રિમીયમ ભર્યા વિના બિનખેડૂતને ખેતીની જમીન ટ્રાન્સફર-વેચાણ કરવી ગેરકાયદે ગણાય

4 mins

તમને ગમતું હોય એ ઇશ્વરને ચરણે ધરી દો એ અંદરની શ્રદ્ધા હોય ત્યારે શક્ય બને

તમારામાં યૌવન અને અધ્યાત્મ તેમજ સત્ય અને સમજણનો પ્રયાગ રચાય તો તમારું જીવન યોગી બની જાય

તમને ગમતું હોય એ ઇશ્વરને ચરણે ધરી દો એ અંદરની શ્રદ્ધા હોય ત્યારે શક્ય બને

2 mins

બે વર્ષ બાદ તરણેતરનો લોકમેળો યોજાશે

મેળો: ત્રિનેત્રેશ્વર મહાદેવનાં સાંનિધ્યમાં યોજાતો તરણેતરનો મેળો માણવા દેશ ઉપરાંત વિદેશમાંથી પણ લોકો આવતા હોય છે

બે વર્ષ બાદ તરણેતરનો લોકમેળો યોજાશે

2 mins

રાજ્યના 52 તાલુકામાં 1થી7 ઇંચ વરસાદ

બનાસકાઠાંમાં સાર્વત્રિક 7 ઇંચ સુધી વરસાદ, મહેસાણા- કડીમાં 5-5 ઇંચ વરસાદથી જળબંબાકાર

રાજ્યના 52 તાલુકામાં 1થી7 ઇંચ વરસાદ

2 mins

સેન્સેક્સ વિતેલા સપ્તાહમાં 4 ટકા વધવા સામે 100થી વધુ સ્મોલ કેપ 35 ટકા સુધી વધ્યા

સેન્સેક્સમાં બ્રોડબેઇઝ આંક કરતાં વધુ સુધારો

સેન્સેક્સ વિતેલા સપ્તાહમાં 4 ટકા વધવા સામે 100થી વધુ સ્મોલ કેપ 35 ટકા સુધી વધ્યા

1 min

ઉ. પ્રદેશના પીલીભીતમાં પંપિંગ સેટ ફાટતા 2 ખેડૂતનાં મોત

ખેતરમાં સિંચાઈ માટે બોરમાંથી પાણી કાઢતી વખતે બનેલી ઘટના

ઉ. પ્રદેશના પીલીભીતમાં પંપિંગ સેટ ફાટતા 2 ખેડૂતનાં મોત

1 min

કર્ણાટકમાં ભેંસ ભાગોળે, છાસ છાગોળેઃ કોંગ્રેસમાં CM પદની ઝઘડો

કેટલાક નેતાઓએ સિદ્ધરામૈયાનું નામ તરતું મૂક્યું

કર્ણાટકમાં ભેંસ ભાગોળે, છાસ છાગોળેઃ કોંગ્રેસમાં CM પદની ઝઘડો

1 min

બંગાળમાં શિક્ષક કૌભાંડમાં મમતાના મંત્રીની વધુ એક સહયોગીની પણ સંડોવણી

પાર્થ ચેટરજીએ કહ્યું કે મમતા મારો ફોન ઉપાડતા નથી, બીજા મંત્રીએ દાવો નકાર્યો

બંગાળમાં શિક્ષક કૌભાંડમાં મમતાના મંત્રીની વધુ એક સહયોગીની પણ સંડોવણી

1 min

બિહારના છપરામાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટઃ 6 મોત

વિસ્ફોટમાં ત્રણ માળનું મકાન ધરાશાઈ થઈ ગયું

બિહારના છપરામાં ફટાકડાની ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટઃ 6 મોત

1 min

બળજબરીથી થતાં ધર્મપરિવર્તનને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી

કેન્દ્ર-દિલ્હી સરકારને યોગ્ય આદેશ આપવા માંગા

બળજબરીથી થતાં ધર્મપરિવર્તનને રોકવા માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી

1 min

દિલ્હીથી નેપાળ સુધી આતંકી કોરિડોર બનાવવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

NIA-IB અને પટના પોલીસની આતંકીઓના ત્રણ મોડ્યુલ પર તપાસ

દિલ્હીથી નેપાળ સુધી આતંકી કોરિડોર બનાવવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

1 min

બિહારમાં ખતરનાક ટેરર મોડ્યુલઃ આરોપીને કતારથી ક્રિપ્ટોકરન્સીમાં ફંડ મળતું હતું, ભારત વિરોધી એજન્ડા

આતંક: પોલીસે 14 જુલાઈએ 3 આરોપની ધરપકડ સાથે આ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો

બિહારમાં ખતરનાક ટેરર મોડ્યુલઃ આરોપીને કતારથી ક્રિપ્ટોકરન્સીમાં ફંડ મળતું હતું, ભારત વિરોધી એજન્ડા

1 min

નીરજને સિલ્વર, ભારતના બે દાયકાના મેડલ દુકાળનો અંત

વર્લ્ડ ચેમ્પિયનશિપ: મેન્સ જ્વેલિન થ્રો ફાઈનલમાં નીરજે 88.13 મીટરનો થ્રો કરી ઈતિહાસ રચ્યો

નીરજને સિલ્વર, ભારતના બે દાયકાના મેડલ દુકાળનો અંત

2 mins

બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ 311/6, હોપની સદી

હોપ-પુરન વચ્ચે ચોથી વિકેટની 117 રનની ભાગીદારી, શાર્દુલની ત્રણ વિકેટ

બીજી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ 311/6, હોપની સદી

1 min

હું પણ 2003માં નીરજ જેવી સ્થિતિમાં મુકાઈ હતીઃ અંજૂ

દિગજ્જ લોન્ગ જમ્પરે તેના અને નીરજના પ્રદર્શનમાં સમાનતા હોવાનું જણાવ્યુ

હું પણ 2003માં નીરજ જેવી સ્થિતિમાં મુકાઈ હતીઃ અંજૂ

1 min

શ્રીલંકાનો બીજી ટેસ્ટમાં મક્કમ પ્રારંભ, ફર્નાન્ડો અને ચંદીમલની અડધી સદી

પ્રથમ દિવસના અંતે પાકિસ્તાન સામે શ્રીલંકા 315/6, નવાઝની બે વિકેટ

શ્રીલંકાનો બીજી ટેસ્ટમાં મક્કમ પ્રારંભ, ફર્નાન્ડો અને ચંદીમલની અડધી સદી

1 min

વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા પર સેલિબ્રિટીઝ આફરિન

કરીના કપૂર, અનુષ્કા શર્મા,કંગના રણોત સહિત અનેકે અભિનંદન આપ્યા

વર્લ્ડ ચેમ્પિયન નીરજ ચોપરા પર સેલિબ્રિટીઝ આફરિન

1 min

શું યશ રાજ ફિલ્મ્સને લાગી કોઈની નજર?

છેલ્લી ચાર બિગ બજેટ ફિલ્મોએપ્રોડક્શન હાઉસના કરોડો રૂપિયા ડૂબાડયા

શું યશ રાજ ફિલ્મ્સને લાગી કોઈની નજર?

1 min

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે KBC 14 નોપ્રારંભ

7 ઓગસ્ટે પહેલો એપિસોડ,આમિર ઉપરાંત આર્મી અને સ્પોર્ટ્સ ક્ષેત્રના રીયલ લાઈફ હીરોઝ જોવા મળશે

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી સાથે KBC 14 નોપ્રારંભ

1 min

ફરી એકવાર અક્કી બન્યો હાઈએસ્ટ ટેક્સ પેયર

ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા સન્માનપત્ર એનાયત કરાયો

ફરી એકવાર અક્કી બન્યો હાઈએસ્ટ ટેક્સ પેયર

1 min

મિસ્ટર એન્ડ મિસિસ માહી માટે જ્હાન્વીએ 6 મહિના ક્રિકેટ ટ્રેનિંગ લીધી

મિસ્ટર એન્ડ મિસિસ માહી નામની આ ફિલ્મ ક્રિકેટના બેકગ્રાઉન્ડ પર આધારિત છે

મિસ્ટર એન્ડ મિસિસ માહી માટે જ્હાન્વીએ 6 મહિના ક્રિકેટ ટ્રેનિંગ લીધી

1 min

ઉત્તર ગુજરાત અષાઢે તરબોળઃ 7 ઇંચ સુધી વરસાદ

જળબંબાકાર: થરાદમાં 1.5 ઈંચ, સૂઈગામમાં 7, રાધનપુરમાં 7, મહેસાણામાં 5, કડીમાં 4.5, લાખણી અને વાવમાં 4 ઈંચ વરસાદ

ઉત્તર ગુજરાત અષાઢે તરબોળઃ 7 ઇંચ સુધી વરસાદ

2 mins

ખેડા જિલ્લામાં ધીમી ધારે વરસાદઃ વસોમાં 2 ઈંચ

કઠલાલ, મહેમદાવાદ તાલુકાના ગામોમાં વરસાદથી પાણી ભરાયાઃ નડિયાદ-માતરમાં સવા ઈંચ વરસાદ

ખેડા જિલ્લામાં ધીમી ધારે વરસાદઃ વસોમાં 2 ઈંચ

1 min

કઠલાલના પીઠાઈ ગામમાં ચોરી કરનાર શખ્સોને ઝડપી લેવાયા

ધોળકાથી કઠલાલ આવીને રાત્રીના સમયે ગેરકાયદેસર પ્રવેશ કરી ચોરી કરી

કઠલાલના પીઠાઈ ગામમાં ચોરી કરનાર શખ્સોને ઝડપી લેવાયા

1 min

ખેડા જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ભારત જોડો યાત્રા થકી ગુજરાતમાં પરિવર્તનનું આહવાન

» કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ અમિત ચાવડાની હાજરીમ બેઠક યોજાઈ

ખેડા જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠકમાં ભારત જોડો યાત્રા થકી ગુજરાતમાં પરિવર્તનનું આહવાન

1 min

قراءة كل الأخبار من Madhya Gujarat Samay

Madhya Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل