Gujarat Mail - Ahmedabad - Volume No 4 Issue No 005 Dated 25th Feb 2023
Gujarat Mail - Ahmedabad - Volume No 4 Issue No 005 Dated 25th Feb 2023
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Gujarat Mail - Ahmedabad بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99 $49.99
$4/ شهر
اشترك فقط في Gujarat Mail - Ahmedabad
شراء هذه القضية $0.99
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
في هذه القضية
Your beloved and Gujarat’s only daily newspaper rooted in the principle of Positive Journalism – Gujarat Mail
દિલ્હીમાં LG સાથે કેજરીવાલ સરકારની તકરાર વધી, આદેશના કારણે વિવાદ
LGના આદેશ નહીં સ્વીકાવાની તાકીદથી બબાલ
1 min
ઇડીએ જોયલુક્કાસ જ્વેલરીની રૂ.305 કરોડની મિલકત જપ્ત કરી
ઇડીએ કંપની દ્વારા દુબઈમાં હવાલા ચેનલો દ્વારા “જંગી રોકડ”ના કથિત ટ્રાન્સફર સાથે સંકળાયેલા ફેમા કેસમાં આ કાર્યવાહી કરી છે
1 min
અદાણી કેસઃ મીડિયા રિપોર્ટિંગ પર બ્રેક મૂકવાનો સાફ ઇન્કાર
સુપ્રીમ કોર્ટે અરજી પણ ફગાવી-શેરમાં ઘટાડા મામલે ચુકાદો અનામત
1 min
પોલીસ આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે રૂ ૩૧૫ કરોડની જોગવાઇબજેટમાં કાયદો - વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા
ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા 14 કરોડની જોગવાઇ
1 min
આ ક્ષેત્રનાં બજેટમાં 346 ટકાનો વધારો-વિવિધ યાત્રાધામોનાં વિકાસ માટે જંગી ફાળવણીબજેટઃ પ્રવાસન વિકાસ માટે રૂ 2077 કરોડની જોગવાઇ
ધોળાવીરા, ધરોઇ, નડાબેટ ખાતે ટેન્ટ સિટી બનાવાશે
1 min
ભાગીને લગ્ન કરવા કોઇ નવી વાત નથીઃ હાઇકોર્ટનું મહત્વપૂર્ણ તારણ
રામાયણ-મહાભારતકાળમાં પણ આવા લગ્ન થતા હતા
1 min
દબાણ વચ્ચે ઉત્તર કોરિયા દ્વારા ચાર મિસાઇલોનું પરીક્ષણ કરાયું
ઉત્તર કોરિયાએ જવાબી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા દર્શાવી
1 min
ગુજરાત બજેટઃ સ્વાસ્થ્ય વીમા મર્યાદા 5 લાખથી વધારીને 10 લાખ કરવામાં આવી
5 નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ
1 min
અમૃત પરીયોજના અંતર્ગત સંત નિરંકારી મિશન દ્વારા દેશવ્યાપી “સ્વચ્છ જળ-સ્વચ્છ મન” અભિયાનનો શુભારંભ
26 ફેબ્રુઆરીએ ગોધરા રામસાગર તળાવમાં સ્વચ્છતા અભિયાન
1 min
આશિષ દેસાઈ હાઈકોર્ટના કાર્યવાહક મુખ્ય જજ નીમાયા
આશિષ દેસાઈ 26મી ફેબ્રુઆરીથી પદભાર સંભાળશે
1 min
Gujarat Mail - Ahmedabad Newspaper Description:
الناشر: M A Publications Pvt Ltd
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
વિશ્વભરના સમાચાર એક સકારાત્મક અને રચનાત્મક દ્રષ્ટિકોણ સાથે - ગુજરાત મેઈલના.
આજે જ લાઇક કરો.
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط