Life Care - October 10, 2021Add to Favorites

Life Care - October 10, 2021Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Life Care بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Life Care

سنة واحدة$25.74 $6.99

يحفظ 73% International Workers Day!. ends on May 3, 2024

شراء هذه القضية $0.99

هدية Life Care

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

149 Issue of "Life Care News" Magazine,
Below listed topics covered in this Magazine.
Dear Reader, You can read various article and story in 149 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.
Something New, 2nd October Wildlife Week, Child Special, The noble treatment of the paediatric department, Kitchen Corner, Such foods should not be kept in the freezer, Study Corner, Support Scheme for Higher Career, Special Story, The service has no boundaries, Cover Story, Arthritis: Stay away from such foods, Flash News, Healthgiri Award 2021, Health care Free operation under Ayushman Bharat Yojana, Social Awareness, Organ Donation… Great Donation.. Life Donation, An event that makes sense once more, Self Care, Adopt a healthy lifestyle, Health Technology, The Newborn's heart pounded outward, Entertainment, What Sony Sub artists think about Navratri, Graphics: The Future of Electricity: Well-known Alternative Sources of Electricity, Graphics, Corona Awareness, 149Issue, 10th October 2021, Lifecare, Lifecarenews.in
Follow us on social Media : facebook.com/lifecarenews.in, twitter : @lifecarenews247, instagram.com/lifecarenews247, pinterest.com/lifecarenews247

2જી ઓકટોબર વન્ય જીવ સપ્તાહ

વિશાલે જગ વિસ્તારે નથી એકલો માનવી: 2જી ઓકટોબરથી ઉજવાશે વન્યજીવ સપ્તાહ ભારતમાં અને ગુજરાતમાં ભૌગોલિક અને વાતાવરણની વિવિધતાને લીધે વન્ય જીવ સૃષ્ટિની વ્યાપક વિવિધતા જોવા મળે છે જ આ વારસાના રક્ષણમાં સક્રિય લોકસહયોગ જરૂરી

2જી ઓકટોબર વન્ય જીવ સપ્તાહ

1 min

બાળ ક્ષારવાર વિભાગની ઉમદાક્ષાવાર

સરકારી હોસ્પિટલઃઉત્તમ સેવા.. ગોત્રી હોસ્પિટલના બાળ રોગ વિભાગમાં આવ્યો જાણે કે આનંદનો અવસર ગંભીર હાલતમાં લાવવામાં આવેલા અને એક સાથે જન્મેલા ત્રણ બાળકોને સાજી અને સ્વસ્થ કરી વિદાય આપી ત્યારે સર્જાયા ભાવસભર દ્રશ્યો.…

બાળ ક્ષારવાર વિભાગની ઉમદાક્ષાવાર

1 min

આવા ખોરાક ફ્રીઝમાં ન રાખવા જોઈએ

અમુક ફળ અને શાકભાજી એવા છે જેને રેફ્રિજરેટરની જરૂર હોય છે અને જો તેને ફ્રીઝમાં ન રાખવામાં આવે તો તેનાં સ્વાદમાં થોડું પરિવર્તન આવે છે. અન્યથા, મોટાભાગના ખાદ્ય ઉત્પાદનોને ફ્રિજને બદલે બહાર ઠંડી જગ્યાએ પણ રાખી શકાય છે.

આવા ખોરાક ફ્રીઝમાં ન રાખવા જોઈએ

1 min

સંધિવા આવા ખોરાકથી દુર રહો અને સ્વસ્થ રહો

સંધિવા અથવા આર્થરિટિસએ સાંધાના દુખાવા અને સાંધામાં સોજા થાય તેવો રોગ છે. અને આ રોગ કોઈપણ ઉંમરે થઈ શકે છે, મહત્ત્વની વાત એ છે કે આ રોગ ખોટી જીવનશૈલી, ખાનપાન,રહેણી કહેણી વગેરેના કારણે આ સમસ્યા સતત વધી રહી છે.

સંધિવા આવા ખોરાકથી દુર રહો અને સ્વસ્થ રહો

1 min

હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧

કોવિડ-૧૯ માં નિસ્વાર્થ સેવાભાવનાથી કર્તવ્યરત રહેલા ગુજરાત કેડરના વરિષ્ઠ આઇ.એ.એસ. સ્વ. શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રાને એકમાત્ર Unsung Hero તરીકેનું મરણોત્તર સન્માન

હેલ્થગીરી એવોર્ડ ૨૦૨૧

1 min

'અંગદાન..મહાદાન..જીવનદાન'ને વધુ એક વાર સાર્થક કરતી ઘટના

ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યકિતઓના જીવનમાં ઉજાસ ફેલાવ્યો યોગશિક્ષણથી લોકોને તંદુરસ્તીના પાઠ ભણાવનાર સ્વ.રંજનબેન અંગદાન થકી મૃત્યુ પછી પણ ઉપયોગી બન્યાં ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં સુરતમાંથી બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગાનની છઠ્ઠી ઘટના લીવરદાનથી સુરતના એક ઉધોગપતિ-સમાજસેવકને નવજીવન મળ્યું

'અંગદાન..મહાદાન..જીવનદાન'ને વધુ એક વાર સાર્થક કરતી ઘટના

1 min

તંદુરસ્ત જીવનશૈલી અપનાવો

આનુવાંશિક રોગો જેવા જોખમી પરિબળોને દૂર કરી શકતા નથી, હૃદયરોગ, સ્ટ્રોક, કેન્સર અને અન્ય જોખમી પરિબળોને નિયંત્રિત કરી શકો છો.

તંદુરસ્ત જીવનશૈલી અપનાવો

1 min

નવરાત્રિ વિશે સોની સબના કલાકારો શું માને છે

એન્ટરટઈન્મેન્ટ

નવરાત્રિ વિશે સોની સબના કલાકારો શું માને છે

1 min

قراءة كل الأخبار من Life Care

Life Care Magazine Description:

الناشرLife Care

فئةHealth

لغةGujarati

تكرارFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل
المجلات ذات الصلة مشاهدة الكل