Life Care - February 25, 2021Add to Favorites

Life Care - February 25, 2021Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Life Care بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Life Care

سنة واحدة $9.99

يحفظ 61%

شراء هذه القضية $0.99

هدية Life Care

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

134 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 134 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue. Health mantra, Do you also have difficulty digesting food, Self Care, Desi Tips, Remove Glasses, Special food, Superfoods For a healthy brain, include in the diet, Did you know, Advantages, disadvantages of drinking milk at night, Cover Story, Are you also making mistakes while sleeping, Lifestyle, Women should take care of themselves at every stage of life, Food Corner, Many benefits of green fruit, Seasonal care, Be especially careful in the summer, Eye care, Glaucoma, Entertainment, Two films, World Television Premiere, Infographic, Invent by Women, 134Issue, 25th February 2021, Lifecare, Lifecarenews.in

શું તમને પણ ખોરાક પચાવવામાં મુશકેલી પડે છે?

કેટલીકવાર વધારે પડતા આહારનું સેવન કરવું, તો કેટલીકવાર હેવી, ઓઈલી અને સ્પાઈસી આહાર લેવો અથવા તો અયોગ્ય રીતે ભોજન આરોગવાથી ખોરાક પચતો નથી. તેમજ જો લાંબા સમયથી આપવાની સમસ્યા હોય તો તે ગંભીર બીમારીના સંકેત હોઈ શકે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે ખોરાક પચાવવામાં મુશ્કેલી પડતી હોય તો તેની સારવાર કેવી રીતે કરવી જોઈએ?

શું તમને પણ ખોરાક પચાવવામાં મુશકેલી પડે છે?

1 min

દેશી ટિપ્સ: ચશ્માને દૂર કરવા છે?

વિવિધ ગેજેટ્સ, મોબાઈલ વગેરેનો વધુ પડતો ઉપયોગ, લાંબા સમય સુધી એકી સે ટીવી, વિડીયો, ફિલ્મ કે કોંપ્યુટર, લેપટોપ વગેરે પર બેસી રહેવું, ખોટી રીતે ખોરાક લેવો, ઊંઘ પૂરી ન કરવી વગેરે કારણોસર આંખોની રોશની ઓછી થઇ જાય છે.

દેશી ટિપ્સ: ચશ્માને દૂર કરવા છે?

1 min

રાતના સમયે દૂધ પીવાના ફાયદા / નુકસાન

જુના જમાનાથી આપણે સાંભળીએ છીએ તેમજ આપના દાદી નાની થી લઈને આપણી માં જ્યારે આપણે રાત્રે સૂવા જઈએ તે પહેલા દૂધ પીવા માટે ભાર આપતી હોય છે.

રાતના સમયે દૂધ પીવાના ફાયદા / નુકસાન

1 min

સ્ત્રીઓએ ઉમરના દરેક સ્ટેજમાં અને પરિવર્તનમાં, પોતાની સંભાળ લેવી જોઇએ

મહિલાઓ તેમની દિનચર્યામાં એટલી વ્યસ્ત રહેતી હોય છે કે તેઓ તેમના સ્વાથ્ય પર ધ્યાન આપી જ શકતી નથી. શાળાએ જતી છોકરી હોય કે કોલેજ જતી હોય કે પછી ઓફિસમાં પર કામ કરતી મહિલા હોય કે પછી ગૃહિણી હોય કે મોટી ઉમરની સ્ત્રી હોય, તે હંમેશા પોતાના માટે આહારને અવગણે છે કારણ કે, તે વ્યસ્ત હોય છે. જ્યારે, ઉમરના વિવિધ એજમા હોર્મોનલ ફેરફારોને કારણે, તેમણે તેમના સ્થાઓનું ધ્યાન વધુ રાખવું જોઈએ.

સ્ત્રીઓએ ઉમરના દરેક સ્ટેજમાં અને પરિવર્તનમાં, પોતાની સંભાળ લેવી જોઇએ

1 min

લીલા: ફળના ઘણા બધા ફાયદા છે

સ્વાથ્ય માટે ખૂબ ફાયદાકારક, એવોકાડો એ ઘાટા લીલા રંગનું ફળ છે. વિટામિન એ, બી, ઇ, ફાઇબર, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર આ ફળનું સેવન શરીરને ઘણા રોગોથી બચાવે છે. ઉપરાંત, એવોકાડોનો ઉપયોગ તમારી સુંદરતાની સમસ્યાને પણ દૂર કરવામાં મદદ કરે છે. આ આર્ટીકલ દ્વારા તમને એવોકાડોના કેટલાક ફાયદાઓ વિષે જાણવા મળશે.

લીલા: ફળના ઘણા બધા ફાયદા છે

1 min

ઉનાળામાં રાખો વિશેષ કાળજી

ઉનાળામાં શરીરની શક્તિ વધુ વપરાતી હોય છે. ૯૦ % ચહેરાની સમસ્યાઓના કેસ વધુ પડતા તડકાના સંપર્ક માં રહેવાને કારણે થતા હોય છે.

ઉનાળામાં રાખો વિશેષ કાળજી

1 min

ગ્લુકોમાં

આપણા દેશમાં ગ્લોમાંથી ઘણાં લોકો પીડિત છે. સામાન્ય રીતે તેને લોકો ગંભીરતાથી નથી લેતા અને ટાળતા રહે છે. જેને લીધે ગ્યુકોમાએ ગંભીર રૂપ ઘારણ કર્યું છે. આ રોગ મુખ્યત્વે વધતી ઉમરમાં જોવા મળે છે પરતું આ એક આનુવંશિક રોગ છે.

ગ્લુકોમાં

1 min

ઝી સિનેમા પર વર્લ્ડ ટેલિવિઝનનું પ્રીમિયર સૂરજ પે મંગલ ભારી

ક્યા સુરજકો મિલેગી ઉસકે સપનોં કી રાની યા ઉસપર હોગા મંગલા ભારી? જાણવા માટે જૂઓ ઝી સિનેમા પર સુરજ પે મંગલ ભારીના વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરમાં

ઝી સિનેમા પર વર્લ્ડ ટેલિવિઝનનું પ્રીમિયર સૂરજ પે મંગલ ભારી

1 min

ઝી બોલિવૂડ પર 'ધડક'ના પ્રિમિયરની સાથે ૧૦૧ ટકા શુદ્ધ રોમાન્સને જીવંત કરો આ સપ્તાહને અંતે

સુંદર ઉદયપુર શહેરમાં શૂટિંગ થયેલી, ધડક તમને એક ભાવનાત્મક, નિખાલસતાના પ્રવાસ પર લઈ જશે અને પ્રેમની મુશ્કેલીની સામે લડવાનું પ્રોત્સાહન જેવું છે. આ મૂવીમાં એક ટીન રોમાન્સને દર્શાવ્યો છે અને તેમાં પહેલા પ્રેમનો જુસ્સો લાવ્યા છે.

ઝી બોલિવૂડ પર 'ધડક'ના પ્રિમિયરની સાથે ૧૦૧ ટકા શુદ્ધ રોમાન્સને જીવંત કરો આ સપ્તાહને અંતે

1 min

સરાહના

સપનાંને કોઈ લિંગભેદ હોતું નથી તે સિધ્ધ કરનારી ભારતની ૧૭ વર્ષીય પાવલિફ્ટિંગ ચેમ્પિયન રિષિતા જૈનની કારેલાલ એન્ડ સન્સ કેમ મેઘા ચક્રવર્તી અને જિયા શંંકર

સરાહના

1 min

قراءة كل الأخبار من Life Care

Life Care Magazine Description:

الناشرLife Care

فئةHealth

لغةGujarati

تكرارFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل
المجلات ذات الصلة مشاهدة الكل