Life Care - February 10, 2021Add to Favorites

Life Care - February 10, 2021Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Life Care بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99 $49.99

$4/ شهر

يحفظ 50% عجل! العرض ينتهي في 4 Days
(OR)

اشترك فقط في Life Care

سنة واحدة$25.74 $6.99

يحفظ 73% Memorial Day Sale!. ends on June 1, 2024

شراء هذه القضية $0.99

هدية Life Care

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

133 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 133 issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.
Self Care, What to look for when immunity becomes weak., worth knowing, For such reasons, new blood is not formed in the body. Health care, Follow such tips to stay healthy., Health mantra, Ayurvedic Home Remedies for Joint and Knee Pain, cover story, How to increase the height of low height people., Kitchen corner, Different types of tea and coffee will give you warmth, Special story, Make changes in your life for the environment., Child care, Is your child upset with a diaper rash?, Be Careful, Be careful if you sleep less than six hours, Fitness funda, Minor mistakes will reduce metabolism, increase fat., Infographics, Lack of sleep, side effects, Infographics, 133Issue, 10th February 2021, Lifecare, Lifecarenews.in

તમારું બાળક ડાયપરથી થતી ફોલ્લીઓથી પરેશાન છે, અપનાવો આવી અસરકારક ટીપ્સ

જો તમે વારંવાર બાળકના બાળોતિયા બદલાવાથી પરેશાન છો અને તમે આ સમસ્યાથી બચવા માટે મોટાભાગે ડાયપરનો ઉપયોગ કરો છો, તો એવું ન કરો, કારણ કે લાંબા સમય સુધી ડાયપર પહેરવાથી બાળકને ફોલ્લીઓ થવાની સમસ્યા થઈ શકે છે. જો તમે એવું વિચારી છો કે બાળક ડાયપર પહેરાવ્યા બાદ શાંતિથી સૂઈ જાય છે, તો તમે ભૂલ કરો છો. ઘણીવાર ડાયપરમાં રહેલ ભેજ, પાણી વગરે ને કારણે બાળકોને ફોલ્લીઓ થઇ જાય છે, જેના કારણે તેઓને બળતરા થાય છે અને તેઓ રડે છે. મોટા ભાગના કિસ્સાઓમાં, ફોલ્લીઓનું મુખ્ય કારણ નેપીઝ અથવા ડાયપરમાં ભીનાશ, ડાયપર ટાઇટ, અથવા ડિટર્જન્ટ રહી જવું વગેરે, જે ફોલ્લીઓની સમસ્યામાં વધારો કરે છે. તો ચાલો આપણે જાણીએ કે બાળકોને ડાયપરને કારણે થતી ફોલ્લીઓથી બચાવવા માટે શું કરવું જોઈએ.

તમારું બાળક ડાયપરથી થતી ફોલ્લીઓથી પરેશાન છે, અપનાવો આવી અસરકારક ટીપ્સ

1 min

આયુર્વેદિક અને ઘરેલું ઉપાય સાંધા અને ગોઠણના દુ:ખાવા

સાંધા એટલે કે જોઇન્ટ એ શરીરનો એવો ભાગ છે, જ્યાં બે અથવા બે થી વધારે હાડકાઓ ભેગાં થતા હોય છે જેમકે, ગોઠણ, કમર, ગરદન, ખલા વગેરે.

આયુર્વેદિક અને ઘરેલું ઉપાય સાંધા અને ગોઠણના દુ:ખાવા

1 min

જુદા જુદા પ્રકારની ચા અને કોફી તમને આપશે હુંફ

શું તમે લૂબેરી ચોકોલેટ મોચા વિશે વિચારી રહ્યા છો ? સફરજન, તજ, એલચી, અંજીર અને વરિયાળીના મિશ્રણ વાળી ચા નું સેવન શિયાળામાં હુંફ આપે છે.

જુદા જુદા પ્રકારની ચા અને કોફી તમને આપશે હુંફ

1 min

આવા કારણોસર શારીરમાં બનતું નથી નવું બ્લડ.

દુખાવામાં લેવામાં આવતી દવાઓ અને વિશેષ એન્ટિબાયોટિકની અસર બોનમેરો પર પડી શકે છે.

આવા કારણોસર શારીરમાં બનતું નથી નવું બ્લડ.

1 min

ઇમ્યુનીટી નબળી થાય ત્યારે ધ્યાન શું રાખવું જોઈએ

જે લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેવા લોકોએ તેમની જીવનશૈલીમાં થોડા ફેરફારો કરવા જોઈએ. તેમજ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન પણ રાખવું જોઈએ. જેથી કરીને ચેપ અને અન્ય બીજી બિમારીઓનું જોખમ ઘટાડી શકાય અને તંદુરસ્ત જીવન જીવી શકાય.

ઇમ્યુનીટી નબળી થાય ત્યારે ધ્યાન શું રાખવું જોઈએ

1 min

સ્વાસ્થ્ય રહેવા માટે આપવાનો આવા નુશ્ખા

જરૂરી નથી કે દરેક બીમારી માટે દવાનો ઉપયોગ કરવો. થોડાક વિશેષ ઉપાયો પણ અજમાવવા જોઈએ.

સ્વાસ્થ્ય રહેવા માટે આપવાનો આવા નુશ્ખા

1 min

હાઈટ કેવી રીતે વધારવી

દુનિયાનાં અનેક મહાનુભાવોએ ઓછી હાઈટ હોવા છતાં મોખરાનું સ્થાન હાસિલ કર્યું છે અને ઓછી હાઈટવાળા કોઈથી પાછળ નથી તેવું પણ સાબિત કરી ચુક્યા છે પરંતુ દુનિયાનો બીજો એક એવો વર્ગ પણ છે જે માને છે કે હાઈટનું મહત્વપૂર્ણ યોગદાન પર્સનાલિટીને નિખારવામાં રહેલું છે. તેમજ જે લોકોની હાઈટ ઓછી છે તેઓ પોતાની હાઈટને થોડી વધારવા ઇચ્છતા હોય છે.

હાઈટ કેવી રીતે વધારવી

1 min

પર્યાવરણ માટે લાવો તમારા જીવનમાં પરિવર્તન

કોરોનાના સમયે આપણે જોયું કે જો માનવીઓએ પોતાની કાર્યવાહીની ગતિ ઘટાડી તો પર્યાવરણને કાયદો જોવા મળ્યો હતો. આમ, સરકારો અને નીતિઓની રાહ જોવાના બદલે જો તમે તમારા જીવનમાં આવા પરિવર્તન લાવો તો પર્યાવરણને બચાવાવામાં મહત્વનો ભાગ ભજવી શકો છો.

પર્યાવરણ માટે લાવો તમારા જીવનમાં પરિવર્તન

1 min

છ કલાકથી ઓછી ઊંઘ હોય તો સાવચેત રહો.

શું તમે મોડી રાત સુધી પથારીમાં પડ્યા પડ્યા વિવિધ ગેજેટ્સ કે મોબાઈલ પર સમય વિતાવતા રહો છો?

છ કલાકથી ઓછી ઊંઘ હોય તો સાવચેત રહો.

1 min

દિવસભરની નાની-નાની ભૂલોથી મેટાબોલીઝમ ઘટશે, ફેટ વધશે

જો તમારે ફેટ ઓછું કરવું હોય તો પ્રયત્ન કરો કે તમારા મેટાબોલીઝમની ગતિ ધીમી ના પડે. પરંતુ રોજિંદા જીવનની નાની નાની ભૂલોના લીધે આપણું મેટાબોલિઝમ ઓછું થાય છે.

દિવસભરની નાની-નાની ભૂલોથી મેટાબોલીઝમ ઘટશે, ફેટ વધશે

1 min

قراءة كل الأخبار من Life Care

Life Care Magazine Description:

الناشرLife Care

فئةHealth

لغةGujarati

تكرارFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل
المجلات ذات الصلة مشاهدة الكل