Life Care - March 10, 2023Add to Favorites

Life Care - March 10, 2023Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Life Care بالإضافة إلى 8,500+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99

$8/ شهر

(OR)

اشترك فقط في Life Care

سنة واحدة $9.99

يحفظ 61%

شراء هذه القضية $0.99

هدية Life Care

7-Day No Questions Asked Refund7 أيام بدون أسئلة
طلب سياسة الاسترداد

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

تم التحقق من أنها آمنة
قسط

في هذه القضية

183 Issue of "Life Care News" Magazine, below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 183 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Self care, Take care of yourself like this, Child care, Immunity boosting superfoods for kids, Life style, Relieve frustration, Men's Health, Men should also take care of their skin, Agriculture, Natural farming, sports world, Multi Purpose Sports Complex, Cover story, Boost immunity, Special Story, Bhavnagar: Cultivation of Avocado and Olive, Health mantra, 3rd March: World Hearing Day, Health care, Successful lung surgery, Business Funda, Initiative of self-reliant women, goodbye, King of Comedy: Satish Kaushik,183Issue, 10th March 2023, Lifecare, Lifecarenews.in

Follow us on social Media:
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal:
https://lifecarenews.in/

બદલાતા હવામાનમાં આવી રીતે રાખો તમારી જાતનું ધ્યાન

હવામાનમાં આ ફેરફારો આપણને ક્યારેક બીમાર કરવા માટે પૂરતા છે. ઠંડી અને ગરમીથી ઉધરસ, શરદી, તાવ, શરીરમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે

બદલાતા હવામાનમાં આવી રીતે રાખો તમારી જાતનું ધ્યાન

2 mins

બાળકોની ઇમ્યુનિટી પાવર વધારતા સુપરફૂડ

બાળકો તેમની નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે, બદલતા હવામાનમાં ઝડપથી બીમાર પડે છે. આ કારણે બાળકોને વારંવાર શરદી, ખાંસી, ફ્લૂ, પાચનની સમસ્યા અને અન્ય રોગોનો ભોગ બનવું પડે છે. આવી સ્થિતિમાં, બાળકોને પૌષ્ટિક આહારની જરૂર પડતી હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને બાળકોને રોગોથી દૂર રાખે છે. આજે અમે તમને આવા જ કેટલાક સુપરકૂડ વિશે જણાવીશું, જે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવાની સાથે સાથે બાળકોને બીમારીઓથી પણ સુરક્ષિત રાખશે.

બાળકોની ઇમ્યુનિટી પાવર વધારતા સુપરફૂડ

1 min

હતાશાને દૂર કરો

જો કે, ડિપ્રેશનથી બચવું એટલું મુશ્કેલ નથી. જો તમે કેટલાક સ્મોલ સ્ટેપ પણ લેશો, તો તમે ક્યારેય હતાશ થશો નહીં

હતાશાને દૂર કરો

1 min

પુરુષોએ પણ ત્વચાની કાળજી લેવી જોઈએ.

સૂર્યપ્રકાશ અને ગંદકીને કારણે ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે, તેથી દિવસમાં ઓછામાં ઓછું એકવાર ફેસવોશનો ઉપયોગ કરીને ચહેરાને સારી રીતે ધોવા ખૂબ જ મહત્વપૂર્ણ છે

પુરુષોએ પણ ત્વચાની કાળજી લેવી જોઈએ.

2 mins

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ દ્વરા સિંચાતી-સચવાતી ખેતી

> પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ દ્વારા સિંચાતી-સચવાતી ખેતી:  > વડોદરાના પ્રગતિશીલ ખેડૂત કૌશિલ પટેલ > પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણની જાળવણી સાથે દર મહિને એક લાખ રૂપિયા કમાઈ રહ્યા છે કોયલીના કૌશિલ પટેલ > કૌશિલ પટેલ પોતાના ખેતરમાં કાળા ટામેટા,કાળા પળા ગાજર, કાળુ આદુ સહિત 40 - 45 પ્રકારની શાકભાજી ઉગાડી છે

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિ દ્વરા સિંચાતી-સચવાતી ખેતી

2 mins

મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખેલાડીઓ માટે ખુલ્લું બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ અને કરાટેની બેચ શરુ

કોચિંગ કેમ્પ, ટ્રેનિંગ સેશન અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓનું યજમાન બનશે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ

મલ્ટીપર્પઝ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખેલાડીઓ માટે ખુલ્લું બેડમિન્ટન, ટેબલ ટેનિસ, જીમ અને કરાટેની બેચ શરુ

1 min

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કેવી રીતે કરી શકાય?

રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી વધારવા માટે સૌથી પહેલા હેલ્ધી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે, કેટલીક સામાન્ય આરોગ્ય ટેવોને અનુસરવી જોઇએ. ઈમ્યુનિટીની સાથે સાથે શરીરનો દરેક ભાગ પણ આવી ટિપ્સની મદદથી એકદમ કામ કરવા લાગશે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો કેવી રીતે કરી શકાય?

2 mins

ભાવનગર: એવોકાડો અને ઓલિવની ખેતી

તળાજા તાલુકાના કોદિયા ગામમાં રહેતા શ્રી દાનુભાઇ રાણાભાઇ સોલંકીએ તેમના ખેતરમાં એવોકાડો અને ઓલિવનું પ્રાયોગિક ધોરણે વાવેતર કર્યું છે. અહીં બન્ને ફળોના છોડનું છેલ્લાં બે વર્ષથી વાવેતર અને જાળવણી થઇ રહી છે અને આવતાં વર્ષે તેમાં ફળો પણ આવશે

ભાવનગર: એવોકાડો અને ઓલિવની ખેતી

2 mins

૩જી માર્ચ “વર્લ્ડ હિયરીંગ ડે"

જરૂરી નિદાન અને સારવાર વગર બહેરાશ ધરાવતા બાળકોમાં બોલવાની ક્ષમતા વિકસિત થઇ શકતી નથી અને કુદરતી રીતે બોલવાની ક્ષમતા ગુમાવી દે છે

૩જી માર્ચ “વર્લ્ડ હિયરીંગ ડે"

1 min

ફેફસાની સફળતાપૂર્વક સર્જરી ૧૨ વર્ષના બાળકની

ખંભાતના 12 વર્ષના બાળકના ફેફસાંની સફળતાપૂર્વક સર્જરી કરીને જવલ્લે જ જોવા મળતી હાઈડેટીડ સિસ્ટની ગાંઠ દૂર કરાઈ

ફેફસાની સફળતાપૂર્વક સર્જરી ૧૨ વર્ષના બાળકની

1 min

આત્મનિર્ભર મહિલાની પહેલ

> વલસાડની મહિલાએ નોકરી છોડી ડિસ્પોઝેબલ કેબ્રિકનો બિઝનેસ શરૂ કર્યો અને5 વર્ષમાં રૂ. 6.57 કરોડનું ટર્ન ઓવર કર્યુ > પ્રધાનમંત્રી એમ્પ્લોઈમેન્ટ જનરેશન પ્રોગ્રામ યોજના કલ્પવૃક્ષના અમૃતફળ સમાન સાબિત થઈ  > મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે 90 ટકા સ્ટાફ મહિલાઓનો રાખી મહિલા સશક્તિકરણનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડ્યું  > કોરોનાકાળમાં આફતને અવસરમાં પલટી યુઝ એન્ડ થ્રો પોડક્ટનું ઉત્પાદન શરૂ કરવા 3.21લાખની લોન મેળવી હતી  > લેડી બિઝનેસ ઓનર હોવાથી સરકાર દ્વારા વધારાની 2 ટકા મળી કુલ 44 ટકા સબસિડી અપાઈ

આત્મનિર્ભર મહિલાની પહેલ

3 mins

Rip King Of Comedy: Satish Kaushik

ફિલ્મ લેખક, હાસ્ય કલાકાર અને વ્યવસાયે ફિલ્મ નિર્માતા સતીશ કૌશિક બોલિવૂડમાં એક જાણીતું નામ છે. સતીશ કૌશિકને આપણે ફિલ્મોમાં ભજવેલા પાત્રો દ્વારા બેખુબી ઓળખીએ છીએ. તેમના દ્વારા ભજવવામાં આવેલ પપ્પુ પેજર, કેલેન્ડર, બાંકે બિહારી ચતુર્વેદી \"બીબીસી\", એરપોર્ટ, મુથ્થુ સ્વામી, શરાફત અલી જેવા પાત્રો આજે પણ લોકોના મનમાં તરવળે છે

Rip King Of Comedy: Satish Kaushik

2 mins

قراءة كل الأخبار من Life Care

Life Care Magazine Description:

الناشرLife Care

فئةHealth

لغةGujarati

تكرارFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط
MAGZTER في الصحافة مشاهدة الكل
المجلات ذات الصلة مشاهدة الكل