SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 13 May 2020Add to Favorites

SAMBHAAV-METRO News - SAMBHAA-METRO Newspaper Date 13 May 2020Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to SAMBHAAV-METRO News

Gift SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

13 May -2020: ( 8 pages Edition ) Ahmedabad: City news – national and international news –Sports News - movie-tv – crime news – business marker news.

કાર પર બેસતા શ્વાનને એરગનથી ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો

રાણીપના ગીતા એપાર્ટમેન્ટનો બનાવઃ પોલીસે યુવકની ધરપકડ કરી

કાર પર બેસતા શ્વાનને એરગનથી ફાયરિંગ કરી મોતને ઘાટ ઉતાર્યો

1 min

૨૦ લાખ કરોડના પેકેજને શેરબજારે વધાવ્યું: સેન્સેક્સ ૭૯૧ પોઈન્ટ ઊછળ્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ૨૦ લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કર્યા બાદ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે.

૨૦ લાખ કરોડના પેકેજને શેરબજારે વધાવ્યું: સેન્સેક્સ ૭૯૧ પોઈન્ટ ઊછળ્યો

1 min

લોકડાઉનના સંકટથી ઘેરાયેલા લોકો ભક્તિ અને અધ્યાત્મ તરફ વળ્યા

ધંધા-રોજગાર વિનાના લોકોની ધીરજ હવે ખૂટી રહી છે

લોકડાઉનના સંકટથી ઘેરાયેલા લોકો ભક્તિ અને અધ્યાત્મ તરફ વળ્યા

1 min

કોરોનાની મહામારી જતાં જતાં સમગ્ર વિશ્વને બદલી નાખશે

અમેરિકા અને ચીન વચ્ચે વાઈરસના ફેલાવા અંગેનો વિવાદ, વિશ્વની અર્થવ્યવસ્થા પર આધિપત્ય માટે ચાલતું અઘોષિત યુદ્ધ અને યુરોપિયત દેશો વચ્ચે એકબીજા સામે નારાજગી નફરતથી ભર્યા વાતાવરણના સંકેત છે

કોરોનાની મહામારી જતાં જતાં સમગ્ર વિશ્વને બદલી નાખશે

1 min

અમેરિકામાં ઓગસ્ટ મહિના સુધીમાં ૧.૪૭ લાખ લોકોનાં મોતની આશંકા

દુનિયાભરમાં ૪૩.૪૦ લાખથી વધુ કેસ: ૨.૯૨થી વધુ લાખ લોકોએ જીવ ગુમાવ્યા અમેરિકામાં બે દિવસ ૯૦૦ કરતાં ઓછાં મોત થયા બાદ મંગળવારે ૧,૮૯૪ લોકોનાં મોત

અમેરિકામાં ઓગસ્ટ મહિના સુધીમાં ૧.૪૭ લાખ લોકોનાં મોતની આશંકા

1 min

શહેરના રેડ ઝોન જમાલપુરમાં પાંચ રાજ્ય કરતાં પણ વધુ મૃત્યુ નોંધાયાં

અમદાવાદ શહેરમાં કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓ પૈકી ૨૭ ટકા ફક્ત જમાલપુર વિસ્તારના કોરોનાના હોટસ્પોટ મધ્ય ઝોનમાં ૨૦૦થી વધુ લોકોનો કોરોનાએ ભોગ લીધો શહેરના કોરોના કેસના ૩૫ ટકા અને મૃત્યુના ૪૯ ટકા કેસ મધ્ય ઝોનમાં નોંધાયા

શહેરના રેડ ઝોન જમાલપુરમાં પાંચ રાજ્ય કરતાં પણ વધુ મૃત્યુ નોંધાયાં

1 min

પરિણીતિ સાથેની કોફી ડેટ ૪૦૦૦ મજૂરના પરિવારને જમાડશે

બોલિવૂડની અભિનેત્રી પરિણીતિ ચોપરાએ એક અનોખી પહેલ કરીને એક હજાર દાડિયા મજૂરોના પરિવારને મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

પરિણીતિ સાથેની કોફી ડેટ ૪૦૦૦ મજૂરના પરિવારને જમાડશે

1 min

નીલ ભૂપલમને બનવું છે સુપન્ડી

અનિલ કપૂરના હોમ પ્રોડક્શનમાં બનેલી “ર૪'માં પ્રાઇમ મિનિસ્ટર બનીને નીલ ભૂપલમે અનેક ગણી પ્રશંસા મેળવી છે.

નીલ ભૂપલમને બનવું છે સુપન્ડી

1 min

વીડિયો કોન્ફરસિંગથી શિક્ષણ પણ નેટની સ્પીડનાં ધાંધિયાંથી પરેશાની

સિલેબસ હજુ સમજાતા નથીઃ વીડિયો, ઓડિયોની કનેક્ટિવિટીની સમસ્યા

વીડિયો કોન્ફરસિંગથી શિક્ષણ પણ નેટની સ્પીડનાં ધાંધિયાંથી પરેશાની

1 min

ડાકોરના પોલીસ કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી

ઘરેલું કંકાસમાં આપઘાત કર્યો હોવાની આશંકા

ડાકોરના પોલીસ કોન્સ્ટેબલે ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી

1 min

કોરોનાના કારણે ICCનો મોટો નિર્ણયઃ બે ટૂર્નામેન્ટ રદ કરી

કોરોના મહામારીને નજરમાં રાખતાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ એક મોટો નિર્ણય કર્યો છે.

કોરોનાના કારણે ICCનો મોટો નિર્ણયઃ બે ટૂર્નામેન્ટ રદ કરી

1 min

AMTS દ્વારા આજે પણ શ્રમિકો માટે ૧૦૦ જેટલી બસ મુકાશે

ગોંડા, ફેઝાબાદ જવા એક-એક ઉપરાંત અમેઠી જવા બે શ્રમિક એક્સપ્રેસ ટ્રેન દોડાવાશે

AMTS દ્વારા આજે પણ શ્રમિકો માટે ૧૦૦ જેટલી બસ મુકાશે

1 min

દશામા મંદિરમાં એકઠા થયેલા આઠ દર્શનાર્થીઓની ધરપકડ કરાઈ

સાબરમતી વિસ્તારનો બનાવ: પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો

દશામા મંદિરમાં એકઠા થયેલા આઠ દર્શનાર્થીઓની ધરપકડ કરાઈ

1 min

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધુ એકલું કોરોનાથી મૃત્યુઃ કુલ મૃત્યુઆંક ચાર

વીરમગામના વેપારીવાસના ૭૨ વર્ષીય વૃદ્ધનું કોરોનાથી મૃત્યુઃ જિલ્લામાં ૪૩૩પ સ્ટ્રીટ વેન્ડરને હેલ્થકાર્ડ અપાયાં

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધુ એકલું કોરોનાથી મૃત્યુઃ કુલ મૃત્યુઆંક ચાર

1 min

સ્થિગિત થયેલો ફિફા અંડર-૧૭ મહિલા વિશ્વકપ ભારતમાં જ આગામી વર્ષે રમાશે

બુધવાર ભારત સહિતા સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કેર જોવા મળી રહ્યો છે, જેના કારણે રમતગમતની તમામ ગતિવિધિ સ્થગિત કરી દેવામાં આવી છે અથવા રદ કરી દેવામાં આવી છે.

સ્થિગિત થયેલો ફિફા અંડર-૧૭ મહિલા વિશ્વકપ ભારતમાં જ આગામી વર્ષે રમાશે

1 min

નાણાપ્રધાન નિર્મલા સીતારમન આજે ૨૦ લાખ કરોડનાં પેકેજની બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે

પેકેજમાં શ્રમિક વર્ગ અને ઉધોગ જગતને સૌથી વધુ આશા

નાણાપ્રધાન નિર્મલા સીતારમન આજે ૨૦ લાખ કરોડનાં પેકેજની બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે

1 min

ભારત કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત થનારો ૧૨મો દેશ બન્યો: કેનેડાને પણ પાછળ રાખી દીધું

સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઈરસના ૧,૦૨૬ નવા પોઝિટિવ કેસ સામે આવ્યા

ભારત કોરોનાથી ગંભીર રીતે પ્રભાવિત થનારો ૧૨મો દેશ બન્યો: કેનેડાને પણ પાછળ રાખી દીધું

1 min

‘ભારતે જ ટકાવી રાખ્યું છે, જો તે રમવાનું છોડી દેશે તો ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ જશે'

દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલ ટેસ્ટ ક્રિકેટ અંગે ચિંતિત છે.

‘ભારતે જ ટકાવી રાખ્યું છે, જો તે રમવાનું છોડી દેશે તો ટેસ્ટ ક્રિકેટ ખતમ થઈ જશે'

1 min

બીડીના પૈસા ન આપતાં ચાર મિત્રોએ તેના જ મિત્રને ઝંડા અને પટ્ટા વડે માર માર્યો

લોકડાઉનમાં તમામ દુકાનો બંધ છે.

બીડીના પૈસા ન આપતાં ચાર મિત્રોએ તેના જ મિત્રને ઝંડા અને પટ્ટા વડે માર માર્યો

1 min

દેશમાં ૭૪ હજારથી વધુ કેસ નોંધાયા: ૨૪ કલાકમાં ૧૨૨નાં મોત, ૩,૫૨૫ નવા કેસ,

શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં તેલંગાણાથી ઝારખંડ આવેલો એક યાત્રી કોરોના પોઝિટિવ મળી આવ્યો

દેશમાં ૭૪ હજારથી વધુ કેસ નોંધાયા: ૨૪ કલાકમાં ૧૨૨નાં મોત, ૩,૫૨૫ નવા કેસ,

1 min

લોકડાઉનથી અત્યાર સુધીમાં ૪૧૮નાં મોતઃ સૌથી વધુ ૯૧ લોકોએ આત્મહત્યા કરી

કોરોના કરતાં લોકડાઉન કાળ બન્યોઃ કોઇની પાસે કામ ન હતું, તો કોઇનું ડરથી મૃત્યુ થયું

લોકડાઉનથી અત્યાર સુધીમાં ૪૧૮નાં મોતઃ સૌથી વધુ ૯૧ લોકોએ આત્મહત્યા કરી

1 min

કુવૈતથી ૧૨૦ પેસેન્જર લઈને સ્પેશિયલ ફ્લાઇટ રાતે અમદાવાદ એરપોર્ટ આવશે

ગઈ કાલે સવારે યુએસ અને મનિલાથી ૨૪૪ વિધાર્થી સ્વદેશ પરત ફર્યા હતા

કુવૈતથી ૧૨૦ પેસેન્જર લઈને સ્પેશિયલ ફ્લાઇટ રાતે અમદાવાદ એરપોર્ટ આવશે

1 min

Read all stories from SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All