SAMBHAAV-METRO News - July 27, 2022Add to Favorites

SAMBHAAV-METRO News - July 27, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read SAMBHAAV-METRO News along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to SAMBHAAV-METRO News

Gift SAMBHAAV-METRO News

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

સાવધાન! શ્રાવણિયા તહેવારોમાં ફરાળી વસ્તુઓની શુદ્ધતાની કોઈ ખાતરી નથી

ભેળસેળખોરો સૌથી વધુ વપરાશમાં આવતાં બફવડાંમાં મકાઈનો લોટ વાપરે છેઃ ફરાળી ચેવડામાં ઘણી વખત ફૂગ વળી જાય છે

સાવધાન! શ્રાવણિયા તહેવારોમાં ફરાળી વસ્તુઓની શુદ્ધતાની કોઈ ખાતરી નથી

2 mins

ગુજરાતની સંવેદનશીલ સરકારની સિદ્ધિઃ ૯૬ ટકા ઘરમાં નળથી જળ પહોંચાડ્યું

રાજ્ય સરકારે રાજ્ય વ્યાપી વોટર ગ્રીડનું નિર્માણ કરીને જૂથ પાણી પુરવઠા યોજનાઓને વેગ આપ્યોઃ ૧૩,૯૮૯ ગામને યોજના સાથે જોડવામાં આવ્યાં

ગુજરાતની સંવેદનશીલ સરકારની સિદ્ધિઃ ૯૬ ટકા ઘરમાં નળથી જળ પહોંચાડ્યું

3 mins

ઈન્સ્ટા પર મેસેજના મારાથી કંટાળી યુવતીએ કોલેજ જવાનું બંધ કર્યું

હોટલ માલિકે પોતાની દીકરી માટે પોલીસની મદદ લેવી પડી

ઈન્સ્ટા પર મેસેજના મારાથી કંટાળી યુવતીએ કોલેજ જવાનું બંધ કર્યું

1 min

ઇસ્કોન ઇમ્પોરિયા મોલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

પોલીસની ટીમે લિસ હેવન સ્પામાં બાતમીને આધારે તમામ તપાસ કરીને દરોડો પાડ્યો

ઇસ્કોન ઇમ્પોરિયા મોલમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

1 min

૧.૬૫ લાખની લાંચ લેનાર પુરવઠાના અધિકારી એસીબીની ટ્રેપમાં ફસાયા

એસીબીની ટીમે ૧.૩૫ લાખ રૂપિયાની લાંચ લેનારા બે લોકોની ધરપકડ કરી

૧.૬૫ લાખની લાંચ લેનાર પુરવઠાના અધિકારી એસીબીની ટ્રેપમાં ફસાયા

1 min

ઉત્તર ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી: શહેરમાં વહેલી સવારથી ઝાપટાં શરૂ

બેચરાજીમાં ધોધમાર વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાયાં: વાહનચાલકો પરેશાન

ઉત્તર ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી: શહેરમાં વહેલી સવારથી ઝાપટાં શરૂ

2 mins

ફિલિપાઇન્સમાં ૭.૧ની તીવ્રતાનો ભકંપઃ લોકો ઘર બહાર દોડ્યા

અનેક ઇમારતોમાં તિરાડો પડી ગઈ

ફિલિપાઇન્સમાં ૭.૧ની તીવ્રતાનો ભકંપઃ લોકો ઘર બહાર દોડ્યા

1 min

ED દ્વારા આજે સોનિયા ગાંધીની ત્રીજા તબક્કાની પૂછપરછ થશે

EDએ ગઈ કાલે છ કલાક સુધી સવાલ કર્યા હતા

ED દ્વારા આજે સોનિયા ગાંધીની ત્રીજા તબક્કાની પૂછપરછ થશે

1 min

દુનિયાભરમાં મંકીપોક્સના કેસનો વિસ્ફોટઃ ફ્રાન્સમાં ૧૭૦૦ કેસ મળ્યા બાદ હાહાકાર

ન્યૂયોર્કમાં મંકોપોક્સનો ભયઃ મેક્સિકોમાં પણ ૬૦ કેસની પુષ્ટિ થઈ

દુનિયાભરમાં મંકીપોક્સના કેસનો વિસ્ફોટઃ ફ્રાન્સમાં ૧૭૦૦ કેસ મળ્યા બાદ હાહાકાર

1 min

કુલગામમાં એન્કાઉન્ટર જારી: સેનાએ ત્રણ આતંકીઓને ઘેર્યા

એક જવાન ઘાયલઃ વધુ આતંકી છુપાયા હોવાની આશંકા, અથડામણ ચાલુ

કુલગામમાં એન્કાઉન્ટર જારી: સેનાએ ત્રણ આતંકીઓને ઘેર્યા

1 min

ભારતમાં મંકીપોક્સને લઈ ખતરો વધ્યોઃ યુપી-બિહાર સહિત અનેક રાજ્યમાં એલર્ટ

દિલ્હી અને બિહારમાં વધુ એક-એક શંકાસ્પદ કેસ સામે આવતાં ખળભળાટ

ભારતમાં મંકીપોક્સને લઈ ખતરો વધ્યોઃ યુપી-બિહાર સહિત અનેક રાજ્યમાં એલર્ટ

1 min

મધ્યપ્રદેશથી રાજસ્થાન સુધી ભારે વરસાદની ચેતવણી: જોધપુર-ભીલવાડામાં ‘જળપ્રલય’

હવે ચોમાસું ઉત્તર તરફ આગળ વધશે: બિહારમાં ૨૮ જુલાઈ બાદ અસર જોવા મળશે

મધ્યપ્રદેશથી રાજસ્થાન સુધી ભારે વરસાદની ચેતવણી: જોધપુર-ભીલવાડામાં ‘જળપ્રલય’

1 min

દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યાઃ ૨૩ ટકાના જંગી ઉછાળા સાથે ૧૮,૩૧૩ નવા કેસ, ૫૭નાં મોત

એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૧,૪૫,૦૨૬ઃ પોઝિટિવિટી રેટ વધીને ૪.૩૧ ટકા થયો

દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યાઃ ૨૩ ટકાના જંગી ઉછાળા સાથે ૧૮,૩૧૩ નવા કેસ, ૫૭નાં મોત

1 min

કર્ણાટકમાં ભાજપના નેતાની તીક્ષ્ણ હથિયારથી ક્રૂર હત્યા

કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમાઈએ ભાજપના યુવા નેતાના પરિવારના સભ્યો પ્રત્યે શોકની લાગણી વ્યક્ત કરી

કર્ણાટકમાં ભાજપના નેતાની તીક્ષ્ણ હથિયારથી ક્રૂર હત્યા

1 min

જાહેરાતનાં બજારમાં નારીની નુમાઈશ કેમ?

આપણા સમાજે ભલે ક્યારેય અશ્લીલતાને માન્યતા ન આપી હોય, પરંતુ પોતાનું મૌન સમર્થન જરૂરથી પ્રદાન કર્યું છે

જાહેરાતનાં બજારમાં નારીની નુમાઈશ કેમ?

2 mins

સિઝનલ શરદી અને તાવને રોકશે આ ઘરગથ્થુ નૂસખા

તુલસીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો છે. તેઓ તમને મોસમી શરદી, તાવમાંથી રિકવર કરવામાં મદદ કરે છે

સિઝનલ શરદી અને તાવને રોકશે આ ઘરગથ્થુ નૂસખા

1 min

કલાકાર નોર્થ અને સાઉથ તરીકે ન ઓળખાય તેની રાહ છે: વિજય દેવરાકોન્ડા

ભારત જેવું મોટું ઓડિટોરિયમ તો ન હોઈ શકે. એથી હું એને મારું વ્યક્તિગત સપનું અને મહાત્ત્વાકાંક્ષા તરીકે માનું છું: વિજય દેવરાકોન્ડા

કલાકાર નોર્થ અને સાઉથ તરીકે ન ઓળખાય તેની રાહ છે: વિજય દેવરાકોન્ડા

1 min

સર રવીન્દ્ર જાડેજાએ વીડિયો શેર કર્યો: આજની વન ડે વરસાદમાં ધોવાઈ જશે?

વરસાદને કારણે જ ભારતીય ટીમનું પ્રેક્ટિસ સેશન પણ રદ કરી દેવામાં આવ્યું

સર રવીન્દ્ર જાડેજાએ વીડિયો શેર કર્યો: આજની વન ડે વરસાદમાં ધોવાઈ જશે?

1 min

કોમનવેલ્થ ગેમ્સઃ ૧૯૩૪થી અત્યાર સુધીમાં ભારતે ૫૦૩ મેડલ જીત્યા છે

રેસલર રાશિદ અનવરે ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતોઃ બર્મિંગહામમાં કાલથી ૨૨મી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સઃ ૧૯૩૪થી અત્યાર સુધીમાં ભારતે ૫૦૩ મેડલ જીત્યા છે

2 mins

‘મિસ માર્વલ' અને ભારતની ફિલ્મમાં કામ કરવામાં બહુ ફરક નથી: ફરહાન

‘ફિલ્મમેકિંગ એક એવી વસ્તુ છે જેમાં દરેક વસ્તુને વ્યવસ્થિત ગોઠવવામાં આવે છે. એવામાં તમારી પાસે એવા ક્રૂ હોવા જોઈએ જેને કામ પ્રત્યે લગાવ હોય

‘મિસ માર્વલ' અને ભારતની ફિલ્મમાં કામ કરવામાં બહુ ફરક નથી: ફરહાન

1 min

આ સિઝનમાં મેઘરાજાએ પશ્ચિમ ઝોન પર અનરાધાર હેત વરસાવ્યું: ૩૧ ઈંચ વરસાદ

ઉસ્માનપુરામાં પણ રાતના નવથી દસ વાગ્યાની વચ્ચે એક ઈંચ વરસાદ નોંધાયો હતો

આ સિઝનમાં મેઘરાજાએ પશ્ચિમ ઝોન પર અનરાધાર હેત વરસાવ્યું: ૩૧ ઈંચ વરસાદ

2 mins

દારૂના અડ્ડા ના પકડાયા તો પોલીસે દારૂડિયાઓને લોકઅપમાં પૂરી દીધા

પોલીસે ૨૦૦ કરતાં વધુ દારૂડિયાઓની ધરપકડ કરી: સંખ્યાબંધ દેશી દારૂના નાના-મોટા કેસ કર્યા

દારૂના અડ્ડા ના પકડાયા તો પોલીસે દારૂડિયાઓને લોકઅપમાં પૂરી દીધા

2 mins

Read all stories from SAMBHAAV-METRO News

SAMBHAAV-METRO News Newspaper Description:

PublisherSAMBHAAV MEDIA LIMITED

CategoryNewspaper

LanguageGujarati

FrequencyDaily

Sambhaav Media Limited is an India-based company, which is engaged in the sale of other advertising space or time, and also in the publishing of newspapers, journals and periodicals. The Company’s operations are carried in print media, advertising and electronic media.

Sambhaav first started in 1986 under the editorship of Shri Bhupat Vadodaria, an award winning Indian Author with more than fifty books, a journalist and has held a position of authority in the Information Department of Government of Gujarat from 1982 to 1986.

Shri Bhupat Vadodaria has charted a path of balanced, non-provocative, non-partisan journalistic tradition and consistently pursued this against several odds. True to his Gandhian approach, he has motivated and created a new hope among the budding journalists of Gujarat.

Its product line includes Sambhaav Metro, which is a tabloid daily in Gujarat with focus on Ahmedabad. Abhiyaan, Which is a Gujarat magazine that is circulated in the upper echelons of Gujarat and Mumbai. VTV News, which is a regional Gujarati News Channel, and WISE TV, which is a transit television channel.

Sambhaav Metro is a Newspaper in Gujarati published only from Ahmedabad (Gujarat, India), six days a week, with a day off on Sundays. Sambhaav, a broadsheet Gujarati Newspaper when it started has modified into a stylish, bold and smart afternoon tabloid “Sambhaav Metro” that symbolizes the “Pakku Amdavadi” concept, focusing more on the news and happenings in and around, or related to Ahmedabad.

“ABHIYAAN”, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All