Life Care Magazine - November 25, 2022Add to Favorites

Life Care Magazine - November 25, 2022Add to Favorites

Go Unlimited with Magzter GOLD

Read Life Care along with 8,500+ other magazines & newspapers with just one subscription  View catalog

1 Month $9.99

1 Year$99.99

$8/month

(OR)

Subscribe only to Life Care

1 Year$25.74 $6.99

Save 73% Mothers Day Sale!. ends on May 13, 2024

Buy this issue $0.99

Gift Life Care

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Digital Subscription
Instant Access

Verified Secure Payment

Verified Secure
Payment

In this issue

176 Issue of "Life Care News" Magazine,
Below listed topics covered in this Magazine.

Dear Reader, You can read various article and story in 176 Issue of LifeCareNews Magazine. Here are list of topics covered in this issue.

Kitchen corner, fast food, Kids Corner, Make kids Cool, Winter Special, Vitamin D deficiency in winter season!, Fitness Funda, Vegetable juice and obesity, Career Corner, Make a career in films, Cover story, Don't take back pain lightly, Self Care, Working with a laptop on your lap, Super food, Milk is necessary at every age, Tips, Home remedies for skin beauty, Life style, Spinal arthritis in youth, Winter care, Winter Beauty Trends, Special Story, Keep yourself fit with proper posture, 176Issue, 25th November 2022, Lifecare, Lifecarenews.in

Follow us on social Media :
https://facebook.com/lifecarenews.in
https://twitter.com/@lifecarenews247,
https://instagram.com/lifecarenews247,
https://in.pinterest.com/lifecarenews247

Visit Portal :
https://lifecarenews.in/

ફૂડ ફાસ્ટ

આજની ઝડપી જીવનશૈલીમાં ફૂડ ફાસ્ટનો વપરાશ ઘણો વધી ગયો છે. કામમાં વ્યસ્ત લોકો એવા ખોરાકને પસંદ કરે છે જે સરળતાથી અને ઓછા સમયમાં તૈયાર થઇ જાય. આ જરૂરિયાતને પહોંચી વળવા લોકો ફાસ્ટફૂડનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. ઘણા પ્રકારના ખોરાક ફાસ્ટ ફૂડ આહાર હેઠળ આવે છે. જો કે, ફાસ્ટફૂડનાં ગેરફાયદાઓ વિષે તો આપણે અનેક વખત સાંભળ્યું પણ હશે પરંતુ જો કેટલાક નિયમો અને સાવધાની સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો ફાસ્ટફૂડના પણ ઘણા ફાયદા થાય છે. તો ચાલો જાણીએ ફાસ્ટફૂડના ફાયદા વિશે.

ફૂડ ફાસ્ટ

2 mins

બાળકોને બનાવો કુલ એ પણ ઠંડીની સિઝનમાં

ભારે કપડાંને કારણે બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે

બાળકોને બનાવો કુલ એ પણ ઠંડીની સિઝનમાં

1 min

શિયાળાની ઋતુમાં વિટામિન ડીની ઉણપ

શિયાળીની ઋતુમાં સૂર્યનો તડકો ખૂબ જ ઓછો મળે છે, આમ, લોકોમાં નેચરલ વિટામિન ડી ની ઉણપ થવા લાગે છે. ઘણી વખત શરીરમાં કોઈ એક પોષક તત્વની ઉણપ પણ અનેક રોગોનું કારણ બને છે. આવામાં વિટામિન-ડી એટલા માટે જરૂરી છે કારણ કે આપણી જીવનશૈલી આપણને તેના સૌથી મોટા સ્ત્રોત એટલે કે સૂર્યપ્રકાશથી દૂર રાખે છે. તેનાથી સ્વાસ્થ્ય પર આડઅસર થઇ શકે છે.

શિયાળાની ઋતુમાં વિટામિન ડીની ઉણપ

1 min

શાકભાજીનું જ્યુસ અને સ્થૂળતા

કોરોનાકાળ બાદ 'વર્ક ફ્રોમ હોમ' કલ્ચર વધ્યું છે. ઘણા લોકો હજુ પણ ઘરેથી કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, લાંબા સમયથી કામ કરવાને કારણે, લોકો વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. જેમાં લોકો સ્થૂળતા અને ઝડપથી વધતા વજનનો શિકાર બની રહ્યા છે. સ્થૂળતા માત્ર વજન જ નથી વધારતું પરંતુ ઘણા ગંભીર રોગોને પણ જન્મ આપે છે, જે થોડા સમયબાદ ખૂબ જ જીવલેણ બની જાય છે. આવી સ્થિતિમાં, પોતાને ફિટ રાખવા માટે લીલા શાકભાજીનો જ્યુસ કે રસનો ઉપયોગ શરૂ કરવો જોઈએ. શાકભાજીમાં પ્રોટીન, કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને વજન ઘટાડે છે. શું તમે જાણો છો એવી શાકભાજી વિષે, જો ન જાણતા હોય તો આ લેખ તમારે વાંચવો જરહ્યો.

શાકભાજીનું જ્યુસ અને સ્થૂળતા

1 min

કારકિર્દી બનાવો ફિલ્મોમાં

જો તમને વાર્તાઓ અથવા સ્ક્રિપ્ટ લખવાનો શોખ હોય, કે પછી સિનેમા જગતને પ્રેમ કરો છો, તો તમે પણ તમારી કલા અને પ્રેમના આધારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કારકિર્દી બનાવી શકો છો. આધુનિક યુગમાં કરિયર માટે આ એક સારો વિકલ્પ બનીને ઊભરી રહ્યો છે. આમ, તમે પણ ફિલ્મ નિર્માણનો કોર્સ કરીને તમારી કરિયરને એક નવી દિશા આપી શકો છો. તો ચાલો જાણીએ ફિલ્મ નિર્માણમાં શું હોય છે અને તેના માટે કયા-કયા કોર્સ ઉપલબ્ધ છે.

કારકિર્દી બનાવો ફિલ્મોમાં

1 min

પીઠના દુખાવાને હળવાશથી ન લેવો પડશે ભારી

શરીરના કોઈ પણ ભાગમાં પીડા થતી હોય, કેટલીકવાર ભોગ બનનાર વ્યક્તિ માટે એકદમ હેરાન કરવાવાળું બની જાય છે અને તેની દિનચર્યા અને કાર્યક્ષમતાને પણ અસર કરે છે. કમરનો દુખાવો પણ તેમાંથી એક છે. આજની લાઈફસ્ટાઈલ અને ખરાબ પોશ્ચરનાં કારણે અનેક લોકો કમરનાં દુખાવાથી પીડિત છે પેજ નંબર (30) પર યોગ્ય પોશ્ચર વિષે વિસ્તૃત વિવરણ આપેલું છે જેના દ્વારા તમે તમારું પોશ્ચર યોગ્ય છે કે નહિ તે જાણી શકો છો. આજે કમરનો દુખાવો રોગચાળાનું સ્વરૂપ લઈ રહ્યો છે. પહેલા જ્યાં 40 વર્ષથી વધુ ઉંમરના લોકોને હાડકાં નબળા પડવાને કારણે આ સમસ્યા થતી હતી, ત્યાં આજે બદલાતી લાઈફ સ્ટાઈલ અને અસંતુલિત ખાનપાનની આદતોના કારણે આ બીમારી યુવાનોમાં પણ જોવા મળી રહી છે. કમરના દુખાવાને કારણે ઉઠવા, બેસવા, ચાલવા અને સુવા જેવી દૈનિક એક્ટિવિટી કરવામાં સમસ્યા ઊભી થાય છે.

પીઠના દુખાવાને હળવાશથી ન લેવો પડશે ભારી

3 mins

ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો થઇ જાવ સાવચેત

લેપટોપની ગરમીની અસર મહિલાઓ કરતા પુરુષોમાં વંધ્યત્વનું જોખમ વધુ થાય છે

ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો થઇ જાવ સાવચેત

1 min

દૂધ દરેક ઉંમરે જરૂરી

દૂધ એ આપણા આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. દૂધ એ પ્રોટીન, ખનિજો અને વિટામિન્સનો પૌષ્ટિક અને સ્રોત છે. આમ છતાં, અનેક લોકો દૂધથી દુર રહે છે. જ્યારે આ લોકો સોડા, જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ જેવા વધુ મીઠા પીણાં પીવે છે. તેનાથી સ્થૂળતા, ડાયાબિટીસ, હૃદયરોગ અને કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે જે આહાર સંબંધિત હોય છે. વધુ મીઠા પીણાની જગ્યાએ પોષક તત્વોથી ભરપૂર દૂધને પીવું અને પીવડાવવું જોઈએ.

દૂધ દરેક ઉંમરે જરૂરી

2 mins

ત્વચાની સુંદરતા માટે ઘરેલું ઉપચાર

આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવા માંગે છે, પછી તે સ્ત્રી હોય કે પુરુષ, સુંદર દેખાવા માટે ઘણા ઉપાયો કરે છે. આ કુદરતી ઉપયોનો આ ઉપયોમાં ઉપયોગ વધુ થાય છે. પ્રાકૃતિક ઉપાયો ત્વચા માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે ખૂબ જ સસ્તા, સુંદર અને બિનહાનીકારક માનવામાં આવે છે. અને તેનો ઉપયોગ ત્વચામાં ચમક અને નિખાર લાવવામાં મદદ કરે છે. તેનાથી ત્વચા સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ દૂર થાય છે. આપણે ત્વચાને લગતી સમસ્યાઓ જેવી કે કરચલીઓ, ડાર્ક સર્કલ, ખીલ વગેરે જેવી ત્વચાને લગતી સમસ્યાઓને દૂર કરવા માટે ઘણા પ્રકારના કુદરતી ઉપાયોનો ઉપયોગ કરીએ છીએ.

ત્વચાની સુંદરતા માટે ઘરેલું ઉપચાર

1 min

ઘરેલુ ઉપચારથી મોઢાના ચાંદાને દૂર કરો

હળદરમાં ઔષધીય ગુણો પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે મોંના અલ્સરને ઘટાડવામાં ખૂબ અસરકારક છે

ઘરેલુ ઉપચારથી મોઢાના ચાંદાને દૂર કરો

1 min

યુવાનોમાં સ્પાઈનલ આર્થરાઇટિસ

ઘૂંટણ અને નિતંબ ઉપરાંત સ્પાઇનલ આર્થરાઇટિસ (કરોડરજ્જુનો આર્થરાઇટિસ) અત્યંત પીડાદાયક રોગ છે, જે આજકાલ ખૂબ ઝડપથી વધી રહ્યો છે

યુવાનોમાં સ્પાઈનલ આર્થરાઇટિસ

1 min

વિન્ટર બ્યૂટી ટ્રેન્ડ્સ

મિત્રો સાથે પાર્ટીમાં જવાનું હોય કે બહાર, ટ્રેન્ડી મેકઅપ તમારા આત્મવીશ્વાસને વધારી શકે છે

વિન્ટર બ્યૂટી ટ્રેન્ડ્સ

1 min

Read all stories from Life Care

Life Care Magazine Description:

PublisherLife Care

CategoryHealth

LanguageGujarati

FrequencyFortnightly

Life Care is a Fortnightly Gujarati Health News Magazine, life care provide a various article, information about health. Readers can get to know more about latest updates of health care system.
Wishing you to have great learning experience.

  • cancel anytimeCancel Anytime [ No Commitments ]
  • digital onlyDigital Only
MAGZTER IN THE PRESS:View All