લગ્ન સુખની ગેરન્ટી નથી
Grihshobha - Gujarati|March 2023
ક્યાંક એવું નથી ને કે લગ્નને લઈને સમાજમાં જે માન્યતાઓ છે, તે વાસ્તવિકતાની જમીન પર ખરી સાબિત થઈ રહી છે..
લગ્ન સુખની ગેરન્ટી નથી

લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સના પ્રોફેસર (જે હેપીનેસ એક્સપર્ટ પણ છે) પાલ ડોલનના શબ્દોમાં, ‘‘લગ્ન પુરુષો માટે લાભદાયી છે, પરંતુ મહિલા માટે નહીં. તેથી મહિલાઓએ લગ્ન માટે પરેશાન ન થવું જોઈએ, કારણ કે તેઓ પતિ વિના વધારે ખુશ રહી શકે છે. તેમાં ખાસ કરીને મધ્ય ઉંમરની પરિણીત મહિલાઓમાં પોતાની સમવયસ્ક અપરિણીત મહિલાઓની સરખામણીમાં શારીરિક અને માનસિક સમસ્યા થવાનું વધારે જોખમ હોય છે, તેનાથી તેમનું મૃત્યુ જલદી થઈ શકે છે.”

પરિણીત મહિલાઓની સરખામણીમાં અપરિણીત મહિલાઓ વધારે ખુશ રહે છે. પરિણીત, કુંવારા, ડિવોર્સી, વિધવા અને અલગ રહેનારા લોકો પર કરવામાં આવેલા સર્વેના આધારે પાલ ડોલનનું કહેવું છે કે કુલ વસ્તીમાં જે ભાગ સૌથી વધારે સ્વસ્થ અને ખુશહાલ રહેતો હોય છે તે એવી મહિલાઓનો છે જેમણે ક્યારેય લગ્ન કર્યા નથી અને બાળકો નથી. તેમના જણાવ્યા અનુસાર જ્યારે પતિપત્ની એકસાથે હોય છે અને તેમને પૂછવામાં આવે કે તેઓ કેટલા ખુશ છે ત્યારે તેમનું કે કહેવું હોય છે કે તેઓ ખૂબ ખુશ છે, પરંતુ જ્યારે પતિ અથવા પત્ની એકસાથે નથી હોતા ત્યારે તેમને સ્વાભાવિક રીતે એમ કહેતા સાંભળી શકાય છે કે જિંદગી બરબાદ થઈ ગઈ છે.

જો કોઈ પણ જગ્યાએ લગ્નની વાત પર ચર્ચા થાય ત્યારે લગ્નની જરૂરિયાતના ઘણા બધા કારણો જણાવવામાં આવે છે જેમ કે નવી સૃષ્ટિની રચના, ભાવનાત્મક સુરક્ષા અને સામાજિક વ્યવસ્થા મહિલાના મા બનવાથી પૂરી થાય છે. મહિલા-પુરુષ આમ પણ એકબીજાના પૂરક છે, સમાજમાં અરાજકતા રોકવામાં સહાયક વગેરે. આ બધા કારણ લગ્નને માત્ર એક જરૂરિયાતનો દરજ્જો આપે છે, પરંતુ એ વાત કોઈ નથી કહેતું કે અમે લગ્ન અમારી ખુશી માટે કર્યા છે.

મોટાભાગના ઘરમાં છોકરીઓને બાળપણથી લગ્ન કરીને ખુશીખુશી ઘર વસાવવાના સપનાં બતાવવામાં આવે છે. દરેક વાત પછી તેમને સમજાવવામાં આવે છે કે લગ્ન પછી તે પોતાની ઈચ્છા મુજબનું કરી શકશે, લગ્ન પછી તેમને ખૂબ પ્રેમ મળશે તેમજ લગ્ન પછી તે પોતાના ઘરે જશે અવા લગ્ન પછી પણ અનેક છોકરીઓના સપના વાસ્તવમાં અરીસામાં બેરંગ દેખાતા હોય છે.

પોતાનું ઘર

Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે

time-read
2 dak  |
May 2024
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ

લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...

time-read
6 dak  |
May 2024
હેરિટેજ ફેશન શો
Grihshobha - Gujarati

હેરિટેજ ફેશન શો

વિમેન્સનો બમણો ઉત્સાહ

time-read
2 dak  |
May 2024
એસી ચલાવવાની ૬ સાચી રીત
Grihshobha - Gujarati

એસી ચલાવવાની ૬ સાચી રીત

આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...

time-read
1 min  |
May 2024
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
Grihshobha - Gujarati

બીચ વેકેશન મેકઅપ ટિપ્સ

તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...

time-read
2 dak  |
May 2024
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
Grihshobha - Gujarati

પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી

તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...

time-read
3 dak  |
May 2024
મેનોપોઝ કોઈ બીમારી નથી
Grihshobha - Gujarati

મેનોપોઝ કોઈ બીમારી નથી

મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...

time-read
2 dak  |
May 2024
મિશાલ બનતી અનમેરિડ મા
Grihshobha - Gujarati

મિશાલ બનતી અનમેરિડ મા

લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...

time-read
6 dak  |
May 2024
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati

અહીં બ્રેનવોશ કરવું સરળ છે

ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

time-read
6 dak  |
May 2024
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 dak  |
February 2024