ગોયેન્કા અને રાહુની ચર્ચા માત્ર દૂધનો ઉભરો હૅતોઃ ક્લુઝનર •
Uttar Gujarat Samay|May 14, 2024
ટીમનો કોચ કલુઝનર કહે છે લખનૌની ટીમમાં બધું બરાબર ચાલી રહ્યું છે, રાહુલનો વિવાદ શાંત પાડવા ફ્રેન્ચાઇઝીના પ્રયાસો
ગોયેન્કા અને રાહુની ચર્ચા માત્ર દૂધનો ઉભરો હૅતોઃ ક્લુઝનર •

લખનૌ સુપ૨ જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કાએ આઇપીએલની એક મેચ બાદ ટીમના કેપ્ટન કે એલ રાહુલની જાહેરમાં ઝાડકણી કાઢી હતી અને બંનેની ચર્ચાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઘટના બાદ એવી અટકળો થઈ રહી છે કે રાહુલ આગામી સિઝનમાં લખનૌ માટે રમશે નહીં અને આ તેની અંતિમ સિઝન છે. જોકે લખનૌ સુ૫૨ જાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીના આસિસ્ટન્ટ કોચ અને સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લુઝનરે આ મામલાને ઠંડો પાડવાનો પ્રયાસ કર્યો છે અને કહ્યું હતું કે આ તો દૂધનો ઉભરો હતો.

Bu hikaye Uttar Gujarat Samay dergisinin May 14, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

UTTAR GUJARAT SAMAY DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
અગ્નિકાંડમાં નાની માછલીઓને ફસાવી મગરમચ્છોને બચાવવા પેરવીઃ શક્તિસિંહ
Uttar Gujarat Samay

અગ્નિકાંડમાં નાની માછલીઓને ફસાવી મગરમચ્છોને બચાવવા પેરવીઃ શક્તિસિંહ

મુખ્યમંત્રી સ્વતંત્ર નિર્ણયો લેવાના શરૂ કરે: રાજકોટમાં પ્રદેશ પ્રમુખના ચાબખા

time-read
1 min  |
May 28, 2024
પ્રેમીએ પ્રેમિકાના આધારકાર્ડમાં ચેડાં કરી હોટલમાં એન્ટ્રી મેળવતા હોબાળો
Uttar Gujarat Samay

પ્રેમીએ પ્રેમિકાના આધારકાર્ડમાં ચેડાં કરી હોટલમાં એન્ટ્રી મેળવતા હોબાળો

યુવક અને યુવતી અલગ ધર્મના હોવાથી વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

time-read
1 min  |
May 28, 2024
યુવતીને બદનામ કરનાર ટેનિસ સ્ટાર માધવીન કામથ મુંબઇથી ઝડપાયો
Uttar Gujarat Samay

યુવતીને બદનામ કરનાર ટેનિસ સ્ટાર માધવીન કામથ મુંબઇથી ઝડપાયો

યુવતી સાથે ઝઘડો થતાં ‘ એસ્કોર્ટ ગર્લ’ અને મોબાઇલ ફોન નંબર લખી પોસ્ટરો લગાવ્યા હતા પોલીસે લૂકઆઉટ નોટિસ ઇશ્યૂ કરી હોવાથી ફ્રાન્સથી મુંબઇ લેન્ડ થયો ને ઇમિગ્રેશને ઝડપી લીધો

time-read
2 dak  |
May 28, 2024
નજીવી તકરારમાં વૃદ્ધાને પાડોશીએ ચાકૂ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી
Uttar Gujarat Samay

નજીવી તકરારમાં વૃદ્ધાને પાડોશીએ ચાકૂ ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી

વીજ બિલ ભરવા બાબતે વૃદ્ધા અને પાડોશી વચ્ચે માથાકૂટ થઈ હતી

time-read
1 min  |
May 28, 2024
લાખણીમાં કન્યા કેળવણી માટે એક કરોડની જમીનનું દાન
Uttar Gujarat Samay

લાખણીમાં કન્યા કેળવણી માટે એક કરોડની જમીનનું દાન

જાગીરદાર દરબાર સમાજની દીકરીઓ માટે કન્યા છાત્રાલય બનાવાશે

time-read
1 min  |
May 26, 2024
ઈડરમાં ફરી એકવાર અબોલ પશુ પર એસિડ એટેક કરાયો
Uttar Gujarat Samay

ઈડરમાં ફરી એકવાર અબોલ પશુ પર એસિડ એટેક કરાયો

વારંવાર બનતી ઘટનાઓને લઈ લોકોમાં રોષ

time-read
1 min  |
May 26, 2024
રાજકોટમાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં ઘૂસી છરીથી હુમલો કરી રોકડની લૂંટ
Uttar Gujarat Samay

રાજકોટમાં ધોળા દિવસે જ્વેલરી શોપમાં ઘૂસી છરીથી હુમલો કરી રોકડની લૂંટ

લક્ષ્મીનગરના જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં બે લૂંટારા ત્રાટક્યા

time-read
1 min  |
May 26, 2024
રાજ્યની 51 હજાર આંગણવાડીમાં દર વર્ષે મે માસમાં વેકેશન આપવા માગણી
Uttar Gujarat Samay

રાજ્યની 51 હજાર આંગણવાડીમાં દર વર્ષે મે માસમાં વેકેશન આપવા માગણી

આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા તીવ્ર ગરમીમાં રાહત મામલે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત ચાલુ વર્ષે પણ 15 દિવસનું પૂર્ણ વેકેશન જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી

time-read
1 min  |
May 26, 2024
6.67 કરોડની GST ચોરી કેસમાં મેટલ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટરને જામીન મળ્યા
Uttar Gujarat Samay

6.67 કરોડની GST ચોરી કેસમાં મેટલ ઇન્ડસ્ટ્રીઝના પ્રોપરાઇટરને જામીન મળ્યા

જામનગરમાં મેટલ સ્ક્રેપ અને બ્રાસ પ્રોડક્ટ્સનું ટ્રેડિંગ-મેન્યુફેક્ચરિંગ કરતા એકમનો મામલો

time-read
1 min  |
May 26, 2024
નારોલમાં ચાર ટપોરીએ પિતા-પુત્રને તલવાર મારી, ઘર પર પથ્થરમારો કર્યો
Uttar Gujarat Samay

નારોલમાં ચાર ટપોરીએ પિતા-પુત્રને તલવાર મારી, ઘર પર પથ્થરમારો કર્યો

નારોલમાં અસામાજિક તત્ત્વોનો આતંક યથાવત્

time-read
1 min  |
May 26, 2024