ડાકોર નગરપાલિકા દ્વારા એકજ વ્યક્તિના બે મરણ દાખલા કાઢી આપવામાં આવ્યા હોવાનું કૉંભાડ બહાર આવ્યું છે. આ બાબતે અરજદાર દ્વારા પ્રાંત અધિકારીને રજુઆત પણ કરી છે. એક જ વ્યક્તિના બે મરણ દાખલા કેવી રીતે હોઇ શકે તે બાબતને લઇને સમગ્ર નગરમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર બાબતે ન્યાયિક તપાસ કરવામાં આવે તો કેટલાય કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા છે.
Bu hikaye Uttar Gujarat Samay dergisinin March 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Uttar Gujarat Samay dergisinin March 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
સુરતમાં 73 કાપડ માર્કેટ્સ પાસે ફાયર NOC નથી, સાડીની 450 દુકાનો 24 કલાકમાં સીલ
70 હજાર કરોડનું ટર્નઓવર કરતી કાપડ માર્કેટ્સમાં ફાયર સેફટી ઊભી કરવામાં ધરાર લાપરવાહી
અગોરા મોલ અને પ્રમુખ આનંદ ઓરબિટ મોલ સહિત 6 ગેમઝોન સીલ
ગાંધીનગર મહાનગરપાલિકાએ અગાઉ 15 ગેમઝોન બંધ કરાવ્યા હતા
વર્તમાન ભાજપ સરકારની અનેક બનાવોમાં હાઇકોર્ટ દ્વારા સૌથી વધુ આકરી ઝાટકણી
ભાજપ શાસિત મહાનગરપાલિકાથી લઇ સરકારની વખતો વખત આકરી ટીકાથી સમગ્ર તંત્રની ક્ષમતા પર સવાલ
પંજાબમાં નશીલી દવાઓની વકરતી સમસ્યા ચિંતાજનકઃ રાહુલ ગાંધી
NDA સરકાર દેશ પર માત્ર એક જ વ્યક્તિનું શાસન ઈચ્છતી હોવાનો દાવો
પતિ, સાસરિયાંના ત્રાસથી કંટાળી ગોળી ખાઈ પરણિતાનો આપઘાતનો પ્રયાસ
ભરણપોષણ પોષાતુ નથી કહીને પરિણીતાને પિયરમાં જતા રહેવા કહ્યુ
ઇન્સ્ટાગ્રામની સ્ટોરી બાબતે તકરારમાં યુવકને ચાર લોકોએ મૂઢ માઢ માર્યો
ચાર યુવકો સામે નરોડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ આદરી
સ્ટર્લિંગ હોસ્પિટલ્સે ‘લાઇફસેવર’ નામથી મહત્ત્વની પહેલ શરૂ કરી
10,000 સ્વયંસેવકોને પ્રાથમિક સારવારની જાણકારી આપી તૈયાર કરાશે
સરદારનગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર મોનિટરિંગ સેલ ત્રાટક્યો, 6ની ધરપકડ
શહેરમાં દારૂની રેલમછેલ સ્ટેટ મોનિટરિંગ સેલ અને પીસીબીની દરોડા
1195 કરોડનું સટ્ટા કૌભાંડઃ અમિત મજેઠિયાનું લોકેશન શ્રીલંકામાં મળ્યું
આરોપી અમિત સામે સીઆઇડી ક્રાઇમે 70 મુજબનું વોરંટ મેળવ્યું
અગ્નિકાંડમાં નાની માછલીઓને ફસાવી મગરમચ્છોને બચાવવા પેરવીઃ શક્તિસિંહ
મુખ્યમંત્રી સ્વતંત્ર નિર્ણયો લેવાના શરૂ કરે: રાજકોટમાં પ્રદેશ પ્રમુખના ચાબખા