2024માં યોજનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપને પરાસ્ત કરવા માટે વિરોધ પક્ષોની એક થવાની કવાયત પૂરજોશમાં ચાલી રહી છે. વિરોધ પક્ષોની બેઠક પટણામાં 12 જૂને યોજાય તેવી સંભાવના છે. આમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર ઉપરાંત મમતા બેનરજી સહિત ટોચના નેતાઓ હાજર રહે તેવી સંભાવના છે. બિહારના મંત્રી અને જદ(યુ)ના સીનિયર નેતા વિજય કુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે ભાજપના વિરોધી મોટાભાગના પક્ષો આ અતિમહત્વની મીટિંગમાં હાજરી લે તેવી શક્યતા છે. 12 જૂનની આ મીટિંગ લગભગ નક્કી જ છે.
Bu hikaye Uttar Gujarat Samay dergisinin May 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Uttar Gujarat Samay dergisinin May 30, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પાદરાના જાસપુરામાં કાળા વાવટા ફરક્યા ભાજપના ઉમેદવારનેપ્રવેશ કરવા ન દીધો
ક્ષત્રિયોએ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાની સામે પણ આક્રોશ વ્યક્ત કર્યો
દિલ્હી અને કોલકાતા વચ્ચે આજે પ્લે ઓફની દાવેદારી પ્રબળ કરવા જંગ
DCના જેક ફ્રેઝર મેકગુર્ક પર નજર, સાંજે 7.30થી ઈડન ગાર્ડન્સમાં પ્રારંભ
પીસીબીએ ગેરી કર્સ્ટનને લિમિટેડ ઓવરના જેસન ગિલેસ્પીને ટેસ્ટ કોચ નિયુક્ત કર્યા
પાકિસ્તાનના મેમાં ઇંગ્લેન્ડ પ્રવાસ સાથે કર્સ્ટન ટીમ સાથે જોડાઈ શકે
અયોધ્યામાં રામમંદિરનો પ્રથમ માળ સંપૂર્ણપણે તૈયાર થયો
બીજા માળના કામને ઝડપી પૂર્ણ કરવા કારીગરોની સંખ્યા વધારવામાં આવી
ભારત પ્રવાસ ટાળ્યા બાદ ઇલોન મસ્કની ચીનની સરપ્રાઇઝ વિઝિટ
PM લી કેકિયાંગ સાથે વિસ્તરણ યોજનાની ચર્ચા કરી
‘આપ’ના પ્રચાર ગીત જેલ કા જવાબ વોટ સે' પર પ્રતિબંધ
ચૂંટણી પંચ ભેદભાવપૂર્વક વર્તી રહ્યું હોવાનો આક્ષેપ
મૂડીબજારમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના રીપોર્ટિંગના નવા નિયમો જારી કરાયા
મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ પર લગામ મૂકવા FSUની હિલચાલ
દેશમાં માત્ર ભાજપ જ ‘નેશન ફર્સ્ટ’ના મંત્ર સાથે ચાલી રહી છે : ભૂપેન્દ્ર પટેલ
અડાલજ ત્રિ-મંદિરમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સહકાર સંમેલન સહકાર અને સરકારના મનમેળને કારણે જ ભૂતકાળમાં પણ ભાજપે 26 માંથી 26 બેઠકો પર જીતી હતી : સી.આર પાટીલ
લૂંટવાની, હડપવાની કોંગ્રેસની મેલી મથરાવટી રાહુલ ગાંધીના નિવેદનથી ઉજાગર થઇઃ પાટીલ
વિવાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રાજા મહારાજા અંગેના નિવેદન પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની તીખી પ્રતિક્રિયા રવિવારે બપોરે સુરતથી અમદાવાદ આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ક્ષત્રિય સમાજના વિવિધ આગેવાનો સાથે બેઠક યોજી હતી
ગાંધીનગર લોકસભામાં પ્રચાર, મતદાન અંગેની સમીક્ષા કરતા અમિતભાઇ શાહ
શનિવારે દિવસભરના કાર્યક્રમ બાદ સીધા ગાંધીનગર ઉત્તર વિધાનસભા કાર્યાલયે પહોંચ્યા મોડી રાત્રે મધ્યસ્થ કાર્યાલયે તમામ સાતેય વિધાનસભા વિસ્તારના અગ્રણી કાર્યકરો સાથે ગપસપ કરી