![મિશન ગ્રીન અમદાવાદઃ ૪૧ સ્થળોએ કુલ એક લાખથી પણ વધુ રોપા વવાશે](https://cdn.magzter.com/1529404555/1690015369/articles/JTaq-wUn81690035238364/1690040693405.jpg)
અમદાવાદ, શનિવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનના બાગ-બગીચા વિભાગ દ્વારા શહેરને હરિયાળું અમદાવાદ બનાવવાનું અભિયાન જોશભેર હાથ ધરાયું છે. આ ચોમાસામાં ૨૦ લાખથી વધુ રોપાનું વાવેતર કરાશે, જે પૈકી સાડા આઠ લાખથી વધુ રોપા વવાઈ ચૂક્યા છે. દરમિયાન, 'મિશન ગ્રીન અમદાવાદ' અભિયાન હેઠળ તંત્રએ અમદાવાદનાં વિવિધ ૭૧ સ્થળોએ બે દિવસમાં એક લાખથી વધુ રોપાના વાવેતરનો લક્ષ્યાંક રાખ્યો છે. આ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મેય૨ કિરીટ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ તેમજ વિવિધ વિસ્તારના ધારાસભ્યો ઉત્સાહભેર જોડાયા છે.
આજે સવારે મધ્ય ઝોનના હિતેન્દ્ર દેસાઈ ગાર્ડન, રાયખડ ગુજરાતી શાળા નં. ૨, પૂર્વ ઝોનમાં વસ્ત્રાલના જડેશ્વર મહાદેવ મંદિર પાસેનો પ્લોટ, ઓઢવમાં ઓઢવ કોમ્યુનિટી હોલ સામેનો પ્લોટ, નિકોલમાં શુકન ચાર રસ્તાથી રસપાન ચાર રસ્તા સુધીની સેન્ટ્રલ વર્જ અને વસ્ત્રાલના સ્વામિનારાયણ મંદિર પાસેના પ્લોટમાં વૃક્ષારોપણ કરાયું હતું.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin July 22, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/JjeQc4SAX1706418534648/1706418982990.jpg)
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનું જોર ઘટ્યુંઃ શહેરમાં ૧૪ ડિગ્રી લઘુતમ તાપમાન
પાંચ દિવસમાં ઠંડીની તીવ્રતામાં ઓર ઘટાડો થશે તેવી સ્થાતિક હવામાન વિભાગ ની આગાહી
![લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/nH6f703om1706418117866/1706418528322.jpg)
લગ્નનું તરકટ રચી બે લૂંટેરી દુલહન પ્રૌઢ અને યુવક સાથે ચીટિંગ કરી ફરાર થઈ ગઈ
લગ્ન કરીને ઘેર પહોંચે તે પહેલાં જ બે લૂંટેરી દુલહનબાથરૂમ જવાના બહાને ગાયબ થઈ ગઈ
![ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/SxBcEn2mE1706413424732/1706413669761.jpg)
ટોપ ટેન રિચેસ્ટ એક્ટ્રેસઃ પ્રિયંકા પાસે ૫૮૦ કરોડ, પણ નંબર વન છે ઐશ્વર્યા!
એક્ટ્રેસ પાસે પણ સેંકડો કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે તેમની શાનદાર કરિયરની સાક્ષી પૂરે છે.
![ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/pgx6r0Qpu1706413173260/1706413342783.jpg)
ઓડિશામાં બે બાઈક અને ત્રણ વાહતોની ભીષણ ટક્કરઃ સાતનાં મોત, ૧૩ ઘાયલ
ઓડિશાના મુખ્યપ્રધાન નવીન પટનાયકે સંવેદના વ્યક્ત કરી
![ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/YqSr9hqEw1706412862331/1706413152078.jpg)
ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે કોલ્ડવેવનો એટેકઃ બિહાર-યુપીમાં 30મી સુધી કોલ્ડ-ડે
ઉત્તર ભારત સહિત પહાડી વિસ્તારોમાં ઠંડી અને ધુમ્મસને લઈ ચેતવણી જાહેર કરી છે.
![પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/XoEuX-wMZ1706412284617/1706412606633.jpg)
પોલીસના નાકે દમ લાવનાર કુખ્યાત ‘વોન્ટેડ’ હિસ્ટ્રીશીટર આખરે ઝડપાયો
અમદાવાદ, ખેડા, મહેસાણા, રાજસ્થાત સહિતનાં શહેરોમાં હુમલાખોરે અનેક ગુના આચર્યાં હતા
![દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/scDLk3Col1706411986799/1706412282383.jpg)
દાઉદી વહોરા સમાજ દ્વારા જમાલપુરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
મધ્ય ઝોન ખાતે ગાયકવાડ હવેલીથી રાજ હોસ્પિટલ સુધીના વિસ્તારમાં હાથ ધરાયેલી ઝુંબેશમાં નાગરિકો પણ જોડાયા
![જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1582232/3uV4OwA_b1706411779675/1706411980169.jpg)
જૂનાગઢના ચકચારી તોડકાંડની તપાસ ગુજરાત એટીએસને સોંપાઈ
સીપીઆઈ તરલ ભટ્ટ, એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ સહિત ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ
![અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.](https://reseuro.magzter.com/100x125/articles/17203/1559645/puxPaj_cG1704453487776/1704453836730.jpg)
અમદાવાદમાં ૧૩.૮ ડિગ્રી ઠંડી છે.
સમગ્ર ગુજરાત કડકડતી ઠંડીમાં ઠૂંઠવાયું
![ગ્લેમર વર્લ્ડ](https://reseuro.magzter.com/100x125/articles/17203/1559645/5-h1bNgWF1704453300265/1704453436708.jpg)
ગ્લેમર વર્લ્ડ
આપણે આ બોડીમાં સેટલ થવા નથી આવ્યાં: કંગના રનૌત