છેલ્લાં સતત આઠ મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવાને પરિણામે સરકારી ઓઈલ કંપનીઓને થયેલાં નુક્સાન પેટે ઓઈલ મંત્રાલય, નાણાં મંત્રાલય પાસે વળતરની માગ રજૂ કરશે તેમ એક ટોચના અધિકારીએ જણાવ્યું હતું. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી), ભારત કોર્પોરેશન લિમિટેડ પેટ્રોલિયમ (બીપીસીએલ) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ)ની એપ્રિલસપ્ટેમ્બરના સમયયગાળની સંયુક્ત ચોખ્ખી ખોટ રૂ 21,201.18 કરોડ રહેવા પામી હતી. જો ગત વર્ષની એલપીજીની ચૂકવવાની બાકી હૈં 22,000 કરોડની સબસિડી ગણતરીમાં ના લીધી હોત તો ખોટનો આંક ઘણો ઊંચો રહેત.
Bu hikaye Madhya Gujarat Samay dergisinin December 03, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Madhya Gujarat Samay dergisinin December 03, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ