![PM આજે સાબર ડેરી પ્લાન્ટ, કાલે ગિફ્ટ સિટી પ્રકલ્પોનું ઉદ્દઘાટન કરશે](https://cdn.magzter.com/1558531123/1658966965/articles/demnvIQ_a1659014740862/1659019579472.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે હિંમતનગર સાબર ડેરી ખાતે અને શુક્રવારે ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે નવા પ્રકલ્પના લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમમાં હાજરી આપવા ગુજરાતના પ્રવાસે આવશે. સાબર ડેરી ખાતે ૩૦૫ કરોડના ખર્ચે નવનિર્મિત પાવડર પ્લાન્ટનું લોકાપર્ણ કરવામાં આવશે. ગિફ્ટ સિટી ખાતે ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર ઓથોરિટીના મુખ્ય ભવનનો શિલાન્યાસ કરવામાં આવશે. તે સાથે પ્રથમ ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ તેમજ ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો પણ પ્રારંભ કરાવશે.
પીએમ મોદી જુલાઇ મહિનાના પ્રથમ સપ્તાહમાં ગાંધીનગરમાં ડિજિટલ ઇન્ડિયાના કાર્યક્રમમાં આવ્યા બાદ એક જ મહિનામાં પુનઃ બે સ્થળોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
Bu hikaye Madhya Gujarat Samay dergisinin July 28, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Madhya Gujarat Samay dergisinin July 28, 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/QxCXjWVht1709793845502/1709793966926.jpg)
ઉદ્યોગકારોને એમએસએમઇ ચેમ્પિયન ઓનલાઇન પોર્ટલ વિશે માહિતગાર કરાયા
વિઠ્ઠલ ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે એમએસએમઇ કોન્કલેવ યોજાયો
![બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/iC36kX58d1709793639592/1709793797938.jpg)
બાલાસિનોર માં નારીવંદના કાર્યક્રમ યોજાયો
બાલાસિનોર અને વિરપુર તાલુકાના સખી મંડળની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી
![કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/8V9BzH11o1709793461341/1709793577247.jpg)
કપડવંજની BOBમાં ખાતાધારકો અને લોનધારકોને પારાવાર પરેશાનીઓ
બેંકના કર્મચારીઓ દ્વારા યોગ્ય જવાબ આતવામાં આવતા ના હોવાની ફરિયાદો
![પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/9gtnbx5eE1709793270469/1709793395174.jpg)
પરીક્ષામાં ઉત્તરવહી ઘરેથી લાવવા કર્ણાટકમાં આદેશ
ધોરણ 5, 8 અને 9ના વિધાર્થીઓને કર્ણાટક શિક્ષણ બોર્ડના વિચિત્ર ફરમાનથી વિવાદ
![રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/Lj4O_v9AS1709793077300/1709793240731.jpg)
રશિયા-યુક્રેનના યુદ્ધમાં હૈદરાબાદના યુવકનું મૃત્યુ
પંજાબ-હરિયાણાના સાત યુવકોએ પણ રશિયામાં ફસાયા હોવાનું જણાવ્યું
![નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1624838/MD9TB7Zdb1709792898167/1709793056399.jpg)
નાટકીય વળાંકો પછી આખરે શાહજહાં શેખ CBIને હવાલે
બે દિવસમાં કોલકતા હાઇકોર્ટનાં બે આદેશ બાદ મમતા સરકાર ઝૂકી
![પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/dOdktfjSl1709447446462/1709447665309.jpg)
પાલડી અંડરપાસ સહિત 641 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાશે
સોમવારે મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ખાતમુહૂર્ત ઉપરાંત આવાસોના ડ્રો રસ્તાઓ રૂ. 256 કરોડના ખર્ચે રીગ્રેડ- રિસરફેસ કરાશે
![નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/_UfP9sogI1709447219460/1709447381912.jpg)
નારોલમાં નીલકંઠ ફ્લેટના ગેટ પાસે સિક્યોરિટી પર કાર ચડાવી દેતાં મોત
ગાડી ચાલક ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો
![વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/hmTiJ1hfB1709446996754/1709447178118.jpg)
વેપારીનું અપહરણ કરી 5 લાખની ખંડણી માગી હોટલ-ખેતરની ઓરડીમાં પૂરી દીધો
વેપારી ઘર નજીક કબૂતરને દાણા નાખવા ગયા ત્યારે છરી બતાવી અપહરણ કર્યું સોલા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
![કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા](https://reseuro.magzter.com/100x125/articles/19487/1620466/2cfIwwpDm1709446751294/1709446919087.jpg)
કોન્સ્ટેબલની ભરતી પરીક્ષા આપવા UP-MP થી આવેલા બે ડમી વિદ્યાર્થી ઝડપાયા
આધારકાર્ડ અને ઉમેદવારના ફોટોગ્રાફની સરખામણી દરમિયાન પોલ ખુલતા પાંચ સામે તપાસ હાથ ધરાઈ