તેજીની સાથે સાથે છેતરપિંડીની પ્રવૃત્તિ વધતી રહેશે...
Chitralekha Gujarati|February 26, 2024
સોશિયલ મિડિયાના માધ્યમથી ફિનઈન્ફ્લુઅન્સર્સ શિક્ષણ અને તાલીમના નામે શૅરોના ભાવોમાં મૅનિપ્યુલેશનની કેવી રમત ચલાવે છે એની પોલ ખૂલ્યા બાદ હવે ગેસ્ટ એક્સ્પર્ટ તરીકે સ્ટૉક્સ ખરીદીની સલાહ-ભલામણ આપીને રોકાણકારોને મૂર્ખ બનાવી પોતાની કમાણીનો ધંધો ચલાવતા લેભાગુઓનો પર્દાફાશ થયો છે.
તેજીની સાથે સાથે છેતરપિંડીની પ્રવૃત્તિ વધતી રહેશે...

મેં ટીવીની જાણીતી બિઝનેસ ચૅનલ પર આવેલા એક એક્સ્પર્ટની ભલામણ બાદ ચોક્કસ શૅર લીધા અને ખરેખર કમાયો.., હું તો માર્કેટની ચાલ, વધ-ઘટ અને શૅરોની પસંદગી માટે બિઝનેસ ચૅનલ્સ નિયમિત જોઉં છું, મારો રોજનો નિયમ છે, માર્કેટ ખૂલતાં પહેલાં ટીવીચૅનલ જોવી, બપોરે ફરી એક વાર ચૅનલ પર નજર નાખી દેવાની, પછી બજાર બંધ થાય ત્યારે અને બીજા દિવસ માટે ફરી એ ચૅનલ જોઈને શૅર ખરીદવા નો-વેચવાનો નિર્ણય લેવાનો. શું એકથી એક ચડિયાતી સલાહ સાથે ટિપ્સ આપે છે... આપણે અભ્યાસ કરવાની જરૂર ન પડે, તૈયાર ઍડ્વાઈસ મળી જાય...

આવાં સંવાદો કે ચર્ચા આપણે ઘણી વાર સાંભળતાં હોઈએ છીએ, ખાસ કરીને ટ્રેડર્સ-સટોડિયા તો આ બધું જોયા જ કરતા હોય છે, નાના રોકાણકારો પણ ટીવીચૅનલ્સ પર આવતા નિષ્ણાતોથી અંજાઈ જતા હોય છે. એમને પૂછવામાં ૧ ? /\ દ્વારા અપાતા જવાબ, શૅર ખરીદવાની ભલામણો, વગેરે પર દિમાગ બંધ રાખી અમલ કરતો બહુ મોટો વર્ગ છે. આવા કથિત નિષ્ણાતો કઈ રીતે શ્રોતા રોકાણકારોને ગેરમાર્ગે દોરી પોતાની કમાણી કરી લે છે એનો સંભવતઃ પહેલી વાર જબરદસ્ત પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ નિયમન સંસ્થા સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા)એ કર્યો છે.

આ ચૅનલ કઈ અને એક્સ્પર્ટ્સ કોણ?

Bu hikaye Chitralekha Gujarati dergisinin February 26, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye Chitralekha Gujarati dergisinin February 26, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

CHITRALEKHA GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 dak  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 dak  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 dak  |
June 03, 2024
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati

પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.

time-read
6 dak  |
June 03, 2024
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 dak  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 dak  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 dak  |
June 03, 2024
લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં
Chitralekha Gujarati

લાપતા લેડીઝઃ સંબંધોનાં સાચાં સરનામાં

‘લાપતા લેડીઝ’ની સફળતામાંથી એ પણ સમજવા જેવું છે કે એક સમયે પતિ-પત્ની રહી ચૂકેલા એવા એના નિર્માતા અને નિર્દેશક કેટલી સારી રીતે વ્યાવસાયિક સહયોગી બની શકે છે. ૧૫ વર્ષના ઉતાર-ચઢાવવાળા લગ્નજીવનમાંથી અલગ થઈને બન્નેએ એમની સર્જનાત્મક હિસ્સેદારીને અને દોસ્તીને અકબંધ રાખી છે.

time-read
5 dak  |
June 03, 2024
ઘર ફૂટે ઘર જાય...
Chitralekha Gujarati

ઘર ફૂટે ઘર જાય...

દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણી ટાણે જ આ બે રાજ્યમાં ભાજપને મજબૂત લડત આપી શકે એવી ‘આમ આદમી પાર્ટી’ના બે નેતા બાખડ્યા છે. અરવિંદ કેજરીવાલે મૌન તોડીને પણ ઘરની આગ પહેલાં ઠારવી પડશે.

time-read
4 dak  |
June 03, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

સમજદાર માણસ કોઈ પણ વ્યક્તિ પાસેથી શીખે છે ને જેવી પોતાની ભૂલ સમજાય છે

time-read
1 min  |
June 03, 2024