![દાગીનાને ઘરમાં જ આપો નવી ચમક](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1700734608/articles/Js-B5rUXm1701256356745/1701256941632.jpg)
જર ઝવેરાત વર્ષો જ નહીં, સદીઓથી આપણી સંસ્કૃતિ અને આપણા પહેરવેશનો ભાગ રહ્યાં છે. આપણાં પ્રાચીન શિલ્પ-સ્થાપત્યમાં પણ આપણો આભૂષણપ્રેમ પ્રગટ થાય છે. વળી, આપણે તો કંઠી, ચૂંક, વીંટી, બુટ્ટી, ઝાંઝર, વગેરે રૂપે દાગીનાને આપણા રોજિંદા જીવનનો ભાગ બનાવી દીધા છે.
આપણું જોઈ જોઈને અનેક વિદેશી લોકોએ જુદાં જુદાં ઘરેણાંને એમની ફૅશન સાથે સાંકળી લીધાં છે. આપણે ત્યાં ઘણા પ્રાંત-વિસ્તાર ત્યાંના દાગીનાને કારણે આગવી ઓળખ ધરાવે છે. ઉત્તરાખંડની નથથી માંડી શંખપોળની જેમ ભારતનાં કેટલાંક રાજ્યોનું ઝવેરાત વિશ્વભરમાં પ્રખ્યાત છે.
હવે એ વિચારો કે દાગીના લેતાં તો લેવાઈ ગયા, પણ આપણે એની યોગ્ય કાળજી લઈએ છીએ ખરાં? આ વિચારવું જરૂરી છે, કારણ કે ઘણી વાર ઘરેણાંની યોગ્ય કાળજી ન લેવાને કારણે એ એની ચમક અને સુંદરતા બન્ને ગુમાવી શકે છે. વળી, સોનાના દાગીના સતત પહેરી રાખવાથી પરસેવાને લીધે ઝડપથી કાળા થઈ શકે છે. ઉનાળામાં એનું પ્રમાણ વધી જાય એ સાજિક છે. જ્વેલરીને ચમકદાર બનાવવા માટે મોટા ભાગના લોકો એને પૉલિશ કરાવવાનું પસંદ કરે છે. એમાં ક્યારેક લોકો છેતરાય પણ છે. જો કે કેટલીક ઘરેલુ ટ્રિક્સ અજમાવીને સોનાની ચમક પાછી લાવી શકાય છે. ઘરે ઘરેણાં સાફ કરવા માગતા હોય એવા લોકો માટે કેટલીક સરળ પદ્ધતિ હાથવગી છે. ચાલો, આ લેખમાં જાણીએ એ વિશે...
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 04 , 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin December 04 , 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/kOIdo_6M11718459556968/1718461205621.jpg)
ચાલો, ઓળખીએ તરુવરને...બચાવીએ વરસાદી જળને
એક ‘વૃક્ષશત્રુ’ને મળ્યા પછી અમદાવાદના આ વ્યવસાયીની જિંદગી એવી તો બદલાઈ કે એમણે લોકોને વૃક્ષોની મહત્તા સમજાવવા સાથે વર્ષાજળના સંચયની પ્રાચીન કળા પણ પુનઃ જીવિત કરી છે.
![સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/_0vqu3mHN1718457927611/1718459562211.jpg)
સાવધાન, આખરી ઘંટડી વગાડે છે કુદરત...
માનવજાત પોતાના અસ્તિત્વની શરૂઆતથી જ દરેક વસ્તુ માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રૂપે પ્રકૃતિ પર નિર્ભર છે, છતાં સ્વાર્થને કારણે માનવ સતત પર્યાવરણનું નિકંદન કાઢી રહ્યો છે. આજે એવી નોબત આવી છે કે માણસ પાછો નહીં વળે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જશે.
![ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/cIX6D-CqH1718455353749/1718457204474.jpg)
ખુશીનો માયામ આજે, આ મિનિટે, અહીં!
ખુશ હોવું એટલે દુઃખની ગેરહાજરી નહીં, પણ દુઃખનો સામનો કરવાની ક્ષમતા. પીડા, મુસીબત અને ફરિયાદ ન હોય એને ખુશી ન કહેવાય. મુસીબતોની પેલે પાર જોવાની નજરને ખુશી કહેવાય. ખુશી પેઈન-કિલર છે, પણ એ પીડાને ખતમ નથી કરતી, પીડાનો અનુભવ કરવાની ક્ષમતાને ખતમ કરે છે.
![શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/UpC0uzZ3K1718454244714/1718455263697.jpg)
શરીફની શરીફાઈ ભારત-પાક સંબંધ સુધારી શકશે?
અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી સાથેના ‘શાંતિ કરાર’ પાકિસ્તાની લશ્કરે સફળ ન થવા દીધા એ પછી હવે નવેસરથી નવાઝ શરીફે ભારત તરફનો દોસ્તીનો દરવાજો ખોલવા હિલચાલ આદરી છે.
![જસ્ટ, એક મિનિટ..](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/8AgiBpJqE1718453430705/1718454110420.jpg)
જસ્ટ, એક મિનિટ..
જેને પ્રેમ કરીએ એવી જ વસ્તુ કરવાને બદલે જે પણ કરું એને પ્રેમ કરવાનું શીખી લીધું છે.
![વન-વેથી મન-વે સુધી](https://reseuro.magzter.com/100x125/articles/34/1724320/iztnA2JG01718452029638/1718453375749.jpg)
વન-વેથી મન-વે સુધી
આપણી વચ્ચે ઘણું અંતર છે એની જાણ છે તે છતાં વચ્ચે જ મળવા, હું હવે તૈયાર છું. – સુધીર દવે
![કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/bOkQJSaTw1717509561543/1717856125293.jpg)
કાયદો છે, પણ વાંઝણો છે... એનાથી કોઈનો વાળ પણ વાંકો થતો નથી!
આ જ કારણ છે કે આપણને ભરોસો છે કે ગમે એટલો ગંભીર અપરાધ હશે તો પણ ગુનેગારને સજા નહીં થાય.
![કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/h6eSDfRGb1717585805505/1717855659919.jpg)
કુછ તો હુઆ હૈ... કુછ હો રહા હૈ...
સંસ્કૃતિઓના સંગમ માટે જાણીતા બનારસમાં ચૂંટણીનું કુરુક્ષેત્ર મંડાયું છે. અઢારમી લોકસભાની ચૂંટણીનું સાતમા ચરણનું મતદાન અહીં પહેલી જૂને થઈ રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પરથી વાર એ કે આ વખતે કેટલા વિક્રમ તૂટશે? અહીંનાં વિકાસકાર્યોં વિશે નગરવાસીઓ શું માને છે?
![ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/7nQIj8SSX1717678923675/1717855643330.jpg)
ગુજરાતી માધ્યમ... અંગ્રેજી ઉત્તમ... શિક્ષણ સર્વોત્તમ
સૂત્ર રૂપે આકર્ષક જણાતી આ ફૂલગુલાબી કલ્પના વાસ્તવિકતાની ધરતી પર કાંટાળું ચિત્ર રજૂ કરે છે. માતૃભાષામાં શિક્ષણ ત્યજીને ઈંગ્લિશ મિડિયમ તરફ દોટ મૂકતો સમાજ પોતાની જ ભાષા ને સંસ્કૃતિની ઘોર ખોદી રહ્યો છે એ અનુભવ વ્યાપક છે. આવા સંજોગોમાં મુંબઈ-મહારાષ્ટ્રની કેટલીક ગુજરાતી શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને ભાષાપ્રેમીઓ શિક્ષણમાં ગુજરાતી માધ્યમને જીવંત રાખવા ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે.
![રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...](https://reseuro.magzter.com/100x125/articles/34/1716604/qhdNjrTfX1717656035677/1717855389173.jpg)
રૂંવે રૂંવે દઝાડતી બેદરકારી...
ગુજરાત જ નહીં, પણ દેશભરમાં ચકચાર જગાવનાર રાજકોટ ગેમ ઝોન જેવી ઘટના ફરી ન બને એ માટે શું કરી શકાય?