પંચામૃત
ABHIYAAN|Abhiyaan Magazine 27/04/2024
ઈશ્વર હોય તો તે જરૂર માણસના હૃદયમાં જ છે!
ભૂપત વડોદેરિયા
પંચામૃત

ક ક યુવાન ઇજનેર હતો. યુવાન એક સુંદર યુવતીના પ્રેમમાં હતો. યુવતી તેને મળી નહિ, હ્રદય હતાશાથી ભરાઈ ગયું. એક ક્ષણ તો લાગ્યું કે મારી અંદર જે સોક કૌશલ છે, કલા છે, શક્તિ છે, તે તેને બતાવી દઉં! યુવાન ઇજનેરે આપઘાતનો વિચાર માંડી વાળ્યો તે પોતાના જીવનદીપને વધુ ઝળહળતો બતાવવાનું નક્કી કર્યું. એણે એક અશક્ય લાગતું કામ હાથમાં લીધું. તેણે સુએઝની નહેર બતાવી. ફ્રેન્ચ ઇજનેરનું નામ હતું લેસેપ્સ. ઇજનેરની પ્રેયસી રાજકુમારને પરણી હતી. તેણે જ્યારે નહેર જોઈ ત્યારે તેને પ્રેમી હૈયાનો કાંઈક લાગ મળ્યો. એક વિરાટ પુરુષાર્થનું રૂપ લઈને અહીં સાક્ષાત પ્રેમપરા ઊભો હતો. પ્રેયસીનું મસ્તક નમી પડ્યું,

એક ભગત હૃદયીયુવાને એક ફિલસૂક્તે કહ્યું; મારે માટે જીવવાનું અશક્ય છે’.

ફિલસૂકે કહ્યું: “જે શક્ય હોય તે કરો.'

યુવાને કહ્યું: ‘મરી જવાનું શક્ય લાગે છે. કદાચ સરળ પણ છે.'

ફિલસૂકે કહ્યું: “માણસ માટે જીવવાનું પણ અઘરું છે અને મરવાનું પણ અઘરું છે, પણ કદાચ વધુ અઘરું કામ જીવવાનું છે, જેને જીવવાનું અઘરું કામ આવડી જાય છે તેને પછી મરવાનું અઘરું કામ પણ આવડી જાય છે. સહેલું લાગે છે.’

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 27/04/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin Abhiyaan Magazine 27/04/2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 dak  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 dak  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 dak  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 dak  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 dak  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 dak  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

કેજરીવાલના જામીન, તેમના પ્રચારની કેટલી અસર થશે?

time-read
3 dak  |
May 25, 2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ફેમિલી બેઝ્ડ પિટિશનની કેટેગરીમાં ફેરફાર થાય ત્યારે...

time-read
3 dak  |
Abhiyaan Magazine 18/05/2024
મૂવી ટીવી
ABHIYAAN

મૂવી ટીવી

જ્યોતિકા ચૂંટણીના વોટિંગની વાત કરે છે કે બિગબોસની?!

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024
રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!
ABHIYAAN

રાજામૌલી લાવી રહ્યા છે બાહુબલી ભાગ-૩!

‘બાહુબલીનું વિશ્વ બહુ મોટું છે અને એનું સૌથી મોટું ઉદાહરણ ફિલ્મ ફ્રેન્ચાઇઝી છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 18/05/2024