શક્તિપાત એટલે?
ABHIYAAN|April 15, 2023
સ્વામી લક્ષ્મણનું કહેવું હતું કે જો શક્તિપાત થયો હોય તો ઈશ્વરના ચૈતન્યમાં પ્રવેશ મળે. ઈશ્વરના ચૈતન્યમાં પ્રવેશ મળ્યો હોય તો સાબિત થાય કે શક્તિપાત થયો છે હનુમાનજી અષ્ટ સિદ્ધિ 'ને નવ નિધિના દાતા કહેવાય છે, છતાં સૌ જાણે છે કે એમનું ધ્યાન કેવળ શ્રીરામમાં. આખું વિશ્વ એનર્જીથી ચાલે છે. નાનામાં નાની રજમાં એનર્જી છે
ગૌરાંગ અમીન
શક્તિપાત એટલે?

જીવની પોતાની શક્તિ હોય તો એ કોઈને આપી શકે

શિવની પોતાની શક્તિ છે એટલે એ પોતે રાખી શકે

શક્તિપાત શબ્દનો અર્થ આપણા ગુજરાતી શબ્દકોશ મુજબ થાય છે યૌગિક શક્તિનું સામેની વ્યક્તિમાં સ્થાપન. છેલ્લાં ઘણાં વર્ષોથી વિવિધ આશ્રમ ’ને યોગની શિબિર વડે શક્તિપાત શબ્દ ફેમસ તેમ જ પોપ્યુલર થયો છે. ઘણા લોકોનાં મન ’ને મગજ શક્તિપાતનો એક અર્થ એવો કાઢે છે કે તે ક્રિયામાં આધ્યાત્મિક ઉચ્ચ અવસ્થાએ પહોંચેલા ગુરુ તેમના શિષ્ય કે સમર્થકને શક્તિનું દાન કરે છે ’ને તે પછી એ માણસ પ્રગતિ કરે છે. અમુકના મતે શક્તિપાત પ્રાપ્ત કરનારમાં અમુક કે તમુક કે પ્રકારની શક્તિ આવે છે. એવો શક્તિપાત સમૂહને પ્રદાન કરવાની ક્રિયાનું આયોજન પણ કરવામાં આવે છે. એ શક્તિપાતથી સંસારી એટલે કે ભૌતિક જીવનમાં લાભ થાય છે એવો ઘણા દાવો કરે છે. હિન્દુ સિવાયની પરંપરામાં પણ એવા શક્તિપાત પ્રકારની પ્રોસેસનાં વધામણાં થાય છે. ખેર, એવા શક્તિપાત વડે સંસારના મિથ્યાત્વ ’ને બ્રહ્મનો સાક્ષાત્કાર થતો હોય એવું ખાસ દેખાતું નથી. સામે ભૂતકાળમાં રામકૃષ્ણ પરમહંસ ’ને અન્ય ઘણા માસ્ટર હતા 'ને વર્તમાનમાં શ્રી એમ ’ને અન્ય ઘણી હસ્તીઓ છે, જેમના ઉપદેશ ’ને જીવનમાં ‘એવા સંસારી શક્તિપાત દેખાતા નથી. આવો આપણે ભારતના અત્યંત જૂના શિવમાર્ગમાં શક્તિપાતનો અર્થ શું છે એ જાણવાનો પ્રયત્ન કરીએ.

Bu hikaye ABHIYAAN dergisinin April 15, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin April 15, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

વારંવાર પૂછાતા પ્રશ્નો

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કંકુ-ચોખા
ABHIYAAN

કંકુ-ચોખા

આધુનિકતા વિચારો અને અભિગમથી આવે છે, નહિ કે દેખાવ અને પોશાકથી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

માનસોલ્લાસઃ જીવનને આનંદનો ઉત્સવ બનાવવા પ્રેરતો પ્રાચીન ગ્રંથ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

ગુજરાતમાં ભાજપની ‘ક્લીન સ્વીપ’ પર કોંગ્રેસે આખરે ‘બ્રેક' મારી

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે
ABHIYAAN

કચ્છ યુનિવર્સિટી ગામડાંની વિધાર્થિનીઓ સુધી પહોંચશે

દેશના સૌથી મોટા જિલ્લા કચ્છમાં દૂર દૂરનાં ગામડાંમાં ઉચ્ચ શિક્ષણની સુવિધાઓ પહોંચી શકી નથી. પરિવહનની અપૂરતી સગવડો, કન્યાઓની ઉચ્ચ કેળવણી પ્રત્યે વાલીઓમાં જાગૃતિનો અભાવ જેવાં કારણોસર ગ્રામ કક્ષાની વિદ્યાર્થિનીઓ કૉલેજોમાં કે જિલ્લા મથક ભુજ સુધી આવીને યુનિવર્સિટીમાં ભણી શકતી નથી. તેથી જ રાજ્યમાં પ્રથમ પ્રયોગરૂપે કચ્છ યુનિવર્સિટી તેમના સુધી પહોંચવા માટે જિલ્લાભરમાં પાંચ ગામોમાં ખાનગી ઉદ્યોગોના આર્થિક ટેકાથી એક્સટેન્શન સેન્ટર શરૂ કરવા જઈ રહી છે.

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

દયારા બુગ્વાલ, એન ઓલ સિઝન ટ્રેક ફોર ધ બિગિનર્સ

time-read
5 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

પર્યાવરણ પ્રત્યેની સંવેદનહીનતાથી શરૂ થયેલું ચક્ર અપરિગ્રહ થકી પૂરું થવું જરૂરી છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024
પર્યાવરણ દિન સ્પેશિયલ
ABHIYAAN

પર્યાવરણ દિન સ્પેશિયલ

માનવ પ્રવૃત્તિઓથી ત્રસ્ત-ગ્રસ્ત પર્યાવરણ, પણ કોને કોનાથી ખતરો?

time-read
9 dak  |
Abhiyaan Magazine 15/06/2024
જ્ઞાન-વિજ્ઞાન
ABHIYAAN

જ્ઞાન-વિજ્ઞાન

સૌરાષ્ટ્રની પ્રાચીન વલ્લભી વિધાપીઠને પુનર્જીવિત કરવાની યોજના ફાઇલોમાં જ ઢબુરાઈ

time-read
2 dak  |
Abhiyaan Magazine 15/06/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

૫. બંગાળના રાજકારણના રક્ત ચરિત્રને બદલવાનો સમય પાકી ગયો છે

time-read
3 dak  |
Abhiyaan Magazine 15/06/2024