એક સમયે કોલકાતાથી લંડન વચ્ચે બસ દોડતી હતી!
ABHIYAAN|March 04, 2023
કોલકાતાથી ચોતરફ હજારો બસો વિવિધ માર્ગો તરફ જતી, પણ હકીકત એ છે કે ગંગા તટથી થેમ્સના કિનારે લંડન સુધી જતી એકમાત્ર બસ હતી!
મુકેશ ઠક્કર
એક સમયે કોલકાતાથી લંડન વચ્ચે બસ દોડતી હતી!

આ હકીકત છે, વિશ્વની સૌથી લાંબા માર્ગનું અંતર કાપતી કોલકાતા - લંડન બસ સેવા હતી!

લંડન અને કોલકાતા વચ્ચે ખાસ્સું અંતર છે. નદીઓ, પહાડ, નહેરો અને મહાસાગર પાર કરીને પહોંચવાનું સાહસ એક સમયે થયું હતું!

કોલકાતાથી ચોતરફ હજારો બસો વિવિધ માર્ગો તરફ જતી, પણ હકીકત એ છે કે ગંગા તટથી થેમ્સના કિનારે લંડન સુધી જતી એકમાત્ર બસ હતી! કોલકાતાના ગંગા કિનારે બસોનો કાફલો ત્યારે પણ જોવા મળતો, કારણ કે જળમાર્ગ પણ મહત્ત્વપૂર્ણ હતું. આટલી બધી ભીડમાં પરદેશ લઈ જતી એક જ વ્યવસ્થા હતી તે આલ્બર્ટની અનોખી બસ!

જોકે તે અવિશ્વસનીય જેવું લાગે, પણ લંડનથી કોલકાતા અને કોલકાતાથી લંડન એક લક્ઝરી બસ સેવા ૧૯૫૦ના દાયકામાં શરૂ કરવામાં આવી હતી! લંડનથી કોલકાતા જતી આ બસને ‘આલ્બર્ટ’ નામ આપવામાં આવ્યું હતું. આ ‘આલ્બર્ટ ટૂર સર્વિસ’નું સાહસ હતું.

આલ્બર્ટે ૧૫ એપ્રિલ, ૧૯૫૭ના લંડનથી પોતાની યાત્રા શરૂ કરી હતી. લંડનથી પ્રથમ બસ ૫ જૂને કોલકાતા પહોંચી હતી. એટલે કે લગભગ ૫૦ દિવસની યાત્રા થઈ હતી!

બસ ઇંગ્લેન્ડથી બેલ્જિયમ અને ત્યાંથી પશ્ચિમ જર્મની, ઓસ્ટ્રિયા, યુગોસ્લાવિયા, બલ્ગેરિયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશતી હતી.

Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

Bu hikaye ABHIYAAN dergisinin March 04, 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

ABHIYAAN DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

શું કરી શકો છો? શું ન કરવું જોઈએ?

time-read
3 dak  |
May 25, 2024
મૂવી-ટીવી
ABHIYAAN

મૂવી-ટીવી

કરણ જોહરથી લિસા રે સુધીઃ કોઈ સિંગલ ફાધર તો કોઈ ટ્વિન્સના પેરેન્ટ્સ

time-read
2 dak  |
May 25, 2024
ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ
ABHIYAAN

ફેમીલી ઝોન-નવી ક્ષિતિજ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: અસીમ તક આપતું શાનદાર કરિયર

time-read
2 dak  |
May 25, 2024
જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!
ABHIYAAN

જીવવું એટલે શીખવું અને શીખવું એ જ શિક્ષણ!

વ્યક્તિમાં શીખવાની દૃષ્ટિ હોય તો વ્યક્તિ કલાપીની પંક્તિઓની જેમ ‘જ્યાં જ્યાં નજર મારી ઠરે...’ત્યાં ત્યાંથી એ શિક્ષિત થતો રહે છે.

time-read
2 dak  |
May 25, 2024
બિજ-થિંગ
ABHIYAAN

બિજ-થિંગ

યુદ્ધભૂમિ પર જન્મેલું કલા સ્વરૂપ: અફઘાન વાર રગ્સ

time-read
4 dak  |
May 25, 2024
કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા
ABHIYAAN

કચ્છની કલાઓને મળી ભૌગોલિક સ્થાનાંકનની માન્યતા

બાંધણી, રોગાન કે અજરખ જેવી હસ્તકલા માટે કચ્છ જાણીતું છે. કચ્છના કસબીઓની વંશપરાપરાગત કલાઓને જી.આઈ. ટેગ મળી રહ્યો છે. જીઓગ્રાફિકલ ઈન્ડિકેશન ટેગ મળતાં મૂળ કલાની નકલના કામ ઉપર અંકુશ આવશે. સાચા કસબીઓની માગ વધશે, સાચી કલાને સંરક્ષણ મળશે અને નકલ કરનારા ઉપર કાયદેસર પગલાં પણ લઈ શકાશે.

time-read
5 dak  |
May 25, 2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

નાઇક્ઃ મૃત્યુના સાક્ષાત્કારની ૨૭ સેકન્ડ

time-read
7 dak  |
May 25, 2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

સ્માર્ટલી કર્મ કરવાની ટિપ્સ

time-read
8 dak  |
May 25, 2024
રાજકાજ ગુજરાત
ABHIYAAN

રાજકાજ ગુજરાત

સહકારી ક્ષેત્રના રાજકારણમાં ભાજપ નેતૃત્વનો પનો ટૂંકો પડ્યો

time-read
2 dak  |
May 25, 2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હરિયાણામાં ભાજપ સરકાર સામે કોઈ અવિશ્વાસ દરખાસ્ત કેમ લાવતું નથી?

time-read
2 dak  |
May 25, 2024