![સાંસદની નશાથી મુક્તિની ચળવળ](https://cdn.magzter.com/1400329602/1676447675/articles/kx3hW8Mwo1677558669237/1677564412301.jpg)
રાજ્યની મોહનલાલગંજ સંસદીય સીટ પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા કૌશલ કિશોર ગરીબ અને નબળા લોકોની ભલાઈની રાજનીતિ કરતા રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારમાં જ્યારે તેઓ મંત્રી હતા, ત્યારે મજૂરોની મદદ માટે શ્રમિક કાર્યાલય ચલાવતા હતા અને લોકોને નશા વિરુદ્ધ સમજાવતા હતા.
રાજકીય વ્યસ્તતાના લીધે તેઓ પોતાના ઘરપરિવારનું ધ્યાન એ રીતે રાખી શક્યા નહોતા, જે રીતે એક સામાન્ય પિતા રાખે છે. આ સ્થિતિમાં તેમનો એક દીકરો આકાશ કિશોર નશાનો બંધાણી બની ગયો હતો.
ખૂબ પ્રયત્ન કરવા છતાં તે નશાની આદતમાંથી મુક્ત થઈ શક્યો નહોતો અને સમયગાળા દરમિયાન આ ૨૯ ઓક્ટોબર, ૨૦૨૦ ના રોજ આકાશ કિશોરનું સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું. તે સમયે તેમનો દીકરો આકાશ ૨૮ વર્ષનો હતો. તેની પત્ની શ્વેતા ૨૩ વર્ષની અને તેમનો દીકરો માત્ર ૨ વર્ષનો હતો.
આકાશ કિશોર પોતાના કેટલાક મિત્રોની સંગતમાં દારૂ પીવા લાગ્યો હતો. જોકે કૌશલ કિશોરને ૪-૫ વર્ષ પછી જાણ થઈ હતી કે તેમનો દીકરો દારૂડિયો બની ગયો છે.
Bu hikaye Saras Salil - Gujarati dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Saras Salil - Gujarati dergisinin February 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![વર્મા સાહેબનું આવી બન્યું](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/fFX4XVRoA1682793200420/1682798906341.jpg)
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
![મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/NVeNdhS4Y1682792720942/1682798401019.jpg)
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
![સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/hL0y-yzAS1682792376339/1682798396089.jpg)
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
![બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/hjTPYwori1682792241188/1682797587867.jpg)
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
![સલમાનને ગેંગસ્ટરની ધમકી](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/-_NU7Fog51682792079752/1682797585442.jpg)
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
![ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/a8HRRoibm1682791857198/1682797582577.jpg)
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
![શ્રદ્ધાનું હોડ બોડી](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/AcAQ5tD181682791984984/1682797583235.jpg)
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
![ખયાલી પર રેપનો આરોપ](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/J_eLM61tr1682791764854/1682797581271.jpg)
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
![‘હેરાફેરી 3'માં સંજૂ](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/SrZUxGfW61682791555451/1682797577133.jpg)
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
![ખોટા છે મોહનભાગવત](https://reseuro.magzter.com/100x125/articles/6504/1280104/2_MVmhFMZ1682790988870/1682796717066.jpg)
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે