ABHIYAAN - December 28, 2019Add to Favorites

ABHIYAAN - December 28, 2019Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle ABHIYAAN ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol ABHIYAAN

1 Yıl $12.99

Kaydet 75%

bu sayıyı satın al $0.99

Hediye ABHIYAAN

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Dijital Abonelik
Anında erişim

Verified Secure Payment

Doğrulanmış Güvenli
Ödeme

Bu konuda

[Wedding NRI Special]
[ Cover story ]
। Wedding or Not Wedding is a must for rich money ।
। Ravindra is sung in awe ।
। The bride and groom are painting the film ।
। The eighth round is essential to make the seven rounds worthwhile ।
। Regency: Citizenship research statute: There is a difference in opposition to the North Eastern ।
। States and the rest of the States ।
। East: Refugees have come to India after escaping death ।
। Churning Ghat: Ed New Venture with New Year ।
। Dubai's rich ship built in Mandvi ।
। Terminator Terror: Hundreds of villages under threat of terror ।
। Visa-consultation: Questionnaire for America's B-2 Visa Interview ।
| Panchamrut | Chrning Ghat | Hasta Rahejo Raj | Hrdaykunj | Family Zone | Cartoons | World | MovieTV | Kolkatta Calling | | Navalktha_ ‘Ek Adhuri Varta’ by Nilam Doshi and Harish Thanki – Ch-7th |

નાગરિકતા સંશોધન કાનૂન

પૂર્વોત્તરનાં રાજ્યો અને બાકીનાં રાજ્યોના વિરોધમાં તફાવત છે પૂર્વોત્તરનું આ એક માત્ર રાજ્ય એવું હશે

નાગરિકતા સંશોધન કાનૂન

1 min

શરણાર્થીઓ મોતના સકંજામાંથી છટકીને ભારત આવ્યા છે

ભારતીય નાગરિકતા અને શરણાર્થી વિશેનું સંસદમાં પસાર થયેલું વિધેયક અજમ્પાનું નિમિત્ત બન્યું અને વિરોધ પક્ષોને એક હથિયાર મળી ગયું. આસામ અને બંગાળ રણે ચડ્યા અને હિંસાચાર પણ થયો. મને યાદ છે કે ૧૯૮૦માં આસામ આંદોલન મધ્યાહ્ને હતું ત્યારે તેનું નિરીક્ષણ કરવાની તક મળી.

 શરણાર્થીઓ મોતના સકંજામાંથી  છટકીને ભારત આવ્યા છે

1 min

નીરાયાસ આનંદમાં ડૂબેલી સામાન્ય જિંદગીઓ.....

તમારા અહંકારનું વજન પાનખરમાં ખરી ગયેલાં પીળાં પાંદડાં જેટલું ન થઇ જાય ત્યાં સુધી પવન તમને હીંચકો ખવડાવીને હલેસે હલેસે સાતમાં આસમાન સુધી શી રીતે લઇ જાય?

  નીરાયાસ આનંદમાં ડૂબેલી  સામાન્ય જિંદગીઓ.....

1 min

પૌરાણિક નગરી દ્વારકા બન્યું વેડિંગ ડેસ્ટિનેશના

ચારધામ પૈકીનું એક ધામ દ્વારકાધીશ સાત પુરીઓ પૈકીની એક પુરી છે અને આ ભૂમિને ભગવાન શ્રીકૃષ્ણએ ૧૦૦ વરસ સુધી પોતાની કર્મભૂમિ તરીકે પસંદ કરી હતી. એ પૌરાણિક નગરી દ્વારકા આજે આધુનિક નગરીમાં ફેરવાઈ છે.

  પૌરાણિક નગરી  દ્વારકા  બન્યું  વેડિંગ ડેસ્ટિનેશના

1 min

સાત ફેરાને સાર્થક કરવા આઠમો ફેરો અનિવાર્ય - એનઆરઆઈ વેડિંગ સ્પેશીયલ

આપણા હિન્દુધર્મમાં સપ્તપદીનું ઘણું મહત્ત્વ છે. લગ્નને સાત જન્મનું બંધન માનવામાં આવે છે. એક વખત સાત ફેરા લીધા એટલે વર વધૂ સાત જન્મ સુધી. એકમેકનાં બંધનમાં બંધાઈ જાય છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે સોળ સંસ્કારમાં સૌથી મહત્ત્વનાં લગ્ન છે અને સાત ફેરા વગર લગ્ન અધૂરાં છે, પરંતુ આપણે અહીં વાત કરવાની છે, આઠમા ફેરાની, એક અવધારણાની.

સાત ફેરાને સાર્થક કરવા આઠમો ફેરો અનિવાર્ય - એનઆરઆઈ વેડિંગ સ્પેશીયલ

1 min

ફિલ્મી રંગે રંગાઈ રહ્યા છે લગ્ન-સમારંભો

હમ્પટી શર્મા કી દુલ્હનિયા ફિલ્મની નાયિકા કાવ્યા તો તમને યાદ હશે જ. કરિના કપૂર જેવા ચણિયાચોળી પહેરવાની ઇચ્છા રાખતી કાવ્યા આજની દરેક યુવતી કે જે લગ્ન કરવા જઈ રહી છે, તેનું પ્રતિનિધિત્વ કરે છે.

ફિલ્મી રંગે રંગાઈ રહ્યા છે લગ્ન-સમારંભો

1 min

સ્વાદુપિંડનો સોજો

હેલ્થ ફિચર

સ્વાદુપિંડનો સોજો

1 min

માંડવીમાં બને છે દુબઈના અમીરનું વહાણ - પાંજો કચ્છ

જેમણે બનાવેલું વહાણ ત્રણ લ્મિોમાં ચમકી ચૂક્યું છે તેઓ હવે ગુજરાતનું સૌથી લાંબું વહાણ બનાવે છે. અત્યારે બની રહેલા ફિશિંગ વહાણના ડેક પર આઠ નાની બોટો રહી શકશે.

માંડવીમાં બને છે દુબઈના અમીરનું વહાણ - પાંજો કચ્છ

1 min

આનંદ અતિ ઉભરાય... માંડવામાં રવીન્દ્ર ગાન ગવાય...

કોલકાતા કોલિંગ

આનંદ અતિ ઉભરાય... માંડવામાં રવીન્દ્ર ગાન ગવાય...

1 min

માફી નહીં, તેમના માટે ફાંસી જ ન્યાય છે! કોલકાતા કોલિંગ

નાટા મલિકે ૨૫ ગુનેગારોને ફાંસીને માંચડે દોરડા પર લટકાવી સજાની પ્રક્રિયાને અમલમાં મૂકવાની કપરી જવાબદારી નિભાવી હતી. નાટા મલિકના પિતા બ્રિટિશ કાળમાં ફાંસીગર હતા

માફી નહીં, તેમના માટે ફાંસી જ ન્યાય છે! કોલકાતા કોલિંગ

1 min

હાંડામાં માથે ફસાય ત્યારે

હસતાં રહેજો રાજ

  હાંડામાં માથે ફસાય ત્યારે

1 min

સુંદરતા નિખારતી સુંદર કારકીર્દી - ફેમિલી ઝોન- નવી ક્ષિતીજ

લગ્નગાળો શરૂ થતાં જ બ્યુટિશિયનની ડીમાંડ વધી જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે માત્ર ચોક્કસ સમય માટે જ બ્યુટિશિયનની માગ હોય છે. આજના આધુનિક યુગમાં તો નાનામાં નાના, સારા કે નરસા દરેક પ્રસંગમાં પોતાને પરફેક્ટ બનાવવા માટે બ્યુટિશિયનની જરૂર રહેલી છે. માટે જ આ ક્ષેત્ર કારકિર્દી બનાવવા માટે ઉત્તમ ગણવામાં આવે છે.

સુંદરતા નિખારતી સુંદર કારકીર્દી - ફેમિલી ઝોન- નવી ક્ષિતીજ

1 min

ABHIYAAN dergisindeki tüm hikayeleri okuyun

ABHIYAAN Magazine Description:

YayıncıSAMBHAAV MEDIA LIMITED

kategoriNews

DilGujarati

SıklıkWeekly

The essential guide to the very best in life, ABHIYAAN, the Gujarati magazine runs the gamut of high-end living, from fascinating facts to current affairs, political views, from the State and national ground to luxury lifestyle. 
ABHIYAAN has unparalleled access to the State’s most famous people, the exotic places they frequent and the desirable objects they own. ABHIYAAN, the Gujarati magazine showcases all these via exclusive features that are insightful, entertaining and presented with great appeal. 
Distinguished by wit and savoir faire, ABHIYAAN has been an indispensable part of life for the city’s sophisticated lot for over 27 years. Published by Sambhaav Media Limited from Ahmedabad (Gujarat- India), our well-heeled readership shapes opinions and trends in Gujarat, Maharashtra and Gujaratis all across the world.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle