Madhya Gujarat Samay - January 26, 2023
Madhya Gujarat Samay - January 26, 2023
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Madhya Gujarat Samay ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99
$8/ay
Sadece abone ol Madhya Gujarat Samay
Bu konuda
January 26, 2023
બ્રિટનની પોસ્ટ-સ્ટડી સ્ટુડન્ટ વિઝા સ્ટેમાં કાપ મુકવાની દરખાસ્ત
» વિદ્યાર્થીઓ 2 વર્ષની જગ્યાએ માત્ર 6 મહિના જ રહી શકશે » ભારતીય મૂળના ગૃહપ્રધાન બ્રેવરમેનની ભારતના વિધાર્થીઓને નુકસાન થાય તેવી યોજના
1 min
વીમેન પ્રીમિયર લીગની પાંચ ટીમો રૂ 4,670 કરોડમાં વેચાઈ
» અઘણી જૂથે રૅ1,289 કરોડમાં અમદવાદ જાયન્ટ્સ ટીમ ખરીદી
1 min
ગાંધીનગરમાં તસ્કરરાજ તંત્ર લાચાર
ચુસ્ત પેટ્રોલિંગના દાવા અને અધતન CCTV કેમેરા હોવા છતાં પાંચ સ્થળે તસ્કરો ત્રાટક્યા ઉચ્ચ અધિકારીના મકાનોથી માંડીને મંદિરો પણ અસલામત
1 min
ગ્રામ્યની નોન ગ્રાન્ટેડ શાળાઓને ગ્રાન્ટેડ બનાવવા મંડળની ભલામણ
આર્થિક સહાય ન મળતા આવી શાળાઓને તાળાં મારવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ સંચાલક મંડળના પ્રમુખે શિક્ષણમંત્રીને પત્ર લખી શાળાઓના હિતમાં નિર્ણય લેવા રજૂઆત કરી
1 min
જુહાપુરા ફતેવાડીમાં લુખ્ખા તત્ત્વોનો આતંક. રિક્ષાને આગ લગાવી 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું
પૈસાની લેતી દેતીમાં થયેલી તકરારને લીધે ફાયરિંગ થયું હોવાનું તપાસમાં ખૂલ્યું
1 min
શામળાજી પાસે ટ્રક પલટી, 60ને ઇજા
ભિલોડાના વસાયા ગામના લોકો ટૂકમાં બેસીને લોકાચારે જતા હતાઃ અકસ્માતમાં 12 જણ ગંભીર
1 min
શુક્રવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટી20
ભારત વન-ડે શ્રેણીની વિજયકૂચ જાળવી રાખવા આતુર, રાંચીમાં સાંજે 7.30થી પ્રારંભ
1 min
રેલવે સામે ગુજરાતનો ધબડકો, પરાજયનું જોખમ
રણજી ટ્રોફીમાં રેલવેના 508ના જંગી સ્કોર સામે ગુજરાત 9/188
1 min
સૂર્યકુમાર મેન્સ ટી20 ક્રિકેટર ઓફ ધ યર બન્યો
રેણુકા સિંઘ ઈમર્જિંગ ક્રિકેટર ઓફ ધ યરથી સન્માનિત
1 min
સંસ્કૃતિક, ભાષાકીય વૈવિધ્યએ ભારતની લોકશાહીને સફળ બનાવી રાષ્ટ્રપતિ મુર્ભૂ
G20નું અધ્યક્ષપદ ભારત માટે લોકશાહી અને વિવિધતાને પ્રોત્સાહિત કરવાની તક પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધનમાં મુમ્મૂએ અર્થતંત્ર, મહિલા સશક્તિકરણ સહિતના મુદ્દા આવરી લીધાં
1 min
પ્રજાકલ્યાણનાં કામો થાય તે જ પ્રજાસત્તાક પર્વની સાર્થક ઉજવણી : CM ભૂપેન્દ્ર પટેલ
આજે પ્રજાસત્તાક પર્વ બોટાદમાં રાજ્ય કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ઉજવાશે મેડિકલ કોલેજ સાથે નવી સિવિલ હોસ્પિટલ સહિત બોટાદ માટે અનેક જાહેરાતો મંત્રીઓ વિવિધ જિલ્લા મથકોએ ધ્વજવંદન કરાવશે
1 min
ચરોતરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો ઉમંગ, વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
ખેડામાં ગળતેશ્વરના થર્મલ પાવર સ્ટેશન અને આણંદમાં બોરસદ ખાતે જિલ્લાકક્ષાની ઉજવણી મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવશે, રિહર્સલ કરાયું
1 min
નડિયાદની મૂકબધિર દીકરી થાઇલેન્ડમાં ભારતીય નૃત્ય, પરંપરાનાં પરચમ લહેરાવશે
» આંતરરાષ્ટ્રીય નૃત્ય મહોત્સવમાં દિવ્યાંગ શ્રેણીમાં પસંદગી થઈ
1 min
સારસામાં સમૂહ લગ્નોત્સવ, 64 નવદંપતી જોડાયાં
આદિવાસી પરિવારો વિનામૂલ્યે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે
1 min
Madhya Gujarat Samay Newspaper Description:
Yayıncı: Navgujarat Samay
kategori: Newspaper
Dil: Gujarati
Sıklık: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Anand, Nadiad, Charotar, Vidhyanagar and Madhya and Central Gujarat...
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital