Akram Youth Gujarati - હું કોણ છુંAdd to Favorites

Akram Youth Gujarati - હું કોણ છુંAdd to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Akram Youth Gujarati ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Akram Youth Gujarati

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Hediye Akram Youth Gujarati

Bu konuda

જો તમને કોઈ પૂછે કે ‘તમે કોણ છો?’ તો આપણે તરત આપણું નામ કહી દઈએ. વધારે
ઓળખાણ માંગે તો કહીએ, અનો દીકરો/દીકરી છું, આનો ભત્રીજો/ભત્રીજી છું, આ સ્કૂલનો
વિદ્યાર્થી છું, એન્જિનીયર કે ડોક્ટર છું. પણ આ બધા જ સંબધોમાં વાસ્તિવિક રીતે ‘હું’ તો એક
જ છું, તો ખરેખર ‘હું કોણ છું?’ એનો વિચાર તો આવવો જોઈએ ને!
પોતાના અસ્તિત્વ વિષેનો આટલો મહત્વનો પ્રશ્ન લોકોના મનમાં આખા જીવન દરમ્યાન
ઊભો થતો જ નથી. ખરેખર ‘હું કોણ છું?’ એ પ્રશ્નના જવાબમાં જ તમામ શાસ્ત્રનો સાર સમાયેલો
છે.
આ એક એવી જડીબુટ્ટી છે, જે આપણા જીવનના દરેક પઝલનું સોલ્યુશન લાવી શકે.
શારીરિક બીમારી કે પછી અપમાન જેવી પરિસ્થિતિમાં વ્યક્તિ સખત દુ:ખ કે ભોગવટામાં હોય
છે, પણ જો એ ખરેખર ‘હું કોણ છું?’ અને આ ઘટનાઓ કોની સાથે થઈ છે તેવું જાણે તો આ
બધીજ વેદનાઓમાં અસરમુક્ત રહી શકે અને એક અનેરા આનંદનો અહેસાસ પામી શકે.
આ અંકમાં જ્ઞાનીની દ્રષ્ટિએ ‘હું કોણ છું?’ની સમજને સ્ટેપ બાય સ્ટેપ અને સરળ રીતે
સમજાય એમ રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે વાચકમિત્રોને જીવનમાં ઉપયોગી
નીવડશે તેવી પ્રાર્થના.

Akram Youth Gujarati Magazine Description:

YayıncıMahavideh Foundation

kategoriReligious & Spiritual

DilGujarati

SıklıkMonthly

BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle