Denemek ALTIN - Özgür
Akram Youth Gujarati - આને જબરાઈ કહેવાય કે નબળાઈ? | August 2014 | અક્રમ યુથ

Akram Youth Gujarati Description:
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
Bu sayıda
"નવા વર્ષમાં પરીક્ષાઓ નજીક આવી રહી હશે ? બધા એની તૈયારીમાં હશો... તે માટે બધાને ટ્ઠઙ્મઙ્મ ંરી હ્વીજં..! એક પ્રસંગ યાદ આવે છે જ્યારે એક દિવસ, મમ્મીએ એના દીકરાને શાક લેવા મોકલ્યો, શાકવાળા ભાઈને ૪૦ રૂપિયા આપી, એ ભાઈ દૂધી લઈ ઘરે આવ્યો. મમ્મીએ કહ્યું ૪૦ રૂપિયા આના હોય ? દીકરો ગભરાઈ ગયો અને કહે કે,ઐસા હવે હું આ બદલાવા પાછો નહિ જાઉં. એમ કહી ગુસ્સે ભરાયો. મિત્રો, આવા પ્રસંગોમાં ઘડતર કઈ રીતે થાય એ આપણે જોઈશું જ્ઞાની સાથે યુવાનોમાં (પાના નં. ૩) એ ભાઈ તો મમ્મી પર ગુસ્સે થઈ ગયા, પણ ‘ક્રોધ કરીને સામા પર પ્રભાવ પાડી શકાય છે’, એ માન્યતા ખરેખર સાચી છે કે નહિ ? ક્રોધ કરવો એ બહાદુરી છે કે નબળાઈ છે ? એ આપણે અક્રમપીડિયા (પાના નં. ૧૨ ) તેમજ આપણી કવર સ્ટોરી (પાના નં.૪ ) માં જોઈશું. અને તે સાથે આપણા બધાનું ધ્યાન ખેંચે એવી વિભૂતિ કે જેમને જીવનમાં ઘણા કપરા પ્રસંગો આવ્યા છતાંય તેઓ ગુરુ પ્રત્યે, મોક્ષ માટે અડગ રહ્યા.. તમે એમને ઓળખતા જ હશો.. વાંચો (પાના નં. ૮) એ સાથે બીજા આર્ટીકલ તો ખરા જ.... "
Son sayılar
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
મકે-અપ કપટ
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ