Denemek ALTIN - Özgür
Akram Youth Gujarati - ઉંચું તપ કયું ? | October 2014 | અક્રમ યુથ

Akram Youth Gujarati Description:
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
Bu sayıda
"“વિવિધતા જીવનને રસાળ બનાવે છે” - આ પ્રસિદ્ધ વાક્ય આબેહૂબ આપણા આ માસિકમાં પ્રકાશિત થયેલ બધી
વાતોના સબંધમાં કહી શકાય.
વાચક મિત્રોને સફર કરાવતી આ પૃતીમાં આપ માણશો ““થીયરી ઓફ ઈવોલ્યુશન”, આ સૃષ્ટિનું સર્જન થયું કઈ રીતે... નિરૂમાનાં એક યુવાન સાથેના સંવાદથી. પૂજ્ય દાદાશ્રીનો અદ્ભુત સિદ્ધાંત “ભોગવે એની ભૂલ” દર્શાવતુંઅક્રમપીડીયા અને ઈયા ઈબીજીનોના જીવનનો અનુભવ. નાનપણથી જ ઘણા અ-માનવી સંજોગો વચ્ચે હંમેશા નેગેટીવ, ડીપ્રેસ રહેતા, એમાં કઈ રીતે જ્ઞાનવિધિએ એમના જીવનમાં પરિવર્તન લાવી એમને મનની શાંતિ આપી.
તપની યથાર્થ મતલબ જણાવતી મુખ્ય વાર્તા બધાને જીવનમાં તપ કરવાનો સાચો હેતુ સમજવામાં માર્ગદર્શન પ્રદાન કરશે. એક આગવી પ્રતિભા, જે આપણા દેશ અને દુનિયા આખામાં પ્રખ્યાત છે, તેના જીવનમાં મેળવેલ સફળતાનું રહસ્ય “મહાન પુરૂષોની ઝાંખીઓ” માં માણો. દિપાવલીનો મહત્ત્વ વિવિધ ધર્મોમાં... આ પાંચ દિવસના પર્વની મહત્ત્વતા જાણો. યુવાનોએ માતા-પિતા જોડે કેવો વ્યવહાર કરવો, પરણવાના પાત્રની પસંદગી કઈ રીતે કરવી એ વાંચો દાદાશ્રીના પુસ્તકની ઝલકમાં...
મિત્રો - મન ને ખોરાક આપતું આ માસિક આપ જરૂર પસંદ કરશો એવી અમોને આશા છે.
બધાજ વાચક મિત્રોને દિવાળીના શુભ અવસર નિમિત્તે ખાસ અભિનંદન.
- ડિમ્પલ મહેતા
"
Son sayılar
બદલાની ભાવના ક્ષમા
હું કોણ છું
પીઅર પ્રેશર
આળસ
ઝઘડો
દાદા મારા જીવનમાં
વિનય
મોબાઈલ એડિક્શન
અક્રમ વિજ્ઞાન ટેસ્ટ ધ પ્યોરીટી
ભારતીય સંસ્કૃતિ ભાગ-૨
ભારતીય સંસ્કૃતિ ભાગ-૧
મકે-અપ કપટ
ધ ઇફેક્ટ ઓફ વર્ડસ
વડીલોની સેવા
કમિટમેન્ટ
બ્રહ્મચર્ય
શંકા
જગત કલ્યાણ
પોઝીટીવ September 2017
મોતની મીલ
લક્ષ્મીજી ના કાયદા
અંત:કરણ
માન
April 2017 પ્રાપ્ત ને ભોગવો
નીરુમાનું આપ્તસિંચન March 2017
કલેશ
આડાઈ
ખાનદાની
I Spread Happiness | November 2016 | અક્રમ યુથ
પાપ પુણ્ય | October 2016 | અક્રમ યુથ