Gujarat Mail - Ahmedabad - Volume No 4 Issue No 149 Dated 11th Feb 2023Add to Favorites

Gujarat Mail - Ahmedabad - Volume No 4 Issue No 149 Dated 11th Feb 2023Add to Favorites

Magzter Gold ile Sınırsız Kullan

Tek bir abonelikle Gujarat Mail - Ahmedabad ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun   kataloğu görüntüle

1 ay $9.99

1 Yıl$99.99

$8/ay

(OR)

Sadece abone ol Gujarat Mail - Ahmedabad

bu sayıyı satın al $0.99

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

Hediye Gujarat Mail - Ahmedabad

Bu konuda

Here is the latest issue of Gujarat's first ever newspaper which gives you only positive news - GUJARAT MAIL.

મુંબઇમાં PM મોદીએ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલીઝંડી

વંદે ભારત ટ્રેન આસ્થાનું કેન્દ્રઃ PM મોદી

મુંબઇમાં PM મોદીએ બે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને આપી લીલીઝંડી

1 min

પોરબંદરથી સુદામા એક્સપ્રેસ કસ્તુરબા ગાંધી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા રમેશ ધડૂકે રેલવે પ્રધાનને કરી રજૂઆત

દિલ્હી ખાતે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની કુમાર સાથે પોરબંદર ના સંસદ રમેશ ધડુક એ રૂબરૂ મુલાકાત કરી

પોરબંદરથી સુદામા એક્સપ્રેસ કસ્તુરબા ગાંધી એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવા રમેશ ધડૂકે રેલવે પ્રધાનને કરી રજૂઆત

1 min

U-20 ડેલિગેટ્સની હેરિટેજ વોક સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી જામા મસ્જિદ સુધી ડેલિગેટ્સ દોઢ કલાક ફર્યા

અટલબ્રિજ ખાતે વિદેશી પ્રતિનિધિઓનું ઢોલ નગારા સાથે પરંપરાગત ભારતીય સંસ્કૃતિ વિવિધ નૃત્યો સાથે સ્વાગત કરવામાં આવ્યું

U-20 ડેલિગેટ્સની હેરિટેજ વોક સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી જામા મસ્જિદ સુધી ડેલિગેટ્સ દોઢ કલાક ફર્યા

1 min

ધુમ્મસની ચાદરમાં ઢંકાયુ જુનાગઢ: ગિરનાર પર હિલસ્ટેશન માહોલ સર્જાયો

બે દિવસ ઠંડીમાં રાહત બાદ ઠંડીમાં વધારો

ધુમ્મસની ચાદરમાં ઢંકાયુ જુનાગઢ: ગિરનાર પર હિલસ્ટેશન માહોલ સર્જાયો

1 min

રાજકોટની ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્યા વિધાલયમાં “ગાંધી વંદના સ્વરાંજલિ” યોજાઈ

આ કાર્યક્રમમાં દરબાર ગોપાળદાસ દેસાઈ-ભક્તિબાના અમેરિકા સ્થિત 93-વર્ષીય ડોકટર પુત્ર બારીન્દ્રભાઈ દેસાઈ, પૌત્ર માર્ક બારીન્દ્રભાઈ દેસાઈ, દિલ્હી સ્થિત પૌત્રી અને જાણીતાં નૃત્યાંગના પપીહા યોગેન્દ્રભાઈ દેસાઈ ઉપસ્થિતિ રહ્યાં હતાં

રાજકોટની ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્યા વિધાલયમાં “ગાંધી વંદના સ્વરાંજલિ” યોજાઈ

1 min

2017ના કેસમાં જામનગરકોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિકને નિર્દોષ જાહેર કર્યા

હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો

2017ના કેસમાં જામનગરકોર્ટે ભાજપના ધારાસભ્ય હાર્દિકને નિર્દોષ જાહેર કર્યા

1 min

રોગચાળો ત્રાટકતા પાકના ઉતારામાં 50 ટકા ઘટ પડવાનું અનુમાન છેરવિ પાકમાં રોગચાળો ત્રાટકતા ખેડૂતોની હાલત ખરાબ

ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘઉં, ધાણા અને જીરુંના પાકમાં ધર્મી નામના રોગને કારણે વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે

રોગચાળો ત્રાટકતા પાકના ઉતારામાં 50 ટકા ઘટ પડવાનું અનુમાન છેરવિ પાકમાં રોગચાળો ત્રાટકતા ખેડૂતોની હાલત ખરાબ

1 min

ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાનઃ ટુંકમાં જ 50 રૂપિયા સુધીનો ઘટાડોમહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવમાં ઘટાડો

ગરીબોની કસ્તુરી ખેડૂતોને રાતા પાણીએ રડાવી રહી છે

ભાવમાં ઘટાડો થતા ખેડૂતો પરેશાનઃ ટુંકમાં જ 50 રૂપિયા સુધીનો ઘટાડોમહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, ભાવમાં ઘટાડો

1 min

વિદેશમાં લોકો રૂપિયા ખર્ચી, ‘કાઉ હગ’ કરી પોઝિટિવ એનર્જી મેળવે છે14ફ્રેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે

કેન્દ્રીય પશુપાલન મંત્રી મા. પરષોત્તમભાઈ રૂપાલા સાહેબે પણ ‘કાઉ હગ ડે’ અંગે પ્રસન્નતા વ્યક્ત કરી

વિદેશમાં લોકો રૂપિયા ખર્ચી, ‘કાઉ હગ’ કરી પોઝિટિવ એનર્જી મેળવે છે14ફ્રેબ્રુઆરીએ સમસ્ત મહાજન દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ ‘કાઉ હગ ડે’ ઉજવાશે

1 min

ઈસરોએ કર્યું સૌથી નાના રોકેટનું સફળ લોન્ચિંગઃ US સહિત 3 ઉપગ્રહ તરતા મૂકયા

આ રોકેટની લંબાઈ 34 મીટર અને પહોળાઈ 2 મીટરની છે

ઈસરોએ કર્યું સૌથી નાના રોકેટનું સફળ લોન્ચિંગઃ US સહિત 3 ઉપગ્રહ તરતા મૂકયા

1 min

Gujarat Mail - Ahmedabad dergisindeki tüm hikayeleri okuyun

Gujarat Mail - Ahmedabad Newspaper Description:

YayıncıM A Publications Pvt Ltd

kategoriNewspaper

DilGujarati

SıklıkDaily

વિશ્વભરના સમાચાર એક સકારાત્મક અને રચનાત્મક દ્રષ્ટિકોણ સાથે - ગુજરાત મેઈલના.

આજે જ લાઇક કરો.

  • cancel anytimeİstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
  • digital onlySadece Dijital
BASINDA MAGZTER:Tümünü görüntüle