Lok Patrika Ahmedabad - May 03, 2024
Lok Patrika Ahmedabad - May 03, 2024
Magzter Gold ile Sınırsız Kullan
Tek bir abonelikle Lok Patrika Ahmedabad ile 8,500 + diğer dergileri ve gazeteleri okuyun kataloğu görüntüle
1 ay $9.99
1 Yıl$99.99
$8/ay
Sadece abone ol Lok Patrika Ahmedabad
Bu konuda
Lok Patrika Vadodara 03 May 2024
રશિયાએ ફરી યુક્રેન પર મિસાઈલ છોડી, પાંચ લોકોના મોત નિપજ્યા
દરરોજ બંને તરફથી ગોળીબાર થઈ રહ્યો હોવાના આક્ષેપો રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ ૨૫ મહિનાથી સતત યુદ્ધ ચાલી રહ્યું છે. હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.લોકોમાં હજુપણ ભયનો માહોલ છવાયેલો છે
1 min
શ્રીલંકામાં પોર્ટ ડેવલપમેન્ટ પર ભારત રૂપિયા ૫૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરશે -
આ બંદર ભારત માટે મહત્વપૂર્ણ
1 min
માલદીવમાં ભારતીયો સાથે સ્થાનિક નાગરિકોની અથડામણથી નાસભાગ
બે ઘાયલ, એકની અટકાયત કરવામાં આવી
1 min
આલિયા ભટ્ટ બોબી દેઓલ સામે એક્શન કરશે
યશરાજ સ્પાઈયુનિવર્સની પહેલી મહિલા લીડ ફિલ્મ માટે કોઈકસર નથી છોડવા માગતા
1 min
ગુરુચરણ સિંહના ગુમ થવાના સમાચાર સાંભળીને પ્રોડ્યુસર ચોંકી ગયા
ગુરુચરણના પિતા ચિંતિત છે : અસિત મોદીએ કહ્યું, ‘આ ખૂબ જ દર્દનાક અને આઘાતજનક સમાચાર છે, તે પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરતો હતો
1 min
હીરો પાણીમાં ડૂબી રહ્યો હતો, કરિશ્મા કપૂરે આપ્યું નવું જીવન
૩૩ વર્ષ પછી અભિનેતાનો ખુલાસો
1 min
સાઉથના ઓડિયન્સને ડબલ રોલવાળી ફિલ્મો વધુ પસંદ
ડબલ રોલ ધરાવતી છ માંથી બે ફિલ્મોમાં જુનિયર એનટીઆર
1 min
નિર્માતા શાહરૂખને ‘સરફરોશ' ફિલ્મમાં કાસ્ટ કરવા માંગતા હતા
આમિરને શા માટે કાસ્ટ કરવામાં આવ્યો?
2 mins
મલ્લિકા જાનનું પાત્ર મારા મગજમાં છવાઈ ગયું : મનીષા કોઈરાલા
હીરામંડી ૧ મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે
1 min
એઆઇ મારફતે સીએમ યોગીનો બનાવ્યો ડીપ ફેક વીડિયો
આરોપીની ધરપકડ કરવામાં આવી અમિત શાહના ફેક વીડિયો બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથનો ફેક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો
1 min
અમેઠીમાં ફરીવાર આમને સામને થશે રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાની
રાહુલ ગાંધી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી ત્રીજા તબક્કાનું મતદાન સાત મેના રોજ થશે, જિલ્લા મહામંત્રી બ્રિજેશ ત્રિપાઠી પોતાનું નોમિનેશન ખરીદવા કોર્ટમાં પહોંચ્યા
1 min
અમેરિકાના એચ-૧બી વિઝાની અરજીઓમાં આશરે ૪૦% ઘટાડો
માર્ચના અંતમાં ૪.૭૦ લાખથી વધારે અરજી મળી હતી યુએસસીઆઇએસએ જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે એચ-૧બીવિઝા માટે ઘણા ઓછા પ્રયાસ કરવામાં આવ્યા, કારણ છે કે અમે લાભાર્થી કેન્દ્રિત સિલેક્શન પ્રોસેસ અપનાવી
1 min
માયાવતીની બસપાએ છ ઉમેદવારોની યાદી જાહેર કરી
બ્રાહ્મણ-મુસ્લિમ પર લગાવ્યો દાવ બસપાની આ યાદીમાં કૈસરગંજ, ગોંડા, ડુમરિયાગંજ, સંત કબીરનગર, બારાબંકી, આઝમગઢ બેઠકથી ઉમેદવારોના નામ જાહેર
1 min
ઈસરોને મોટી સફળતા મળી । ચંદ્ર પર આશા કરતા વધુ પાણી મળી આવ્યું
ઈસરોની નવી શોધમાં હાથ લાગ્યું નવુ જીવન ઈસરો અને કેટલાક અન્ય વૈજ્ઞાનિકોએ મળીને આ શોધ કરી । ચંદ્રના ઉત્તર ધ્રુવ પર આશા કરતાં પાંચથી આઠ ગણું વધારે પાણી : ઈસરોની નવી સ્ટડીમાં થયો મોટો ખુલાસો
1 min
દુબઇમાં ફરી ભારે વરસાદ બાદ એડવાઇઝરી જાહેર કરાવામાં આવી
અનેક ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી દેશના હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું હતું, અબુ ધાબીના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાયા
1 min
અમિત શાહે ૧૪.૯૬ લાખના ખર્ચના હિસાબ રજૂ કર્યા
ગાંધીનગરથી ચૂંટણી લડનારા લોકસભા સીટ પર કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સોનલ પટેલ વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે
1 min
Lok Patrika Ahmedabad Newspaper Description:
Yayıncı: Lok Patrika Daily Newspaper
kategori: Newspaper
Dil: Gujarati
Sıklık: Daily
“ With a strong base of loyal readership in more than 110 cities and the remote areas of Gujarat, we have emerged to become a reliable and credible source of unopinionated, factual news without the storytelling. ”
From 2010 to today it's developed one of the most-read digital newspapers across Gujarat, covering news from the various parts of the state, and the publication is known to bring the latest national and international updates in real-time to its readers. From the year 2019, Media House has also launched its 24X7 live news channel, reporting information on a real-time basis. The newspaper provides objective reporting, in-depth analysis, and expert views on local, national, and international affairs. Headquartered in the metro city of Ahmedabad. Lok Patrika aims to address the concerns of the rural people of Gujarat and act as a voice for their betterment and development. It endeavors to optimize its digital presence by encouraging rural journalism in Gujarat.
- İstediğin Zaman İptal Et [ Taahhüt yok ]
- Sadece Dijital