વોટ્સએપ અને ટ્વિટર હવે તે નહીં રહ્યા જે અત્યાર સુધી હતા. લાગે છે તેમાં ખૂલીને હેટ સ્પીચ અને ફેક ન્યૂઝ આપવાના દિવસોનો અંત આવવાનો છે. અંધભક્તોની એક વિસાળ ફોજે તે ખૂબ જ ઉપયોગી મીડિયમનો જે ખોટો ઉપયોગ જાતિવાદ, ધર્મવાદ અને પુરુષવાદ ફેલાવવા માટે કર્યો હતો તે ઓછો થવા લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે એક કેસમાં સ્પષ્ટ કહ્યું છે કે હેટ સ્પીચ આપનારા વિરુદ્ધ પોલીસે જાતે એક્શન લેવાનું શરૂ કરવું પડશે. વોટ્સએપ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટ્યૂબ આ જ હેટ સ્પીચના આધારે ચાલી રહ્યા હતા.
તે સામાન્ય વાત છે કે જ્યાં પરસ્પર ૪ વ્યક્તિ ઝઘડવા લાગે ૪૦ લોકો તમાશો જોવા માટે ઊભા થઈ જાય છે. આજની મહિલાઓનો સૌથી મોટો પાર્ટટાઈમ કોઈ વિવાદ, કોઈની ચાપલૂસી, કોઈના ઘટના ઝઘડા છે. કિટ્ટી પાર્ટીમાં કોના ઘરમાં શું થયુંની વાત થાય છે, શું સારું કરવું જોઈએની નહીં.
هذه القصة مأخوذة من طبعة July 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 2023 من Grihshobha - Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સ્વાસ્થ્ય રક્ષા
બાળકોમાં ટાઈપ ૧ અને ટાઈપ ૨ ડાયાબિટીસ થવાના અલગઅલગ કારણ અને પ્રભાવ હોય છે
પોસ્ટ વેડિંગ મેકઅપ ટિપ્સ
લગ્ન પછી દરરોજ પાર્લર જવું શક્ય નથી હોતું, પરંતુ અહીં જણાવેલી ટિપ્સની મદદથી તમે ઘરે બેઠા નવોઢાનો ગ્લો જાળવી શકો છો...
હેરિટેજ ફેશન શો
વિમેન્સનો બમણો ઉત્સાહ
એસી ચલાવવાની ૬ સાચી રીત
આ વાતનું ધ્યાન રાખશો તો ન માત્ર એસી ચલાવવાથી વીજળીનું બિલ ઓછું આવશે, મેન્ટેનન્સ પણ જળવાઈ રહેશે...
બીચ વેકેશન મેકઅપ ટિપ્સ
તમે પણ આ સમર બીચ વેકેશન મનાવવાનું વિચારી રહ્યા છો અને સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માંગો છો, તો આ મેકઅપ ટિપ્સ અચૂક ટ્રાય કરો...
પરફેક્ટ લુક માટે બેસ્ટ જ્વેલરી
તમારી સ્કિન અને ફેસ પ્રમાણે બેસ્ટ જ્વેલરી કેવી રીતે પસંદ કરશો કે તમારી સુંદરતાના વખાણ બધા કરે...
મેનોપોઝ કોઈ બીમારી નથી
મેનોપોઝ કોઈ બીમારી નથી, પરંતુ લાઈફનો એક ફેઝ છે, જેને સરળ બનાવવા માટે સ્વયંને આ રીતે તૈયાર કરો...
મિશાલ બનતી અનમેરિડ મા
લગ્ન વિના એક મા પોતાના બાળકનો કેવી રીતે ઉછેર કરીને તેમનું ભવિષ્ય સજાવે છે, ચાલો વાંચીએ કેટલાક ઉદાહરણ...
અહીં બ્રેનવોશ કરવું સરળ છે
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...