પડદા પર હીરો અભ્યાસમાં ઝીરો
Grihshobha - Gujarati|June 2023
પડદા પર સ્માર્ટ દેખાતા બોલીવુડના આ કલાકાર રિયલ લાઈફમાં ન માત્ર ઓછું ભણેલા છે, કેટલાય તો એવા છે જેણે કોલેજનું મોં સુધ્ધાં નથી જોયું..
પડદા પર હીરો અભ્યાસમાં ઝીરો

એક ઈન્ટરવ્યૂમાં અભિનેત્રી જાહ્નવી કપૂરથી જ્યારે તેના શિક્ષણ વિશે પૂછ્યું, તો પહેલાં તેણે ગર્વથી કહ્યું કે તેણે માત્ર ૯ મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, કારણ કે બાળપણથી તેને અભ્યાસ કરવો ગમતો નહોતો અને ૫ વર્ષની ઉંમરથી તે તેની મા અને અભિનેત્રી શ્રીદેવી સાથે તેમના શૂટિંગ સેટ પર જતી હતી. તેને આ બધું જોવું ગમતું હતું, કારણ કે તેણે પણ અભિનેત્રી બનવું હતું. પછી અચાનક કહે છે કે શું અભિનય માટે શિક્ષણ જરૂરી છે? એવું હું માનતી નથી. ક્રિએટિવિટી માટે શિક્ષણ ક્યારેય જરૂરી નથી હોતું. જૂના કલાકાર તો મોટાભાગે ઓછું ભણેલાગણેલા અથવા બિલકુલ શિક્ષિત નહોતા. તેમ છતાં બધાએ સારું કામ કર્યું અને સફળ રહ્યા.

એ સાચું છે કે જાહ્નવી જેવા કેટલાય આર્ટિસ્ટ શિક્ષણને અભિનયમાં જરૂરી નથી માનતી, કારણ કે તેમને ખબર હોય છે કે તેમને સારું કામ મળવામાં કોઈ સંઘર્ષ નથી, કારણ કે તેઓ સેલેબ્સના બાળકો છે અને તેના પિતા જ ફિલ્મના પ્રોડ્યુસર છે. તેનાથી અલગ કેટલાક કલાકાર એવા પણ છે. જેણે પોતાનો અભ્યાસ પૂરો કરીને ઈન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું છે.

એક ઈન્ટરવ્યૂમાં અભિનેતા વિકી કૌશલથી તેના એન્જિનિયરિંગના અભ્યાસ પછી અભિનયમાં આવવું શું યોગ્ય છે. પૂછવા પર તેનું કહેવું છે કે શિક્ષિત હોવા છતાં ચારિત્ર્યના ગ્રાફને સમજવામાં સરળતા રહે છે, જેના અનુસાર આ પૂરી ફિલ્મ બને છે. સાથે આજની ટેક્નોલોજીને સમજવી ખૂબ જરૂરી છે.

સમાજમાં શિક્ષિત અને શિક્ષિતોનું મહત્ત્વ વધારે હોય છે. પછી ભલે તે બોલીવુડ હોય કે સામાન્ય વ્યક્તિ. દરેક વ્યક્તિના જીવનમાં શિક્ષણની મુખ્ય ભૂમિકા હોય છે. જેવું કહેવામાં આવે છે કે શિક્ષણ વિના જીવનનું કોઈ મહત્ત્વ નથી હોતું, કારણ કે તેના દ્વારા વ્યક્તિને સફળતાની સીડી ચઢવાથી કોઈ રોકી નથી શકતું.

શિક્ષણ માત્ર કરિયર માટે નહીં, પરંતુ વ્યક્તિના માર્ગદર્શન, એક યોજનાબદ્ધ અને સંવેદનશીલ સાથે આગળ વધવામાં સહાયક હોય છે. કેટલીય વાર કેટલાય કારોસર સેલેબ્સનું શિક્ષણ અધૂરું રહી જાય છે, પરંતુ તેનું પરિણામ તેમને આગળ જઈને ભોગવવું પડે છે.

સ્વયંને અપડેટ કરે છે

This story is from the June 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the June 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024