શું છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન
Grihshobha - Gujarati|May 2023
જો બાળકનાં જન્મ પછી મધરના દુખી રહેવાનો અહેસાસ ગંભીર થતો જાય, તો તેને હલકામાં લેવી મોટી ભૂલ હશે..
શું છે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન

વિશ્વમાં પ્રસવ પછી લગભગ ૧૩% મહિલાઓએ માનસિક તાણનો સામનો કરવો પડે છે, જે તેમને પરેશાન કરી દે છે. પ્રસવ પછી તરત થનારા ડિપ્રેશનને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવાય છે. ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં આ સંખ્યા ૨૦% સુધી છે. ૨૦૨૦માં સીડીસી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે એ સામે આવ્યું છે કે ૮માંથી ૧ મહિલા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ બને છે. ખાસ તો ટિયર ૨ અને ટિયર ૩ શહેરોમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થવાના ચાન્સ વધારે હોય છે. આ બાબતમાં બેંગલુરુની મણિલાલ હોસ્પિટલનાં કંસલટેંટ, ઓબ્જેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હેમનંદીની જયરામન જણાવે છે કે મહિલાઓમાં માનસિક સમસ્યાઓ થતા તે અંદરથી તૂટી જાય છે. તેમને પરિવારનાં લોકો પણ સમજી નથી શકતા, જેથી તે સ્વયંને ખૂબ નિઃસહાય અનુભવે છે.

પોસ્ટપાર્ટમનો અર્થ બાળકનાં જન્મનાં તરત પછીનો સમય હોય છે. પ્રસવ પછી તરત મહિલાઓમાં શારીરિક, માનસિક અને વ્યવહારમાં જે પરિવર્તન આવે છે, તેને પોસ્ટપાર્ટમ કહેવાય છે. પોસ્ટપાર્ટમની અવસ્થામાં પહોંચતા પહેલાં ૩ ચરણ હોય છે જેમ કે ઈન્ટ્રાપાર્ટમ એટલે કે પ્રસવથી પહેલાનો સમય અને એંટ્રેપાર્ટમ એટલે કે પ્રસવ દરમિયાનનો સમય તથા પોસ્ટપાર્ટમ બાળકનાં જન્મ પછીનો સમય હોય છે.

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024