તુ નારાજ જ રહે પ્રિય
Grihshobha - Gujarati|May 2023
મેં ઘરમાં ખુશ રહેવાની રીત જાણી લીધી છે. આ રહસ્ય તમારે પણ જાણવું છે તો તમને પણ જણાવી જ દઈએ..
પૂનમ અહમદ
તુ નારાજ જ રહે પ્રિય

સોનિકા એ ઊંઘતા પહેલાં હાથ પર બરાબર ક્રીમ લગાવી, વચ્ચે વચ્ચે ત્રાંસી નજરે ફોન પર કંઈક કરતા પોતાના એવરગ્રીન રિસાયેલા સાજણ ઉમેશને જોયો. મનોમન હસવું આવી ગયું પણ જેવી લાઈટ બંધ કરીને ઉમેશની બાજુમાં ઊંઘવા આડી પડી, ઉમેશના ગંભીર અવાજમાંથી ગસવું ગાયબ થઈ ગયું. કરંટ લાગ્યો.

ઉમેશ બોલ્યો, ‘‘કાલે સવારે ૫ વાગ્યે નાસ્તો બનાવી દેજે, થોડો પેક પણ કરી દેજે, એક ડિસ્ટ્રીબ્યૂટરને મળવા પ્રતાપગઢ જઈ રહ્યો છું, રાત સુધી આવી જઈશ.’’

સોનિકા જાણે હજી વિશ્વાસ નહોતી કરી શકતી કે તેને સવારે ૫ વાગ્યે ઊઠવાનું છે. તેણે ઉમેશને યાદ અપાવવાનો પ્રયાસ કર્યો, ‘‘પણ તું તો મારાથી નારાજ છે ને.’’

‘‘ગુડ નાઈટ.’’ ચિડાઈને કહેતા ઉમેશે તેની બાજુથી પડખું ફેરવી લીધું.

ઉમેશ તો થોડી વારમાં નસકોટા બોલાવવા લાગ્યો પણ સોનિકાની તો ઊંઘ જ ઊડી ગઈ. હાય, ઉમેશનો ગુસ્સો ફરી શાંત થઈ ગયો. હાય, કેટલો આરામ મળે છે જ્યારે ઉમેશ ગુસ્સે થાય છે, બેચેનીમાં પડખું ફેરવતા સોનિકા જૂના સમયમાં પહોંચી ગઈ..

તે પોતાની આ ટેવથી ખૂબ પરેશાન હતી કે કોઈ તેને ઊંઘતા કહી દે કે સવાર જલદી ઊઠવાનું છે તો તે આ પ્રેશરમાં બરાબર ઊંઘી જ નથી શકતી. હવે જૂના સમયમાં પહોંચી તો લગ્નનાં દિવસ યાદ આવી ગયા અને યાદ આવી ગયો તે દિવસ જ્યારે ઉમેશને ગુસ્સામાં જોયો હતો. સોનિકા દિલ્લીથી લખનૌ જ્યારે લગ્ન કરીને આવી તો ઘરમાં સાસુસસરા અને એકમાત્ર પુત્ર ઉમેશ જ હતા. ઉમેશને સોનિકા પર કોઈ વાતે ગુસ્સો આવ્યો હતો ત્યારે ત તેના હાથનું બનાવેલું જમવાનું નહોતો જમ્યો.

તે ખૂબ પરેશાન થઈ. રડી તો સાસુએ પુત્ર વિશે લાડથી જણાવતા કહ્યું, ‘‘વહુ, ઉમેશ બાળપણથી એવો જ છે, જ્યારે પણ ગુસ્સે થાય છે, જમતો નથી, પોતાના બધા કામ ગુસ્સામાં જાતે કરવા લાગે છે. ચિંતા ન કર, આપમેળે તેનો ગુસ્સો ઊતરી પણ જાય છે.

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024