સુપ્રીમ કોર્ટે હેટ સ્પીચ એટલે કે વેર ભાવ પેદા કરનારી ઘૃણાત્મક સ્પીચ પર સુનાવણી શરૂ કરી છે. મહારાષ્ટ્રમાં અનેક જગ્યાએ હિંદુ મુસ્લિમ બાબતોને લઈને હિંદુ પ્રચારકો અને પ્રવચનકર્તાઓ દ્વારા નિરર્થક વાતો બોલાય છે અને આ શબ્દ ભગવા રાજનીતિ કરનાર ઝડપી લે છે. હિંદુ ધર્મ વિશે સુધારાની વાત પણ હિંદુ કરે તો તેને ઈશનિંદા સાથે દેશદ્રોહ સુધ્ધાં કહી દેવામાં આવે છે પણ મુસલમાનો કડવા શબ્દો કહી દો તો આજકાલ ત્યાંની શિંદે સરકાર કંઈ નથી કરી રહી.
આ કડવા વેણ ધર્મપ્રચાર અને મત ભેગા કરવા માટે બોલાય છે. લોકોને બીજા ધર્મ વિરુદ્ધ ઉશ્કેરીને પોતાના ધર્મની સલામતી માટે ફાળો ભેગો કરવાનું કહેવામાં આવે છે. લોકોને ઉશ્કેરવામાં આવે છે કે જો પૈસા ન આપ્યા તો બીજા ધર્મનું વર્ચસ્વ વધી જશે, ફરીથી મોઘલ રાજ પાછું આવશે.
This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 2023 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...