શું છે ડ્રાઈ આઈ સિંડ્રોમ
Grihshobha - Gujarati|April 2023
બદલતી જીવનશૈલી, કમ્પ્યૂટર અથવા સ્માર્ટફોનનાં વધારે ઉપયોગથી આંખમાં શુષ્કતાની બીમારી ઝડપથી વધી રહી છે. આ સમસ્યા ગંભીર બની જાય તે પહેલાં જાણો નિષ્ણાતની સલાહ..
શું છે ડ્રાઈ આઈ સિંડ્રોમ

નજરે જોયેલા સંદેશને મસ્તિષ્ક સુધી પહોંચાડે છે. તે શરીરનું સૌથી કોમળ અંગ હોય છે, તેથી તેની સલામતીનું ધ્યાન પણ હંમેશાં રાખવાની જરૂર હોય છે. એક 어 અભ્યાસ અનુસાર લગભગ ૨ લાખ બાળકો ભારતમાં દૃષ્ટિ મળી જાય છે, બાકીને દૃષ્ટિ વિના જ જીવન પસાર કરવું પડે છે.

કોવિડ પેંડેમિકે પણ આંખો પર સૌથી વધારે દબાણ ઊભું કર્યું છે કારણ કે બાળકોથી લઈને વયસ્ક સુધી બધાને આજકાલ કલાકો કમ્પ્યૂટર સામે બેસી રહેવું પડે છે. તેનાથી આંખનું લાલ થવું, ચિપચિપ મ્યૂક્સનું જમા થવું આંખમાં કંઈક અડવું કે ભારેપણું અનુભવવું સામાન્ય છે, જેથી આંસુંનું ઓછું થઈ જાય છે અને આંખમાં ડ્રાઈનેસની સમસ્યા થાય છે, જેને સંભાળવી જરૂરી છે.

શ્રી રામકૃષ્ઠ હોસ્પિટલના ડો. નિતિન દેશપાંડે જણાવે છે કે કોવિડ-૧૯ મહામારીના લીધે જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. આ ગાળામાં ડ્રાઈનેસ એક ગંભીર સ્થિતિ છે, જેના પરિણામે તેમનામાં સમસ્યા સિવાય દૃષ્ટિ સંબંધિત સમસ્યા પણ થઈ શકે છે.

This story is from the April 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the April 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024