મિસિસ વર્લ્ડ: સરગમ કૌશલ
Grihshobha - Gujarati|March 2023
મહેનતથી સફળતાના મુકામ સુધી પહોંચવું ઘણું સરળ થઈ જાય છે..
મિસિસ વર્લ્ડ: સરગમ કૌશલ

મસિસ વર્લ્ડનો ખિતાબ ૨૧ વર્ષ પછી ફરી એક વાર ભારતના નામે થયો. ગત વર્ષે એટલે કે ૨૦૨૨માં આ ખિતાબ સરગમ કૌશલે જીત્યો, જે એક મોડલ છે, પણ મોડલિંગની દુનિયામાં ડગ મૂકતા પહેલાં તે વિશાખાપટ્ટનમમાં અધ્યાપન કાર્ય કરી રહી હતી. સરગમ ઈગ્લિશ લિટ્રેચરમાં અનુસ્નાતક છે. યૂએસએના લાસવેગાસમાં આયોજિત મિસિસ વર્લ્ડ ૨૦૨૨માં દુનિયાભરમાંથી ૬૩ મહિલાઓએ ભાગ લીધો હતો, પણ આ તાજ સરગમ કૌશલના માથે બિરાજ્યો, મિસિસ વર્લ્ડનો ખિતાબ આ પહેલાં ૨૦૦૧માં ડો. અદિતિ ગોવિત્રીકરે જીત્યો હતો.

સરગમનો જન્મ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૯૦ના થયો. જમ્મુ કાશ્મીરની રહેવાસી સરગમ કૌશલ હજી ૩૨ વર્ષની છે. વર્ષ ૨૦૧૮માં તેમના લગ્ન આદિત્ય મનોહર શર્મા સાથે થયા જે ભારતીય નૌસેનામાં લેફ્ટનન્ટ કમાંડર છે. સરગમ પોતાની સફળતાની ક્રેડિટ પોતાના પિતા અને પતિને આપે છે, જે તેમના દરેક કદમ અને દરેક નિર્ણયમાં સાથે ઊભા રહે છે.

સરગમના પિતા જી.એસ. કૌશલ બેંક ઓફ ઈન્ડિયામાં ચીફ મેનેજરના પદ પરથી નિવૃત્ત થયા છે અને માતા રીમા ખજુરિયા એક ગૃહિણી છે. સરગમનો એક નાનો ભાઈ છે મંથન કૌશલ.

This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the March 2023 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024