દેશના ૩ મોટા શહેર દર વર્ષે ૨ વર્ષમાં ભારે વરસાદ પછી પૂરનો ભોગ બને છે. આજકાલ બેંગલુરુ ચર્ચામાં છે પણ પહેલાં ચેન્નઈ અને મુંબઈ આ પ્રકારના સમાચારોમાં રહે છે. ટીવી દર્શકો માટે તો આ સીન ખૂબ જ આકર્ષક હોય છે જ્યારે તે જુએ છે કે સ્માર્ટ, યંગ, શિક્ષિત દેખાતી યુવતીઓ જે ફેશનેબલ કપડાં વિના ઘરેથી નીકળતી નહોતી, સાદા કપડાંમાં ગંદા દુર્ગંધયુક્ત પાણીમાંથી પગપાળા, ટ્રેક્ટર, જેસીબી, ટ્રક પર ઘરનો સામાન લાદીને ચાલી રહી હોય.
જો પહેલાં ખબર હોય કદાચ ન્યૂઝ ચેનલ, ફેસબુક, ટ્વિટર આજકાલ જ્યારે તે શહેરની પ્રજા રડી રહી હોય, પોતાની મહેનતની કમાણીને ઓગળતા જોઈ રહી હોય, તે વધેલી આઈબોલ્સ માટે આઈપીએલના ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જેવી જાહેરાત લેવા લાગે.
આ શહેરોની જમીનના ભાવ ભલે ને આસમાને હોય, તેમની જમીન ખૂબ કમજોર છે. બિલ્ડર્સ ઊંચા મકાન બનાવવાનું તો જાણે છે, રાજ્ય સરકારો અને કોર્પોરેશન ટેક્સ અને ઉપરની લાંચ લેવાનું જાણતા હોય પણ શહેરી વ્યવસ્થા કેવી રીતે કરવાની છે નથી જાણતા.
This story is from the October 2022 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2022 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...