૫ ઉપાય ફેસ પરથી ડાઘ દૂર કરો
Grihshobha - Gujarati|September 2022
અહીં જણાવેલ ઉત્તમ રીતને અજમાવવાથી તમારી સ્કિન હંમેશાં ડાઘ વિનાની બની શકે છે..
પારૂલ ભટનાગર
૫ ઉપાય ફેસ પરથી ડાઘ દૂર કરો

સ્કિન પર કોઈ પણ પ્રકારના ડાઘધબ્બા કોઈને પણ ગમતા નથી હોતા, પરંતુ ડાઘધબ્બા તો દૂર સ્કિન પર જ્યારે મોટામોટા ઓપન પોર્સ દેખાવા લાગે ત્યારે સ્કિનનું એટ્રેક્શન ઘટવાની સાથે તે ભદી દેખાવા લાગે છે અને ખૂબ સારા સ્કિન પ્રોબ્લેમ જેમ કે ખીલ, બ્લેકહેડ્સ જેવી સમસ્યા પણ પેદા થવા લાગે છે.

આમ તો આ સમસ્યાનો સામનો કરવા માટે માર્કેટમાં કેટલાય સોલ્યૂશન ઉપલબ્ધ છે, પરંતુ અમે તમારી સ્કિનને કેમિકલથી દૂર રાખીને તમને કેટલીક એવી હોમમેડ રેમેડીઝ વિશે જણાવીશું, જે સરળતાથી ઉપલબ્ધ થવાની સાથેસાથે તમારી સ્કિનને પણ કોઈ નુકસાન પહોંચાડશે નહીં.

આવો, આ વિશે જાણીએ કોસ્મેટોલોજિસ્ટ પૂજા નાગદેવ પાસેથી :

આઈસ ક્યૂબ

શું તમે જાણો છો કે બરફમાં સ્કિન ટાઈટનિંગ પ્રોપર્ટી હોય છે, જે મોટા પોર્સને નાના કરવામાં તથા એક્સેસ ઓઈલને ઘટાડવાનું કામ કરે છે. સાથે તે ફેસિયલ બ્લડ સર્ક્યુલેશનને ઈમ્પ્રુવ કરીને સ્કિનની હેલ્થને સુધારવાનું કામ કરે છે. તેને એપ્લાય કરવાના થોડા સમયમાં સ્કિન સ્મૂધ અને સોફ્ટ દેખાવા લાગે છે. આ પ્રયોગ માટે તમારે એક સ્વચ્છ કપડામાં બરફને લઈને થોડો સમય તેનાથી સારી રીતે ફેસ પર મસાજ કરો અથવા બરફના ઠંડા પાણીથી પણ તને સ્કિનને વોશ કરી શકો છો. આ પ્રયોગ એક મહિના સુધી રોજ થોડી સેકન્ડ સુધી કરતા રહો, ફરક તમે પોતે જોઈ શકશો.

This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024