ફેસ્ટિવ બ્યૂટિ ટ્રિક્સ
Grihshobha - Gujarati|September 2022
ફેસ્ટિવ સીઝનમાં તમારી અસીમ સુંદરતાથી લોકોને દીવાના બનાવવા ઈચ્છો છો, તો એપ્લાય કરો ટિપ્સ એન્ડ ટ્રિક્સ..
દામિની ચતુર્વેદી
ફેસ્ટિવ બ્યૂટિ ટ્રિક્સ

ફેસ્ટિવ સીઝન દરમિયાન દરેક મહિલાની ઈચ્છા હોય છે કે તે બધાથી વધારે સુંદર દેખાય. જો તમે પણ એ જ ઈચ્છો છો તો તમારા માટે ખૂબ જરૂરી રહેશે કે તમે કેટલાક બેઝિક રૂટિનને ફોલો કરો. તેનાથી તમારી સ્કિન અને શરીરને પ્રભાવિત કરનારી અશુદ્ધિને દૂર કરવામાં મદદ મળશે. સામાન્ય રીતે મહિલાઓ સ્કિન અને હેર કેરના નિયમો વિશે વાત કરતી હોય છે, પરંતુ કેટલીક એવી પ્રોડક્ટને તમારા રૂટિનમાં સામેલ કરતી હોય છે, જે મોંઘા કેમિકલની હોય છે, પરંતુ તેનાથી તમારી સ્કિન અને હેરને લાભ નથી મળતો, નુકસાન જરૂર થાય છે.

આ સ્થિતિમાં જરૂરી છે કે એ વાત સમજી લેવી જોઈએ કે શરીરને લાભ અને નુકસાન પહોંચાડનાર, બંને પ્રકારના રસાયણનો કુદરતી ભંડાર આસપાસ ઉપલબ્ધ છે. જોકે કેટલી માત્રામાં છે તે એ વાત પર નિર્ભર કરે છે કે તમે શું ખાઓ છો અને તમારા શરીર પર શું લગાવો છો. આ કારણસર જ્યારે તમે સ્કિન અને હેર કેરની વાત કરે છો ત્યારે તમારે બેઝિક નિયમ બનાવવાની જરૂર નથી પડતી એટલે કે તમારે તમારા શરીર સાથે માત્ર કુદરતી વસ્તુનો ઉપયોગ કરવાનો છે.

લેપટોપ અને મોબાઈલમાંથી નીકળતા કિરણો તથા પુષ્કળ માત્રામાં ફેલાયેલા આસપાસના પ્રદૂષણના સંપર્કમાં પણ આપણે આવીએ છીએ. તે આપણી સ્કિન અને હેર પર ખરાબ અસર કરે છે. આ વાતને જોતા આપણે આપણી સ્કિન અને હેરની દેખરેખ વિશે ગમે તેટલા બેદરકાર કેમ ન હોઈએ, આપણે વધારે પ્રભાવશાળી જીવનશૈલી માટે થોડાક પ્રયાસ કરવા પડશે.

તહેવાર પહેલાં સ્કિનની દેખરેખના નિયમ

નીચે જણાવેલી વાત પર તમારે તહેવારના લગભગ ૧ અઠવાડિયા પહેલાંથી અમલ કરવો જોઈએ. જો તમે આ કરશો તો તહેવારના દિવસે તમારી ચમક કોઈની સામે ફિક્કી નહીં દેખાય.

This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the September 2022 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
Grihshobha - Gujarati

ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો

ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...

time-read
3 mins  |
February 2024
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
Grihshobha - Gujarati

ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી

ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...

time-read
2 mins  |
February 2024
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
Grihshobha - Gujarati

ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ

તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...

time-read
3 mins  |
February 2024
સૌંદર્ય સમસ્યા
Grihshobha - Gujarati

સૌંદર્ય સમસ્યા

ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.

time-read
3 mins  |
February 2024
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
Grihshobha - Gujarati

ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ

તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...

time-read
1 min  |
February 2024
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
Grihshobha - Gujarati

ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો

આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...

time-read
4 mins  |
February 2024
કિચનની સફાઈથી મેળવો છુટકારો
Grihshobha - Gujarati

કિચનની સફાઈથી મેળવો છુટકારો

દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી

time-read
3 mins  |
February 2024
૧૧ બેબી મસાજ ટિપ્સ
Grihshobha - Gujarati

૧૧ બેબી મસાજ ટિપ્સ

જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...

time-read
2 mins  |
February 2024
ગ્રંથણ ટિપ્સ
Grihshobha - Gujarati

ગ્રંથણ ટિપ્સ

ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.

time-read
2 mins  |
February 2024
બોલતી આંખો
Grihshobha - Gujarati

બોલતી આંખો

નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...

time-read
4 mins  |
February 2024