સોમીની ઓફિસમાં આજે બધાના ફેસ ખિલેલા હતા અને ખિલેલા હોય પણ કેમ નહીં, આજે બધા કર્મચારીઓને ૧૦ ટકા ઈન્ક્રીમેન્ટ મળ્યું હતું, પરંતુ સોમી ઉદાસ દેખાઈ રહી હતી.
જ્યારે કાયરાએ પૂછ્યું ત્યારે સોમીએ ગુસ્સામાં કહ્યું, ‘મારી સેલરી પર મારો નહીં, પરંતુ પૂરા પરિવારનો હક છે.’’
ઈન્ક્રિમેન્ટનો અર્થ છે વધારે કામ, પરંતુ મને શું મળશે, કઈ નહીં. એક બાળકને આપે તે રીતે મારા પતિ મને થોડા હજાર પકડાવી દે છે. પૂછતા કહે છે કે બધું મળી રહ્યું છે તને, શું કરીશ આ પૈસાનું ફાલતુ ખર્ચા કર્યા સિવાય?’’
આ સ્થિતિ એકલી સોમીની નથી. સોમી જેવી મહિલાઓ આજે દરેક ઘરમાં જોવા મળશે, જેઓ આર્થિક રીતે સ્વતંત્ર હોવા છતાં પરાધીન છે. તેઓ માત્ર પોતાના પતિ અને પરિવાર માટે માત્ર કમાણીનું એક મશીન હોય છે. તેમના પૈસાનો ક્યાં ખર્ચ કરવાનો છે અને તેનું ક્યાં રોકાણ કરવાનું છે તે તેમના પતિદેવનો મૌલિક અધિકાર હોય છે.
રિતિકાની કહાણી પણ સોમી જેવી છે. તેની સેલરી આવતા પૂરા પૈસા વહેંચાઈ જાય છે. બાળકોની સ્કૂલની ફી, ઘરની લોનનો હપતો અને ઘરખર્ચ બધું રિતિકાની સેલરી પર નિર્ભર હોય છે પરંતુ રિતિકાના પતિની સેલરીનો ક્યાં ખર્ચ થાય છે, તેની પ્રદીપ સિવાય કોઈને જાણ નથી હોતી.
દરેક સમયે રજામાં ફરવા જવાનું પ્લાનિંગ કરવું, સગાંસંબંધીઓ માટે ભેટો ખરીદવી, પત્ની બાળકો માટે કપડાં વગેરે ખરીદવા તે બધું પ્રદીપ પોતાની સેલરીમાંથી કરતો હતો અને તે બધાને ખૂબ વહાલો પણ હતો. જ્યારે રિતિકા વિશે પ્રદીપ જણાવે છે કે મહિલાઓના લાલીલિપસ્ટિક પરના ખર્ચને રોકવાની એક નવી રીત છે તેમની સેલરી પર લોન લઈ લો.
This story is from the August 2022 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2022 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ફેસ મુજબ આ રીતે જ્વેલરી પસંદ કરો
ફેસ શેપ મુજબ જ્વેલરી સિલેક્શન કરવાની આ રીત અપનાવીને તમે પણ ફિલ્મ કલાકારો જેવા સુંદર લાગી શકો છો...
ડાઘ રહિત સ્કિન મેળવવી મુશ્કેલ નથી
ડાઘ વિનાની અને યુવા સ્કિન માટે ટ્રાય કરો અહીં જણાવેલ ટિપ્સ...
ખીલથી દૂર રાખશે આ ૭ પ્રોડક્ટ
તમે પણ ચમકદાર અને ખીલ વિનાની સ્કિન ઈચ્છો છો, તો તમારે કેટલીક અહીં જણાવેલી રીત અપનાવવી પડશે...
સૌંદર્ય સમસ્યા
ખોરાકમાં પ્રોટીનનું પ્રમાણ વધારો. તમે અઠવાડિયામાં એક વાર હેડ મસાજ કરો.
ઓપન કિચન બનાવો બ્યૂટિફુલ
તમારે પણ ઘરમાં ઓપન કિચન બનાવવું છે, તો આ લેખ તમારા માટે જ છે...
ક્લાઉડ કિચન ઓછો ખર્ચ વધુ નફો
આધુનિક મહિલાઓ માટે ક્લાઉડ કિચનનો બિઝનેસ ન માત્ર નફો અપાવે છે, તેમને ઘરે બેઠા પણ કરી શકો છો...
કિચનની સફાઈથી મેળવો છુટકારો
દોઢ કલાક મેટ્રોની ભીડમાં ઊભાં ઊભાં સફર કરીને ઘરે પહોંચી
૧૧ બેબી મસાજ ટિપ્સ
જાણો માલિશથી શિશુને મળતા આ બેસ્ટ લાભ...
ગ્રંથણ ટિપ્સ
ઊન હંમેશાં સારી કવોલિટીનું ખરીદો.
બોલતી આંખો
નાની ઉંમરમાં જ જવાબદારી નીચે દબાયેલી તે માત્ર પરિવાર માટે પોતાની ફરજ પૂરી કરતી ગઈ અને લગ્ન સુદ્ધા ન કર્યા, આખરે એવું તે શું થયું કે એક સમયે તે સ્વયંને છેતરાયાનું અનુભવવા લાગી...