દાણીલીમડામાં પાડોશમાં રહેતા યુવક-યુવતી વચ્ચે પાંચ વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બંધાયો હતો. યુવતીને બંને એક જ સમાજના હોવાની જાણ થતાં યુવક સાથેનો સંબંધ તોડી નાંખ્યો હતો. ગુસ્સે થયેલા યુવકે યુવતીના ફોટા અને વીડિયો યુવતીના સગા સંબંધીઓને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. આ અંગે દાણીલીમડા પોલીસે પાડોશી યુવક સામે ગુનો નોંધ્યો છે.
Diese Geschichte stammt aus der May 13, 2024-Ausgabe von Uttar Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der May 13, 2024-Ausgabe von Uttar Gujarat Samay.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
રાજકોટમાં ડિમોલીશનના વિરોધમાં લોકો રસ્તા પરઃ ચક્કાજામ કર્યો
મહિલાઓ પણ રોડ ઉપર ઉતરી આવીઃ હાઈ-વે પર પથ્થરો, આડશ મુકાઈ
અગ્નિકાંડના પીડિતોને ન્યાય માટે રાજકોટમાં આજથી કોંગ્રેસનું 3દિવસ ઉપવાસ આંદોલન
જાહેર ચોકમાં ધરણા કરાશેઃ મૃતકોના પરિવારજનો પણ જોડાશે કાર
રાયખડમાંપિતા પાસે નિદ્રાધીન 4વર્ષની બાળકીનું અપહરણ કરનાર ઝડપાયો
ક્રાઇમ બ્રાંચે એક હજાર CCTV ફૂટેજ ચેક કર્યા, સેંકડો ભિક્ષુકોને મળીને આરોપીને શોધી કાઢ્યો વિકૃત અપહરણકર્તાને સલામત જગ્યા નહીં મળતાં બાળકી પીંખાતી બચી,બીજા દિવસે રેલવે સ્ટેશનથી મળી આવી
અકસ્માતમાં રાહદારી યુવકનો ભોગ લેનારા આરોપીને જામીન આપવા કોર્ટનો ઇનકાર
આર.સી. ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ પાસે બે યુવકોને ટક્કર મારી હતી ગંભીર પ્રકારનો ગુનો છે, આરોપીને જામીન પર મુક્ત ન કરી શકાયઃ ગ્રામ્ય અદાલત
ચૂંટણી આચારસંહિતા સમાપ્ત હવે તંત્ર ધમધમતું થઈ જશે
16મી માર્ચથી ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવાથી તંત્ર થંભી ગયું હતું
સિવિલની ઐતિહાસિક સિદ્ધિ સાડા ત્રણ વર્ષમાં 500 કરતાં વધુ અંગોનું દાન મળ્યું
155મા અંગદાન થકી લીવર, બે કિડની અને હૃદય સાથે 4 અંગનું દાન મળ્યું
10 લાખના લાંચ કેસમાં બન્ને આરોપીનું ગાંધીનગર FSLમાં વોઇસ રેકોર્ડિંગ કરાશે
ગ્રામ્ય કોર્ટે પોલીસ કર્મચારીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા પીઆઇ બી.એમ. પટેલ હજુ ફરાર, અન્ય અધિકારીઓની સંડોવણીની શંકા
રિવરફ્રન્ટ-મેટ્રો કનેક્ટિવિટી માટે ઇલે બસનો શુભારંભ કરાવતાં મુખ્યમંત્રી
વિશ્વ પર્યાવરણ દિને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોતા ખાતે વૃક્ષારોપણ કર્યું
રાહુલે પીછેહટ ન કરી, સત્ય માટે લડવાનું ચાલુ રાખ્યું: પ્રિયંકા ગાંધી
ચૂંટણી પરિણામ પછી બહેને ભાઇના પ્રયાસોને બિરદાવ્યા
પોરબંદરમાં ભાજપના મનસુખ માંડવિયા 3.80 લાખની લીડથી વિજયી
પાટીદાર-ક્ષત્રિય ફેક્ટરની ચર્ચા વચ્ચે મતારોએ ભગવો લહેરાવ્યો