118 કરોડના ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં 100થી વધુપેઢીમાં અબજોના વ્યવહાર મળી આવ્યા
Uttar Gujarat Samay|May 02, 2024
રિમાન્ડ દરમિયાન જીએસટી વિભાગે 289 જીબી ડેટા રિકવર કર્યો ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કેસના તાર જોડાયેલા છે કોર્ટે આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ પર 22 સોંપ્યો
118 કરોડના ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં 100થી વધુપેઢીમાં અબજોના વ્યવહાર મળી આવ્યા

118 કરોડના ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં ઝડપાયેલ આરોપીના રિમાન્ડ દરમિયાન 100થી વધુ પેઢીઓમાં અબજોનો વ્યવહાર મળી આવ્યો હતો. ઉપરાંત આરોપીના લેપટોપ સહિતની જગ્યાએથી 289 જીબી ડેટા રિકવર કરી તે મુદ્દે તપાસ આદરી છે. બીજી તરફ ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં કેસના તાર જોડાયેલા હોવાને કારણે આરોપીના વધુ રિમાન્ડ જીએસટી વિભાગે માગ્યા હતા. જેમાં કોર્ટે આરોપીને વધુ ચાર દિવસના રિમાન્ડ પર સોંપ્યો છે.

هذه القصة مأخوذة من طبعة May 02, 2024 من Uttar Gujarat Samay.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة May 02, 2024 من Uttar Gujarat Samay.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من UTTAR GUJARAT SAMAY مشاهدة الكل
ઝુંડાલ નજીક ખેતરમાં ચાંદખેડા પોલીસની રેડ ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરી કરતા 3 ઝડપાયા
Uttar Gujarat Samay

ઝુંડાલ નજીક ખેતરમાં ચાંદખેડા પોલીસની રેડ ટેન્કરમાંથી પેટ્રોલ-ડીઝલ ચોરી કરતા 3 ઝડપાયા

હેરાફેરી ચાંદખેડા પોલીસે કુલ રૂ.26.16 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

time-read
1 min  |
May 18, 2024
શાહઆલમનો યુવક છેતરાયોઃ મિત્રએ જ ધંધો કરવાનું કહી 72 લાખનો ચૂનો લગાવ્યો
Uttar Gujarat Samay

શાહઆલમનો યુવક છેતરાયોઃ મિત્રએ જ ધંધો કરવાનું કહી 72 લાખનો ચૂનો લગાવ્યો

કાફેમાં આગ લાગતાં મિત્રએ ક્રેડિટ કાર્ડ સ્વાઇપ મશીનનો ધંધો કરવાનું કહીને ઠગાઇ કરી મિત્રના વિશ્વાસઘાત અંગેની ફરિયાદ નોંધી સાયબર ક્રાઇમ બ્રાંચે તપાસ શરૂ કરી

time-read
1 min  |
May 18, 2024
રોકાણ બાદ 70 ટકા નફાની લાલચે દંપતીએ 25 લાખની છેતરપિંડી કરી
Uttar Gujarat Samay

રોકાણ બાદ 70 ટકા નફાની લાલચે દંપતીએ 25 લાખની છેતરપિંડી કરી

ચાંદખેડામાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારીએ રોકાણ કર્યું હતું

time-read
1 min  |
May 18, 2024
હીટવેવની આગાહી : અર્બન હેલ્થ સેન્ટર્સ સાંજે 7 સુધી ખુલ્લા રખાશે
Uttar Gujarat Samay

હીટવેવની આગાહી : અર્બન હેલ્થ સેન્ટર્સ સાંજે 7 સુધી ખુલ્લા રખાશે

શહેરમાં કાળઝાળ ગરમીને કારણે રોજનાં સરેરાશ 250થી વધુને સારવાર અપાય છે : હેલ્થ છે.ઓફિસર

time-read
1 min  |
May 18, 2024
ઇડીએ દિલ્હી CM કેજરીવાલ, AAPને આરોપી બનાવ્યા
Uttar Gujarat Samay

ઇડીએ દિલ્હી CM કેજરીવાલ, AAPને આરોપી બનાવ્યા

દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં 200 પાનાની નવી ચાર્જશીટ ફાઇલ કરી

time-read
1 min  |
May 18, 2024
કેજરીવાલના PAએ મારી પર હુમલો કર્યો: AAPના સાંસદ સ્વાતિ માલિવાલ
Uttar Gujarat Samay

કેજરીવાલના PAએ મારી પર હુમલો કર્યો: AAPના સાંસદ સ્વાતિ માલિવાલ

મુખ્યમંત્રી નિવાસમાં જ હુમલો કર્યાનો આક્ષેપઃ હજુ ફરિયાદ કરાઇ નથી

time-read
1 min  |
May 14, 2024
જેમની પાછળ ED પડી છે, એવા લોકોને ચૂંટતા નહીં અન્ના હજારેની અપીલ
Uttar Gujarat Samay

જેમની પાછળ ED પડી છે, એવા લોકોને ચૂંટતા નહીં અન્ના હજારેની અપીલ

અન્ના હજારેએ પોતાના શિષ્ય કેજરીવાલ પર શાબ્દિક પ્રહારો કર્યા

time-read
1 min  |
May 14, 2024
થાઈલેન્ડ ઓપનનો આજથી પ્રારંભ, સાત્વિક-ચિરાગ લય જાળવવા આતુર
Uttar Gujarat Samay

થાઈલેન્ડ ઓપનનો આજથી પ્રારંભ, સાત્વિક-ચિરાગ લય જાળવવા આતુર

પેરિસ ઓલિમ્પિકસમાં બેડમિન્ટનમાં મેડલની દાવેદાર જોડીને આ વખતે આકરો મુકાબલો કરવો પડશે

time-read
1 min  |
May 14, 2024
ગોયેન્કા અને રાહુની ચર્ચા માત્ર દૂધનો ઉભરો હૅતોઃ ક્લુઝનર •
Uttar Gujarat Samay

ગોયેન્કા અને રાહુની ચર્ચા માત્ર દૂધનો ઉભરો હૅતોઃ ક્લુઝનર •

ટીમનો કોચ કલુઝનર કહે છે લખનૌની ટીમમાં બધું બરાબર ચાલી રહ્યું છે, રાહુલનો વિવાદ શાંત પાડવા ફ્રેન્ચાઇઝીના પ્રયાસો

time-read
1 min  |
May 14, 2024
વિજય દેવરકોંડા-રશ્મિકા ત્રીજી ફિલ્મમાં જોડી જમાવશે
Uttar Gujarat Samay

વિજય દેવરકોંડા-રશ્મિકા ત્રીજી ફિલ્મમાં જોડી જમાવશે

ફિલ્મનું નામ જાહેર નથી થયું, ઓક્ટોબરથી શૂટિંગ શરૂ કરવાનું છે આયોજન

time-read
1 min  |
May 14, 2024