ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા દરમિયાન અને ત્યારબાદ CCTV ફૂટેજની ચકાસણીમાં કોપી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓના નિર્ણયનો મામલો ચૂંટણીના પગલે અટકી પડ્યો છે. આચાર સંહિતાને કારણે બોર્ડની પરીક્ષા સમિતિની બેઠક થતી ન હોવાથી નિર્ણય લેવામાં વિલંબ થયો છે. એક બાજુ શિક્ષણ બોર્ડ વહેલું પરિણામ જાહેર કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યું છે તો બીજી બાજુ પરીક્ષા સમિતિની બેઠક ન મળવાને કારણે કામગીરી અટકી છે. શિક્ષણ બોર્ડે રાજ્ય ચૂંટણી પંચમાં 10 દિવસ પહેલા દરખાસ્ત કરી હતી, પરંતુ હજુ સુધી બોર્ડને જવાબ મળ્યો નથી. જેથી શિક્ષણ બોર્ડના સભ્ય ડો. પ્રિયવદન કોરાટે સત્ત્વરે નિર્ણય કરવા બોર્ડ સમક્ષ માગ કરી છે.
This story is from the April 23, 2024 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 23, 2024 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પીએમ મોદી ક્ષત્રિય બહેનોની લાગણી માટે બે શબ્દ નથી બોલ્યાઃ અનિત સિંઘ
રાષ્ટ્રીય કોંગ્રેસના મીડિયા કો-ઓર્ડીનેટર દ્વારા રાજકોટમાં મોદી પર રાજ્કીય પ્રહારો
તાલાલા ગીરમાં કેસર કેરીની આવક શરૂઃ 10 કિલોના 600થી 1250 બોલાયા
સરેરાશ ભાવ રૂ. 900 રહ્યો, બીજા દિવસે 5600 બોક્સની આવક
જામનગરનાં પૂનમ માડમની ધ્રોલના 10 ગામના ક્ષત્રિય સરપંચો સાથે સુમેળભરી બેઠક
ઘોડો ભલે ગમતો ના હોય, પણ ગધેડાને મત નહીં આપીએ સરપંચોની ખાતરી
અમદાવાદના દિવ્યાંગ અને 85 વર્ષથી વધુના 2640 મતદારોનું ઘરેથી મતદાન
અમદાવાદ જિલ્લામાં 85 વર્ષ કરતા વધુ વયના 51 હજાર જેટલા મતદારો, 30 હજાર કરતા વધુ દિવ્યાંગ મતદારો છે 5 મે સુધી ઘરેથી મતદાનની કાર્યવાહી ચાલશે, અમદાવાદના 3477 મતદારોએ ઘરેથી મતદાન માટે ફોર્મ ભર્યા
NDRFના ઈન્સ્પેક્ટરના ઘરમાંથી રિવોલ્વર, 6 કારતૂસ સહિત ₹ 1.91 લાખની ચોરી
વસ્ત્રાલ નજીક આવેલા શિવઆનંદ બંગલોઝનો બનાવ પતિ વડોદરા NDRFમાં અને પત્ની છત્તીસગઢ CRPFમાં આસિ. કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે
રાજસ્થાનના યુવકે નરોડાની કંપનીમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી
દીકરી સાથે સંબંધ હોવાની શંકાથી પિતાએ યુવકને મારી નાખવાની ધમકી આપી હતી
ફાર્મા કંપનીમાં રોકાણ કરાવી મોટા વળતરની લાલચ આપી 4 ઠગે લાખોનો ચૂનો લગાડ્યો
નિકોલમાં પાનના ગલ્લે ભાઈબંધી કરવી ભારે પડીઃ ક્રાઈમ બ્રાન્ચે બે ઠગને પકડ્યા
રાજકીય પક્ષો સરવેની આડમાં મતદારોને નોંધણી તાકીદે બંધ કરેઃ ચૂંટણી પંચ
ચૂંટણી કાયદા હેઠળ આ પ્રવૃત્તિ એક પ્રકારનો ભ્રષ્ટાચાર જ છે
રાહુલ ગાંધી રાયબરેલીથી લડે તેવી સંભાવનાઃ પ્રિયંકા ચૂંટણી નહીં લડે
મોડી રાત સુધી જાહેરાત ન કરાઈઃ આજે ઉમેદવારીનો અંતિમ દિવસ
કાકી- પિતરાઈ ભાઈની છરી ઝીંકી હત્યા કરનારા યુવકને આજીવન કેદ
માળિયામાં ડબલ મર્ડર કેસમાં કોર્ટનો સજ્જડ ચુકાદો