આણંદ નજીકથી પસાર થતાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ નજીક આજે વહેલી સવારે કાર-ટ્રક વચ્ચે અકસ્માત થતાં લાગેલી આગમાં બંને વાહનો બળીને ખાખ થઈ ગયાં હતા. આ બનાવમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી.જ્યારે કોઈ જાનહાની સજાવા પામી ન હતી.
この記事は Uttar Gujarat Samay の March 11, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Uttar Gujarat Samay の March 11, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
દસક્રોઇ તાલુકા પંચાયતની ઓફિસનો કર્મી 8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો નવગુજરાત સમય > અમદાવાદ
એસીબીએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો હતો.
કોડિનાર પંથકમાં ડુપ્લીકેટ D.A.P. ખાતર પધરાવી દેનાર ચાર શખ્સ ઝડપાયા
ઉનાનાં નવાબંદર પોલીસે ખાતર બનાવનાર અને વેચનારનો પર્દાફાશ કર્યો
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ખોટી મિનિટ્સ બનાવનાર સાગઠિયા સામે ગુનો
ટીપીઓ સાગેઠિયાએ અન્ય કોઈ ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હતી? પોલીસ વધુ તપાસ કરશે.
આજથી 10 દિવસ માટે ગિરનાર રોપ-વે બંધ રહેશે
કંપની દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે યાત્રિકોને પગથિયા ચડવા પડશે
140 કિલો વજનની કાયાથી કંટાળી જામનગરના કોન્ટ્રાકટરનો આપઘાત
વજન ઘટાડવા બે વખત ઓપરેશન કરાવ્યા છતાં ઓછું થયું ન હતું
TRP કાંડમાં શરતભંગ થયાનું ખુલતાં કલેકટર તંત્ર એકશનમાં; જિલ્લામાં સર્વે કરવા આદેશ
બિનખેતીની તમામ જમીનના સર્વે માટેની કામગીરી મામલતદારો દ્વારા શરૂ
થ્રી વ્હીલરનું વેચાણ 20% અને કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 4 ટકા વધ્યું
પેસેન્જર વ્હીકલનું રિટેલ વેચાણ મેમાં 1% ઘટ્યું : ટુ વ્હીલરનું વેચાણ 2% વધ્યું
ઘરઆંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની કર્મચારીઓએ તાલીમ મેળવી
સરકારી કર્મીઓ અને અધિકારીઓને અર્બન હોર્ટિકલ્ચરની તાલીમ
ગાંધીનગર RTOમાં હવે AI આધારિત ટેકનોલોજી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે
હાલની સર્વર બેઝ ટેકનોલોજીમાં વારંવાર સેન્સર બંધ થઇ જવાની સમસ્યાનો અંત આવશે
ખેરાલુના મલેકપુર નજીક ડમ્પરની ટક્કરે કારચાલક સહિત બેનાં મોત
વડનગરના વલાસણાનો યુવક મલેકપુરના સંબંધી સાથે કારમાં હતો