રાણીપમાં રહેતા વેપારીને બેંકના કાર્ડના પોઈન્ટ લિમિટ પૂર્ણ થવાની હોવાનો મેસેજ અને લિંક ગઠિયાઓએ મોકલી હતી. વેપારીએ લિંક ઓપન કરી ત્યારે તેમના એકાઉન્ટમાંથી ₹ 50 હજાર કપાઈ ગયા હતા. ઓનલાઈન ફ્રોડ થયાની જાણ તેમણે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
This story is from the June 04, 2023 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 04, 2023 edition of Uttar Gujarat Samay.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
રવિના ટંડનને 15 ફિલ્મોમાંથી આમિર-સલમાનની એક કિલ્મ જેટલી કમાણી થતી હતી
90ના દસકા દરમિયાન બોલિવૂડમાં વ્યાપેલી અસમાનતા પર રવિનાએ અફસોસ વ્યક્ત કર્યો
દીકરા અરહાને મલાઈકાને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો?
અરહાનના ટોક શોમાં દીકરા અને માતાના આશ્ચર્યજનક સવાલજવાબ
જાન્હવી કપૂર અને મહિમા સાથે ઈબ્રાહિમ અલી ખાનનો પ્રણય ત્રિકોણ
સૈફ અલી ખાનના દીકરાની પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલા નવોપ્રોજેક્ટ મળ્યો
બોરસદ વિધાનસભા મતવિસ્તારના 40 ગામોમાં મહિલાઓને સખીમંડળની બહેનો દ્વારા મહેંદી અને નેઈલ આર્ટ કરી અપાશે
બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં મહિલાઓ મતદાન કરવા પ્રેરાય તે માટે સ્તુત્ય પ્રયાસ
આણંદ હાઇસ્કૂલના શિક્ષકને ભીમ ગૌરવ પુરસ્કાર એનાયત
ડૉ. રાકેશ રાવત ઉત્તર ગુજરાતના મબેરવાડા ગામના વતની છે અને છેલ્લાં 15 વર્ષથી ગુજરાતી વિષય સાથે વિશિષ્ટ કામગીરી કરી રહ્યાં છે
મારા જીવન પર ડોક્યુમેન્ટ્રી બનવી જોઈએઃ નોરા ફતેહી
કેનેડિયન હોવા છતાં કઈ રીતે ફિલ્મોમાં સફળતા મેળવી તેની સ્ટોરી લોકો સુધી પહોંચવી જોઈએ
MLA ચૈતર વસાવાને નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી
લોકસભાની ચૂંટણી અગાઉ વસાવાને વચગાળાની રાહત
USAમાં સંતરામ ભક્તો દ્વારા મહા પૂર્ણિમા સત્સંગની ભક્તિભાવપૂર્ણ ઉજવણી કરાઈ
1200થી વધુ ભક્તોએ આ સત્સંગનો લાભ લીધો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માતર તાલુકા દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી
અંદાજીત 150 થી વધુ સ્વયં સેવકો દ્વારા માતર નગરમાં પથ સંચલન કાઢવામાં આવ્યું
બંધારણનું સન્માન કરું છું માટે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરતો નથી : શંકર ચૌધરી
વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણી પ્રચાર ન કરી શકે તેવો નિયમ નથી