RTEમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા
Uttar Gujarat Samay|May 30, 2023
બીજા રાઉન્ડના પ્રવેશ જાહેર કરાયા બાદ RTEની 30127 બેઠક ખાલી પડી પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલા 48890 વિદ્યાર્થી પૈકી બોગસ ડોક્યુમેન્ટથી દાખલ થયેલા 1130ના પ્રવેશ રદ
RTEમાં બીજા રાઉન્ડમાં વધુ 4966 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયા

રાઈટ ટુ એજ્યુકેશનએક્ટ અંતર્ગત પ્રવેશના બીજા રાઉન્ડમાં 4966 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓએ 5 જૂન સુધીમાં સ્કૂલમાં જઈને પ્રવેશ કન્ફર્મ કરાવવા ના રહેશે. પ્રથમ રાઉન્ડમાં 48 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવાયા હતા. જોકે, તે પૈકી 1130 વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરાયા હતા. બીજા રાઉન્ડની ફાળવણી બાદ રાજ્યમાં RTEની 30127 બેઠકો ખાલી રહેવા પામી છે. આ વખતે ખૂબ જ મોટી સંખ્યામાં બેઠકો ખાલી રહી છે. જેમાં સૌથી વધુ ગુજરાતી માધ્યમની 14 હજાર કરતા વધુ અને અંગ્રેજી માધ્યમ ની 12 હજાર કરતા વધુ બેઠકો ખાલી છે.

This story is from the May 30, 2023 edition of Uttar Gujarat Samay.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the May 30, 2023 edition of Uttar Gujarat Samay.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM UTTAR GUJARAT SAMAYView All
આજથી એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયરનો પ્રારંભ, વિનેશ પર નજર
Uttar Gujarat Samay

આજથી એશિયા ઓલિમ્પિક ક્વોલિફાયરનો પ્રારંભ, વિનેશ પર નજર

ભારતીય રેસલર્સ પેરિસ ઓલિમ્પિક્સમાં ક્વોટા મેળવવા પ્રયાસ કરશે

time-read
1 min  |
April 19, 2024
શ્રીશંકરને ઘૂંટણની ઈજા થતા ઓલિમ્પિક્સનું સપનું ચકનાચૂર
Uttar Gujarat Samay

શ્રીશંકરને ઘૂંટણની ઈજા થતા ઓલિમ્પિક્સનું સપનું ચકનાચૂર

ભારતીય લોંગ જમ્પરને ટ્રેનિંગ દરમિયાન ઇજા પહોંચી, સર્જરી કરાવશે

time-read
1 min  |
April 19, 2024
યામી ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં રામાયણ વાંચે છે
Uttar Gujarat Samay

યામી ગર્ભાવસ્થાના છેલ્લા દિવસોમાં રામાયણ વાંચે છે

મે મહિનામાં ડ્યુડેટ છે ત્યારે યામી સુબ્બુલક્ષ્મીના ગીતો સાંભળવાનું પસંદકરે છે

time-read
1 min  |
April 19, 2024
ખેડા લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યું
Uttar Gujarat Samay

ખેડા લોકસભા માટે કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યું

ફોર્મ ભરતા પહેલા સમર્થકો સાથે નડિયાદમાં રેલી યોજી

time-read
1 min  |
April 19, 2024
વડોદરા એકસપ્રેસ-વે પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બન્ને વાહનચાલકો સામે ફરિયાદ
Uttar Gujarat Samay

વડોદરા એકસપ્રેસ-વે પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં બન્ને વાહનચાલકો સામે ફરિયાદ

બન્ને વાહનચાલકોને બેદરકારીને કારણે ૧૦ જીંદગીઓ હોમાઇ ગઇ

time-read
1 min  |
April 19, 2024
આણંદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, અમિત ચાવડાએ રેલી યોજી ઉમેદવારી નોંધાવી
Uttar Gujarat Samay

આણંદમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, અમિત ચાવડાએ રેલી યોજી ઉમેદવારી નોંધાવી

સ્વાભિમાન સંકલ્પ સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા

time-read
1 min  |
April 19, 2024
ઇરાને જપ્ત કરેલા જહાજના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી એક મહિલાની મુક્તિ થઇ
Uttar Gujarat Samay

ઇરાને જપ્ત કરેલા જહાજના 17 ભારતીય ક્રૂ મેમ્બર્સમાંથી એક મહિલાની મુક્તિ થઇ

ભારતને રાજદ્વારી સફળતાઃ અન્યોની ટૂંકમાં જ છૂટકારો થશે

time-read
1 min  |
April 19, 2024
રવિના ટંડનને 15 ફિલ્મોમાંથી આમિર-સલમાનની એક કિલ્મ જેટલી કમાણી થતી હતી
Uttar Gujarat Samay

રવિના ટંડનને 15 ફિલ્મોમાંથી આમિર-સલમાનની એક કિલ્મ જેટલી કમાણી થતી હતી

90ના દસકા દરમિયાન બોલિવૂડમાં વ્યાપેલી અસમાનતા પર રવિનાએ અફસોસ વ્યક્ત કર્યો

time-read
1 min  |
April 18, 2024
દીકરા અરહાને મલાઈકાને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો?
Uttar Gujarat Samay

દીકરા અરહાને મલાઈકાને પૂછ્યું, તમે લગ્ન ક્યારે કરશો?

અરહાનના ટોક શોમાં દીકરા અને માતાના આશ્ચર્યજનક સવાલજવાબ

time-read
1 min  |
April 18, 2024
જાન્હવી કપૂર અને મહિમા સાથે ઈબ્રાહિમ અલી ખાનનો પ્રણય ત્રિકોણ
Uttar Gujarat Samay

જાન્હવી કપૂર અને મહિમા સાથે ઈબ્રાહિમ અલી ખાનનો પ્રણય ત્રિકોણ

સૈફ અલી ખાનના દીકરાની પહેલી ફિલ્મ રિલીઝ થતાં પહેલા નવોપ્રોજેક્ટ મળ્યો

time-read
1 min  |
April 18, 2024